________________
૪
H: +
परस्परोपग्रहो जीवानाम्
હૈ પ્રભુ કામદેવ ! અતિ સુંદર હરિત વર્ણ શુભ તનુ શાભિત ! કિસસે ઉપમા કરું તુમ્હારી યદિ તુમ સમ જન હૈ। ઇસ જગ । નિશ્ચિત હી પ્રભુ તુમ સમ તુમહી ઇસ જગમે' સુંદર અતએવ । બાર બાર જન કે દગ તુમàા લખતે તૃપ્ત ન હાતે દેવ || ૩ ||
વિભા! ધ્યાન મેં લીન આપ શુક સમાન કાંતિ મહાન । લતા બહાને મુક્તિ રમા હી માને આઈ નિકટ સુજાન ॥ રૂપ વણુ તવ હરિત દેખ સમવણુ સમજ સંતુષ્ટ હુઈ । રહસિ ખડે પ્રભુ દેખ તુમ્હે· આલિંગન કરતી મુક્તિ હુઈ ॥ ૪ ॥
હૈ વિઘ્નાઘવિજિત્ । મરકત મણિદેહ! આપકે યારે આર । વેષ્ટિત કરતે ભીષણુ ણુધર વિષે સે યુક્ત ભયંકર દ્વાર । વામી કેમ્બ્રિો સે નિકલે કાલે નાગ બહુત દિન તક । પ્રભુ કે ઇસ વિશાલ તનુ પર્યંત ઉપર ક્રીડા કરે. મુતિ ॥ ૫ ॥
સવા પાંચ સૌ ધનુષ ઉચ્ચ તનુ હું ભરતાધિપજિત યાગીશ । ભરતક્રિયા ચક્રરત્ન તવ શિષ્ય અના થા સભા જીત ।। પુનઃ આપને સિદ્ધિચક્રમય રત્નત્રય ! પ્રાપ્ત ક્રિયા । હું માઢુકિિજત ! બાહુબલિ। ત્રિભુવન કે ગુરુ હુયે અહા !! ૬ !!
હે જિનપુ'ગવ 1 ભક્તિભાવવશ ઇસ પૃથ્વી પર જો ભવજન તવ મૂર્તિ સમ્યકત્વ પ્રદાયી નિર્માપતિ કરતે ગુણુર્માણુ !! વૈ હી મનુજ ધન્ય ઇસ જગમેં ભુવનત્રય મે ક્ષેાભકારી તીર્થંકર પ્રકૃતિ । બાંધે અàા! અન્ય કથા પુણ્યકરી ।। ૭ ।!
Jain Education Intemational
વિશ્વની અસ્મિતા
હે પ્રભુ અનંત દર્શન જ્ઞાન અનંત સુખમય વી સ્વભાવ વીતરાગ કૈવલ્ય જ્ઞાનમય લાયનયુત હિત અનુશાસક | હે શ્રી સિદ્ધિકાંત હું ભગવાન ! બાહુબલિ સ્વામિન । જિનવર ! હે શ્રી ગામટેશ । તવ ચરણાંબુજા વર્દૂ નિત રુધિર !! ૮ !! દોહા – જો નિત ભક્તિ સે પઢે, ભુજલિ અષ્ટક પીઠ – વે અપુન સિદ્ધિ ા, લહે જ્ઞાનવત સા ॥ ૯ ॥
દિગંબરત્વ કેમ ?
બ્રહ્મચારી કપિલભાઈ તલકચંદ કાડિયા
મનુષ્યમાત્રની આદર્શ સ્થિતિ દિગંબર જ છે. આદર્શ મનુષ્ય સથા નિર્દોષ છે, વિકારશૂન્ય હાય છે.
—મહાત્મા ગાંધી
ણુ વિકસિજઝઈ વત્થધરી જિષ્ણુસાસણુ જઈવિ હાઈ તિત્યયરા
ગુણાવિ મેકખમગ્ગા સેસા ઉમ્મઝયા સબ્વે, (સૂત્તપાહુડ ૨૩ :
કુંદકુંદાચાય ) દિગંબર દશા એ પ્રકૃતિનું સાચુ` સ્વરૂપ છે. અનાદિકાળથી આ વિશ્વમાં જે કાઈ જન્મે છે તે બધા દિગંબર દશામાં જ જન્મે છે. મરે છે ત્યારે પણ દિગંબર દશામાં મરે છે કારણ કે તે સ્વાભાવિક કુદરતી સ્થિતિ છે. આ સસાર તેા અનાદિથી છે, છતાં કાઈનું ને મતે તે આદિ છે અને એ આદિકાળની શરૂઆતમાં એક નર અને નારી હતાં જેમનાં નામ બાઈબલ અનુસાર આદમ અને હવ્વા (Adam ane Ive) છે તે પણ નગ્ન હતાં તેમ જાવ્યુ છે. આ કાળના આદિપુરુષ ઋષભદેવ જે હિંદુ અવતારામાં અવતાર છે અને જૈનધર્મના સ્થાપક છે તથા સમસ્ત વિશ્વના માનવાને અસિ મસિ, દૃષ્ટિ આદિ છ વિદ્યાએ શિખવાડનાર છે તે પણ નિ'થ શ્રમણ હતા – ઋષિ હતા તેવા પ્રાચીન ઉલ્લેખ પ્રાચીનતમ ગ્રંથા ઋગ્વેદ – ભાગવત અને અનેક પુરાણામાં મળે છે.
બાળક નગ્ન ાય છે – રહે છે પણ તેને કે જોનારને લજ્જ આવતી નથી, કારણકે તે સ્થિતિ કુદરતી છે. દવાખાનાઓમાં - આની સેવા કરનારી પારિચારિકાએ તેમની નગ્ન અવસ્થાથી જરાયે શરમાતી નથી. ગૃહસ્થ જીવનમાં પણ માંદા માણુસની, વૃદ્ધ માતાપિતા કે ભાઈ–બેનની સેવા કરતાં તેમના નગ્નપણાથી કાઈ લાજ કે શરમ અનુભવાતી નથી, કારણકે તે પ્રાકૃતિક રૂપ છે. હિંદુ ધર્મમાં સૈાથી પરમપદ પરમહંસનું છે તે નગ્ન અવસ્થા રૂપ છે. શુકદેવજી નગ્નરૂપમાં વિહાર કરતા હતા. ભાગવતકાર અને મનુસ્મૃતિકારના મતે કૃતયુગમાં આદિપુરુષ તરીકે ઋષભદેવે પરમહંસ ( દિગ ંબર ) ધર્મનું આચરણ કરી બતાવેલુ.
For Private & Personal Use Only
www.jainelibrary.org