________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ Gram : MANISHMART Oiff. : 330827 * Res.: 351507 MANISH METAL MART ભૌતિક વિજ્ઞાન વિશે પણ સંસ્કૃત સાહિત્યમાં સર્જન થયું છે છે. પુષ્પક વિમાનની કલ્પના સદીઓ જૂની જ નથી શું? અને કણાદ ઋષિએ કરેલી અJચર્ચા આજના ! યુગના શસ્ત્રના ઇતિહાસમાં મહત્ત્વની છે. પતંજલિ લેહશાસ્ત્ર નિષ્ણાત હતા. અગ્નિ પુરાણુ, બૃહસંહિતા ઈ.માં વૃક્ષાયું વેદ રૂપે બેટની, જુઓલોજીની ચર્ચા મળે છે. આ ઉપરાંત પાકશાસ્ત્ર, યુદ્ધવિદ્યા, વારતુશિલ્પ, સ્થાપત્ય, છે સ્વર્ણકારત્વ, વણાટ, ઈન્દ્રજાલ, સૂચિકલા વગેરે વૈવિધ્ય ભર્યા વિડ્યો પર સંસ્કૃત સાહિત્યમાં ગ્રંથનિર્માણ થયું છે. સંસ્કૃત સાહિત્ય બહુ જ વિશાળ છે અને પિતાના પ્રત્યેક પ્રકારમાં સઘન તત્વ કરાવે છે તેથી વિન્ટર નિઝ છે એવું કહે છે કે સાહિત્ય શબ્દ પોતાના વ્યાપક અર્થમાં જે કંઈ સૂચવી શકે તે બધું જ સંસ્કૃત સાહિત્યમાં ઉપલબ્ધ છે. ધાર્મિક અને ધર્મનિરપેક્ષ રચનાઓ દ્વારા શું ભાવ-કલા-વિજ્ઞાન-સર્વ કંઈ આ સાહિત્યમાં ભરેલું છે. આ આટલા દીર્ઘકાળ સુધી આવડા મોટા વિશાળ જનસમૂહને પ્રેરિત કરનાર સાહિત્ય સંસ્કૃત સિવાય બીજુ કેઈ ન હોઈ શકે. Stockist & Dealers in : Non-Ferrous Metals & Semi Finished Products 155, Kika St., Gulalwadi, BOMBAY-400 004 Gram : APSARA Phone : 276 With Best Compliments From Apsara Agencies GUJARI CHOWK, BALAGHAT 481-001 M. P. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org