________________
વિશ્વની અસ્મિતા
ગુજરાતનાં વિશ્વવ્યાપી મૂલ્યોને પ્રચારતું અને ગુજરાતી સમાજોની અખિલાઈને બૃહદ ગુજરાતમાં સાકાર
કરવા મથતું સમવાયી સંગઠન
ખ
-
૨
આખલ ભારત ગુજરાતી સમાજ
૨૬ જાન્યુઆરી [૧૯૮૧ સુધી સમાજના નિમ્ન સૂચિત સભ્ય બનનારને સ્થાપક સભ્યને દરજજો આપવામાં આવશે અને તેના જીવનની માહિતી પુસ્તિકા રૂપે પ્રકાશિત થશે અને આ સભ્યોને સંસ્થાનાં પ્રત્યેક પ્રકાશને વિનામૂલ્ય પ્રાપ્ત થશે.
આજે જ સભ્ય બનો
૧) રૂા. ૧૦૦૧) એકી સાથે કે એથી વધુ આપનાર વ્યક્તિ સંસ્થાના પેટ્રન ગણાશે. ૨) રૂા. ૧૫૦૧) કે એથી વધુ એકી સાથે આપનાર સભાસદને યુગલ પેદ્રન
ગણવામાં આવશે. ૩) રૂા. ૫૦૧) કે તેથી વધુ એકી સાથે આપનાર વ્યક્તિને આજીવન સભ્ય
ગણવામાં આવશે. ૪) રૂા. ૭૫૧) કે તેથી વધુ એકી સાથે આપનાર સભ્યને યુગલ-આજીવન સભ્ય
ગણવામાં આવશે. ૫) રૂા. ૨૫૧) કે તેથી વધુ એકી સાથે આપનાર સભ્યને આજીવન સંસ્થાગત
સભ્ય ગણવામાં આવશે. ૬) રૂા. ૧૦૧) એકી સાથે આપનાર વ્યક્તિને વિવાર્ષિક વ્યક્તિગત સભ્યપદને
દરજજો આપવામાં આવશે. ૭) રૂા. ૨૫) એકી સાથે આપનાર સંસ્થાને વાર્ષિક સભાસદ ગણવામાં આવશે.
સભાસદ બનવા સંપર્ક સાધે-પત્ર વ્યવહાર કરો
ગુજરાત ભવન
ઉષાગ્રામ આસાનસોલ (પ. બંગાળ)
નવીનભાઈ વ્યાસ
પ્રમુખ અખિલ ભારત ગુજરાતી સમાજ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org