________________
૫૦૨
વિશ્વની અસ્મિતા
With best compliments From
ECONOMIC INDUSTRIES
(૪) ઘણા બધા અસાધ્ય ગણાતા રેગ ઉપર કાબૂ મેળવાય છે જેનાથી વિશ્વમાં ખૂબ ઝડપથી વસ્તી વધી રહી છે.
આમ માનવીએ કુદરતી વાતાવરણને બદલી તેની અસરને ઓછી કરવા પ્રયત્ન કર્યો છે, તેનાથી માનવીને ફાયદો અને સમૃદ્ધિ પ્રાપ્ત થયાં છે. પણ આમ કરવા જતાં તેમાંથી જ વળી નવા પ્રશ્નોને જન્મ થાય છે, વળી પાછા તેને મિટાવવાના પ્રયત્ન શરૂ કરવા પડે છે. એટલે છેલ્લે એમ જ કહી શકાય કે માનવી હવે કુદરતને દાસ નથી રહ્યો, કુદરતે જેનું સર્જન કર્યું છે તેમાંથી લાભ મેળવતાં શીખ્યો છે. આજને માનવી “ બંધન અને મુક્તિ ચક્રમાં ” અટવાયા કરે છે. બંધન અને મુક્તિ ચક્રનો કદાપિ અંત ન હોઈ શકે.
43 Kotkar Indutsrial Estate
Off Are Road. Goregaon (E) Bombay-64
શુભેચ્છા પાઠવે છે –
ફોન નં: ૩૧-૧૬૬૩
0 ટોકરશી ભૂલાભાઈ વીરા 0
૨૪૭, વીરા હાઉસ, ડે. કાવસજી હેરમસજી સ્ટ્રીટ, ધોબીતળાવ, મુંબઈ-૨.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org