SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ સૌંદર્ભગ્રંથ ભાગ–૨ તેમની સુગધ લે છે અને આ રીતે તે સૂક્ષ્મ સ્થિર કરી લે છે તે તેની સમાધિને વિચાર સમાધિ કહીશું. દૃશ્યમાં અનુગત હવે આ વિષયમાં વિચારવાની વાત એ છે કે એમાં પણ રસ, રૂપ, ગંધ, શબ્દ વગેરે પ્રકૃતિનાં સૂક્ષ્મ રૂપાંતર છે. તેથી તે પણ પ્રકૃતિ તત્ત્વનું જ ભાન છે. તેમાં પ્રકૃતિ પુરુષનું અલગપણું નથી. ન તે સ્વરૂપ સ્થિતિ છે. (૬) આનંદ અનુગત સમાધિ:- આ તે સમાધિ છે જેમાં મનુષ્ય જ્ઞાનનું મનન કરતાં કરતાં આનંદના અનુભવ કરે છે. પ્રકૃતિના સ્થૂળ ભાવથી મનને દૂર કરી લે છે. પતંજલિએ આન'ની સાથે સાથે પ્રેમ, શક્તિ અને પ્રભુમિલનના ઉલ્લેખ એમાં નથી કર્યા. તેથી તેના સિવાય આનદ અપૂર્ણ આનંદ છે. યથાર્થ આનંદ તાજ્ઞાન સહિત, સ``ધ સહિત, પ્રેમ સહિત, પરમાત્મા સાથે ભાવાત્મક મિલન દ્વારા જ થાય છે. તેમાં મનુષ્ય સ્વયંને મિ દુરૂપ અનુભવે છે, કે જે અવણુ નીય છે. એવુ લાગે છે કે પત’જલિમે આનંદ અનુગત સમાધિનું વર્ણન કર્યું" છે તે પરમાત્માથી મુક્ત થવાના ફળ સ્વરૂપ મળતા આનદ નથી. પરંતુ પત'જલિ એને પણ વિરોધ કરવાનું કહે છે. તેઓ તે તેને પણ વૈરાગ્ય કરવાનું કહે છે, જેથી સ્પષ્ટ થાય છે કે આ આનંદ કેવળ વિષય વિકારાથી દૂર કરનારા અને જ્ઞાન મંથનમાંથી જ પ્રાપ્ત થનારા આનંદ છે. (૩) અસ્મિતાનુગત સમાધિ :- આ તે સમાધિ છે જેમાં કેવળ પેાતાના જ મનના શુદ્ધ ભાવ રહી જાય છે અને સર્વ પદાર્થ વ્યક્તિએ વગેરેનું ભાન રહેતું નથી. પત ંજલિએ આ સમાધિને પણ પાછળ છોડી દઈને અસપ્રજ્ઞાત સમાધિ માટે પુરુષાર્થ કરવા કહ્યું છે. ૨. અસપ્રજ્ઞાત સમાધિઃ- અસંપ્રજ્ઞાત સમાધિના અથ છે ખીજા કશાનું ભાન ન રહેવું. મન જેનુ ધ્યાન કરી રહ્યુ હાય કેવળ તેની સાથે તદ્રુપ થઈ જવું. પાતાના પણ શુદ્ધ અહંકારનું પણ અનાસ્તિત્વ થવું. પત'જલિ તેને ચિત્તનુ શૂન્ય થઈ જવુ' માને છે. (Nilness) પત’જલિએ આ પ્રકારની સમાધિમાં પરમાત્માને અનિવાય સ્થાન આપ્યુ નથી. તે આ સમાધિના ઉલ્લેખ કરતાં તેને આત્માનું પરમાત્મામાં તન્મય થવુ''-એવુ Jain Education International ૫૬૩ નથી માનતા પરંતુ કાઈ પણ વિષય લઈ તેમાં ચિત્તને સ્થિર કરવું અને તેમાં મનને ખાઈ નાખવું એવી અવ સ્થાને સમાધિ માને છે, તેની વિરુદ્ધ પરમ પિતા પરમાત્મા પવિત્રતાનું... પાલન કરતાં, દિવ્ય ગુણ્ણા ધારણ કરતાં, પરમાત્માનું શરણ લેતાં પ્રેમવભાર થઇ, લગન પૂર્ણાંક, મનને તેમાં સમાહિત કરી દેવું તેને જ સહજ સમાધિ નામ આપ્યું છે. તે સમાધિ શૂન્ય સમાધિ નથી પરંતુ તેમાં તા સંસારને સૌથી ઊંચા અનુભવ, સૌથી શ્રેષ્ઠ રસ અને સૌથી માટી પ્રાપ્તિ સમાયેલી છે, જે આ સિદ્ધાંત પર આધારિત છેઃ યુક્તિ-~~~→ જાગૃતિ ↓ ( જેવી સ્મૃતિ તેવી સ્થિતિ) જેવી વૃત્તિ તેવી કૃતિ ) જેવી કૃતિ તેવી મુક્તિ ) સ્મૃતિ——→ સ્થિતિ ↓ વૃત્તિ—>કૃતિ For Private & Personal Use Only Office : 359732 Phone{ Resi.: 380940 : 389847 39 SEVANTILAL JASWANTLAL & CO. ↓ મુક્તિ Manufacturers & Dealers in "ARROW" Brand Stainless Steel Utensils 50, J. M. Compound, 3rd Bhoiwada, Swami Narayan Building, BOMBAY 400 002. wwwwVERNmm www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy