________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૭૨૫
જીવન
દીર્ધાયુ માટે પ્રાર્થના કરી હતી. એમની સ્મરણશક્તિ કેટલી તીવ્ર હતી તેનો અનુભવ પણ ત્યારે જ થયેલો. અમદાવાદમાં શેઠ એમ. જે. પુસ્તકાલયની જયંતી પ્રસંગે તેઓ આવ્યા હતા ત્યારે જે ચર્ચા વિચારણા થઈ હતી તે યાદ કરીને તે દિવસોમાં જે મિત્રો તેમને મળ્યા હતા તેમને પણ યાદ કરીને પ્રસંગો કહી સંભળાવ્યા હતા. લેખનકાર્ય
તેમનું જીવન સાદાઈભર્યું હતું પણ તેઓ ઘણા ઉદાર હતા. તેઓ જ્ઞાનને કુવારે હતા, તેમ આજે પણ તેમના શિષ્યા કહે છે. ગ્રંથાલયશાસ્ત્રના નિષ્ણાત શિક્ષક હોવા ઉપરાંત જે કાર્ય હાથમાં લેતા તે અધૂરું છોડતા નહિ તથા તે સર્વાગ સંપૂર્ણ બનાવીને જપતા હતા.
એમણે લખેલાં ૫૦થી વધુ પુસ્તકમાં નીચે જણાવેલાં પુસ્તકો ગ્રંથાલયશાસ્ત્રમાં આધારસ્તંભ સમાન છે. વળી ૧૦૦૦થી વધુ સંશોધનાત્મક લેખો લખ્યા છે.
૧. લાઈબ્રેરી મેન્યુઅલ-Library Manual
૨. ફાઈવ લેઝ ઈન લાઈબ્રેરી સાયન્સ-5 Laws in Library Science.
૩. કોલન કલાસીફીકેશન-Colon Classification
બહુમાન
તેમના જ્ઞાન, અનુભવ તથા ગ્રંથાલય ક્ષેત્રનું પ્રદાન જોઈને અમેરિકામાં તેમને ડિ.લી ની માનદ પદવી મળી હતી તેમ જ ભારત સરકારે પણ તેમનું બહુમાન કરીને પદ્મશ્રીનો ઈલ્કાબ આપ્યો હતે. ૮૧ વર્ષે તેમનું અવસાન ૧૯૭૩માં થયું હતું.
ભારતની આવી મહાન વિભૂતિને વંદન કરીને એમનાં અધૂરાં કાર્યો પૂરાં કરવા ઈશ્વર આપણને શક્તિ આપે એ જ અભ્યર્થના.
૪. કલાસીફાઈડ કેટલોગ કેડ-Classified Cotalogue Code.
૫. બુક સિલેકશન-Book Selection.
With Best Compliments From
૬. લાઈબ્રેરી એડમિનીસ્ટ્રેશન-Library Ad mini- ૨ stration.
૭. રેફરન્સ સર્વિસ-Reference Service. ૮. ડૉકટ્રુમેન્ટેશન-Documentation,
૮ એલીમેન્ટસ ઓફ લાઈબ્રેરી કલાસીફિકેશન-Elemients of Library Classification, સાચા કમગી
DALAL SELLING AGENCY CO
BOMBAY
સાચા અર્થમાં તેઓ એક કર્મયોગી હતા. છેવટે એમણે ૧૯૬૨માં ઇન્ડિયન સ્ટેટિસ્ટીકલ ઈન્સ્ટીટયૂટના ઉપક્રમે બેંગલોરમાં “ડોકયુમેન્ટેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સેન્ટર”ની સ્થાપના કરી હતી અને તેની સ્થાપનાથી માંડીને જીવનની અંતિમ ક્ષણ સુધી વડા તરીકે તથા તે પછી માનદ્ પ્રાધ્યાપક તરીકે સેવાઓ શક્ય હતું ત્યાં મેં સુધી આપી હતી. આ સંસ્થાએ તેમના સંપાદન હેઠળ છે “લાઈબ્રેરી સાયન્સ વિથ એ લેન્ટ ટુ ડોકયુમેન્ટેશન” નામનું સામયિક પણ શરૂ કરેલ છે.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org