SearchBrowseAboutContactDonate
Page Preview
Page 708
Loading...
Download File
Download File
Page Text
________________ સૌંદર્ભગ્રંથ ભાગ–ર જે પુરુષનુ ઇંદ્રિય દ્વારા વીય ચલાયમાન રહે છે, તે પુરુષનુ ચિત્ત પણ સર્જંદા ચલાયમાન જ રહે છે. चले बिंदौ चले चिते चले वायौ च सर्वदा । जायते म्रियते लेाकः सत्यं सत्यमिद वचः ॥ વીય ચલાયમાન થયે, ચિત્ત ચલાયમાન થશે અને પ્રાણવાયુ ચલાયમાન થયે લાક જન્મમરણુરૂપ અંધનને પ્રાપ્ત થયા જ કરે છે, એ સિદ્ધાંત કેવળ સત્ય છે. असिद्ध त जिवानी यान्नरम् ब्रह्मचारिणम् । जरामरण' संकीर्ण सर्व कलेपसमा श्रयम् ॥ વીર્યનો ક્ષય કરનાર અબ્રાચારીને અસિદ્ધ જન્મમરણ પ્રાપ્ત થાય છે તેથી સાધકે શકય હોય ત્યાં સુધી બ્રહ્મચય પાલન કરવું. અન્નમાં રસ, રસમાંથી રક્ત, રક્તમાંથી રેતસીય અને રેતસમાંથી એજસ બને છે. આ એજસનું મુખ્ય સ્થાન સહસ્રધાર ચક્ર છે. ત્યાંથી એ પ્રભાવી મંડલને તેજસ્વી-પ્રકાશિત કરે છે. એજસમાં અજબની આકષ ણુ શક્તિ છે. એ સ્વ અને સમષ્ટિના પ્રાણ અને મનને આકષી શકે છે. એટલે એજસ્વી સાધક ધ્યાન માટે એસે છે ત્યારે મૂલાધારસ્ય કુંડલિની શક્તિ, એજસથી આકર્ષાઈને, સત્વરે સહસ્ત્રધારસ્ય થાય છે. ઉપરાંત એજસથી મન, પ્રાણુ અને શરીર પુષ્ટ થવાથી, આ સાધક કુંડલિની જાગૃતિના તમામ પ્રત્યાઘાતને સહે Jain Education International ૧ લાઈથી પચાવી શકે છે, જ્યારે એજસહીન સાધક અનેક મુશ્કેલીઓના ભાગ અને છે, આ એજસ દ્વારા જ ગુરુ-શિષ્યમાં શક્તિ સંક્રમિત કરે છે. એટલે તમામ શક્તિપાતદાતા ગુરુએ મહદ્અંશે સાચા બ્રહ્મચારી-સત્ર બ્રહ્મદર્શન કરનારા રહેવાના. ૧૬, વાક્-સયમઃ જીભ અને જનનેન્દ્રિયને! સીધા સબંધ છે; બંનેને સચમ અને સદ્ઉપયોગ માનવને મુક્તિ અપાવે છે. અને દુરુપયોગ આલેાક અને પરલોક અનેને બ્રાડે ; ખીજી ઇંદ્રિયા એની સંખ્યામાં છે (દા.ત. ખ છે, કાન એ, નરકાાં છે, હાથ એ, પગ છે, વગેરે) અને કાય એક જ કરે છે. (દા.ત. ખ જોવાનું, કાન સાંભળવાનું) જ્યારે જીભ કે જનનેન્દ્રિય એકી સંખ્યામાં છે અને કા એ કરે છે. (દા.ત. જીભ રસાસ્વાદનુ' તથા વાણીનું કા કરે છે. ) બેમાંથી એકેમાં અસ્થિ નથી એટલે બંને વચ્ચે બહુ સામ્ય છે અને સીધા સબ'ધ છે; એને જીતે એ જગ જીત્યા. સાધકે પેાતાના અનુભવા પણ ગમે તેની આગળ કહેવાના નિષેધ છે. એમાંથી ઉદ્ભવતું સૂક્ષ્મ અહું અથવા Superiority Complex ગુરુગ્રંથિ પતન કરે છે. માત્ર ગુરુ આગળ કે જિજ્ઞાસુ ગુરુ-બંધુ. બહેન આગળ માર્ગદર્શોન માટે કે પ્રેત્સાહન અર્થે સાધારણુ અણુસાર કરવાની છૂટ છે...એમાં ગુરુઆજ્ઞા હાય તા વાંધા નહિ, ગાયત્રી ભક્તોના સતત આગ્રહને માન આપીને તૈયાર કરવામાં આવેલી પરી છાપ ગાયત્રીમત્તી ગાયત્રી માતાની પૂજા માટે ઉત્તમ છે. શુદ્ધ મેગરાના અત્તરના સમન્વયથી બનાવેલી હાવાથી અગરબત્તીની દુનિયામાં પરી છાપ ગાયત્રીમંત્તી શરમાર બની છે. એમ. એમ. ખંભાતવાળા અમદાવાદ-૩૮૦૦૦૧નું ઉત્કૃષ્ટ ઉત્પાદન. For Private & Personal Use Only કોના કોન મા www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy