________________
૫૭૨
અનિકેત ગત અને અનાગતના સહારે જીવતા વૈજ્ઞાનિક છે. એને મન અમૃતા એટલે પ્રવાહ, અવિભાજ્ય શાશ્વતીની દ્રષ્ટા. ઉદયન અન્ય કરતાં પેાતાને વધારે જુએ છે જ્યારે અનિકેત પેાતાના કરતાં અન્યને વધારે જીએ છે. ઉડ્ડયન અસ્તિત્વના કેન્દ્રમાં ઊભીને જગતને જુએ છે જ્યારે અનિકેત અસ્તિત્વના પરિઘમાં ઊભા રહી જગતને માથે છે. ઉદયનના વ્યક્તિત્વમાં અશ્રદ્ધા, સ્વાર્થ, વિદ્રોહ, અસ્વીકાર, લાલસા, આવેગ, આખાબાલાપણું, ક્રોધ, નિખા લસતા, વાસના, શકા અને ઇર્ષા જોવા મળે છે. જ્યારે અનિકેતના વ્યક્તિત્વમાં સ્વીકૃતિ, અસ'દિગ્ધતા અને તાટસ્થ્યપૂ ધી૨જ જોવા મળે છે.
અમૃતા એ પ્રથમ દૃષ્ટિએ નિમિત્ત માત્ર લાગે છે. પરંતુ હકીકતમાં ડૉક્ટર અમૃતા એક સુંદર, વિદુષી અને
રુચિશીલ નારી છે.
અમૃતા ઉડ્ડયન અને અનિકેત ત્રણે મૌદ્ધિક રીતે પેાતપેાતાનાં મ‘તન્યેામાં દૃઢ હેાવા છતાં સમગ્ર નવલકથાના પ્રવાહને અંતે ત્રણે બદલાઈ જાય છે એ દ્વારા વ્યક્તિમાં પ્રવેશી શકયો છે. કરતાં સમષ્ટિ મહાન છે એ સિદ્ધ થાય છે. માણસ ફૂંકાયેલ છે. પસંદગી, સ્વાતંત્ર્ય, અસ્તિત્વ ટકાવી રાખવું આદિ અસ્તિત્વવાદની પરિભાષા આપણી નવલકથામાં ધ્યાન ખેચે એ રીતે અમૃતા દ્વારા જ પ્રવેશી છે. અમૃતા સ્વતંત્રતાની શૂન્યતાના અનુભવ કરે છે પણ એનેા ઉકેલ સમર્પણુમાં જ શોધે છે. ઉદયન અસ્તિત્વની ઝેરી મથા મણુ અને નિર્થકતાને 'તે પણ સમષ્ટિ બુદ્ધિમાં જ સમાધાન મેળવે છે. અનિકેત પણ ઘેાડી રસિક બાંધછોડ
',
કરવામાં વાંધો નથી જોતા. ઉદયન અને અમૃતાના વિજય હોવા છતાં ખરેખર તે બન્નેની હાર છે. અમૃતા બુદ્ધિની ભૂમિકાએ અન્યથી વિરુદ્ધ નથી. અમૃતા અનિકેત વિશે મુગ્ધ છે. આ મુગ્ધતાનું ભાન કરાવવું એ જ ઉડ્ડયન માટે જીવનમંત્ર અની રહે છે. ઉદયન ચાહે છે કે અમૃતા જાગૃત રહે, સમજે અને વિકાસ પામે. અમૃતાને આવું ભાન કરાવવામાં
ઉદયન ઘણું ગુમાવે છે. ઉદયન નિખાલસ છે તેા અનિકેત વિરુદ્ધ અમૃતાને ઉદયન કરતાં અનિકત વધુ ગમે છે કારણ કે ઉદ્દયન તા ખુલ્લા છે. તેના વિશે માખ્યને
અવકાશ જ નથી જ્યારે અનિકેત તેના મૌન્ગ્યુને ટકાવી રાખી શકે તેમ છે.
66
અનિકેત વૈજ્ઞાનિક હોવા છતાં વિશ્વાસ અને શ્રદ્ધાની દૃષ્ટિએ પ્રેમતત્ત્વ સમજવા સમજાવવા માગે છે. એને
Jain Education International
વિશ્વની અસ્મિતા
અમૃતામાં નહી' પરંતુ પ્રેમમાં રસ છે. અમૃતા વિશે તે ઊંચા અભિપ્રાય ” જરૂર ધરાવે છે, અંતે તેા ગમે તેટલા અસ્વીકાર છતાં તે અમૃતાને ચાહે છે. અનિકેતના પેાતાને વારવાના કે રાકવાના પ્રયત્ના છતાં તેની ભાષા બધું ખુલ્લુ' કરી દે છે. એ ત્યાગ કે ઉપકાર જેવી વૃત્તિ પણ નથી સેવતા. સંવેદના અનુભવવી અને આશાને ટકાવી રાખવા મથવું એ એ ધ્રુવા વચ્ચે અનિકેતનું વ્યક્તિત્વ ભવ્ય રીતે રઘુવીર ઉપસાવી શકથા છે. ભાવક ઉદયન સાથે જે નિકટતા અનુભવે છે તે અનિકેત સાથે શકય નથી લાગતી. અમૃતાના સ્પર્શ અનિકેતને સતાવે છે. અમૃતા તેને મન સ્વપ્ન છે. મરીચિકા નહી. અમૃતા વિનાની જિ'દગી મારુ. ભવિષ્ય ખનવું જોઈએ. તેમ ધ્યેય તેા સત્યની પૂર્ણ પ્રાપ્તિનું છે. તે અમૃતાને સ્મરણુમાનતા અનિકેત પ્રેમ બનવા ઇચ્છે છે. અનિકેતનું અ ંતિમ માંથી પણ દૂર રાખવા મથે છે પણ તે સ'ભવ નથી. ઉદયનની બીમારી વખતે અનિકેત અમૃતાથી દૂર રહી એમ સમજે છે કે પેાતે choiceless awareness area
66
અમૃતા આ રીતે વિચારે છે: પ્રેમ, પ્રેમની પ્રતીતિ પછી વરણી અને બાદમાં મુક્તિ તે પણું કર્તવ્યપ્રભુદ્ધ છે. તે માને છે કે જાગૃતિ વિનાનું સમર્પણુ નિક છે. અમૃતાના ચરિત્રનુ ચરમબિન્દુ તેની આત્મનિભ રતા છે, પર'તુ આત્માની સ્વતંત્રતા રક્ષવા જતાં તેની કરુણુતા વધે છે. ઉદયન તે તેને સ્વતંત્ર જ રાખે છે. પણ અમૃતા માટે વરણી દુષ્કર અને છે. ખદલાઈ જવાની અને ન
બદલાઈ જવાની દ્વિધામાં અત લાગી અમૃતા લટકે છે,
ભારતીય સમાજમાં ઉદયન અને અનિકેત જેટલા સ્વત'ત્ર
છે તેટલી અમૃતા નથી. આત્મવચનાના પાયા પર ઊભેલા
સમાજના પ્રતિાનધિઓ-ઉદયન અને અનિકેત ગમે તેટલા બુદ્ધિશાળી હાય તા પણ અમૃતાને એક સુંદર નારીરૂપે જ જુએ છે. અમૃતા કહે છે તેમ ઉદયનના ઉમળકા અને
અનિકેતની સ્વસ્થતામાં જે ઉપસ્થિતિ હોય છે તે તેણીના નારીરૂપનું પરિણામ હોય છે. અમૃતા સ્વાતંત્ર્ય ઝંખતી હાય છે; છતાં અનિકેત પાસે નાની બની જાય છે. સ્વાત’ત્ર્યની
સૌદય અને મુગ્ધતા પાસે હાર સ્પષ્ટ રૂપે બહાર આવે
છે. અમૃતા એક ક્ષણે કહી જાય છે કે પોતે અનિકેતને ચાહે છે તે અનિકેતને જ ચાહે છે. એ સ્વાતંત્ર્ય નહી' પણ સ્નેહના વિજય છે. પણ અનિકિતના સ્નેહમાં સ્વાતંત્ર્ય સમાવિષ્ટ છે. સમયને પામવુ શકચ નથી એમ માની
For Private & Personal Use Only
www.jainelibrary.org