________________
વિશ્વસાહિત્યમાં ઊભી શકે તેવી
નદી કે દ્વીપ † ( ૧૯૭૯ ના જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર કવિ અજ્ઞેયની કથા) ‘નદી કે દ્વીપ' વિશે લખુ' છુ' એટલે એમ કહી શકાય નહી' કે હિન્દી સાહિત્ય પાસે આ એક જ વિશ્વસાહિત્યની કક્ષામાં ઊભી રહે તેવી કૃતિ છે. તેમ એમ પણ કહેવાય તેમ નથી કે માત્ર અંગત અભિગ્રહને કારણે આ કૃતિ વિશે લખાય છે તેમ પણ નથી; લખાય છે કૃતિના ભાવ પક્ષે જેણે મને ચાટ આપી. લખાય છે કૃતિના કલાપક્ષે જેણે મને માં નદી કે દ્વીપ' : પ્રેમના નાના મેાટા દ્વીપ
છે.
‘ નદી કે દ્વીપ' નવલકથા સ્વય' એક ‘ ખાજ’ખની જાય છે, પ્રેમ અને પ્રેમને પામવાના સ્વતંત્ર અભિગમ –સ્વતંત્ર રાહુની. નવલકથામાં ત્રણ પ્રેમ યુગલો નહી; યુગ્મા છે, જેમાંનાં એ યુગ્માને પ્રેમ વિશેષણ માટેની લાયકાત ધરાવતા બતાવાયા છે. એક પાત્ર પોતે જ માનસિક રીતે પેાતાને ‘ યુગલ ’( એકાકી છતાં ) સમજે છે.
રેખા અને ભુવન
નવલકથાનું' હૃદય રેખા છે. એમ કહીએ છીએ તા તુરત જ એ રેખાના ચાહક જીવનના આપણે પણ ચાહક બની ગયા હોઈએ, નવલકથાનું કેંદ્ર ભુવન પણ છે એમ કહેવાઈ જાય. અને....ત્યાં જ એ બંનેની સૃષ્ટિને ‘સમજ’ને માંડવે બિછાવનાર ગેારા આપણા સમગ્રને પકડી મેસે. એ જ આ કૃતિની બાંધણી અને સ ક પ્રશ્ન, છતાં રેખા અને ભુવન વિશે વિચાર કરીએ
રેખા – એક આધુનિક વિડ્ડી સન્નારી, પી. એચ. ડી. સુધી અભ્યાસ અને અભ્યાસુની સંસ્કારી ઢબ-છબ સાથે રૂપ અને ‘પસ્ય માત્રા મનમા' જેવા ગુણ ધરાવતી જાજરમાન નારી. એ ‘ સ્વ ' ને સમજે છે. પેાતાની જાતનુ ગૌરવ તે પહેલાં કરે છે, અને સ્વકીય ગૌરવ બીજાના પ્રેમની ઊંચાઈ ને પામવા એનું જમા પાસુ` બને છે. લગ્નથી
Jain Education International
F
સાંપ્રત હિન્દી રચનાઓ
-શ્રી શૈલેશ દેવાણી
એ કયાંય પેાતાને આંધી શકે તેમ નથી. એ કશાથી ખ'ધાય તેવુ' વાચક માની શકે નહિ. અને આમ છતાં પ્રેમમાં સાંગાપાંગ આત્મસમર્પણુ એ એવુ' જ વિજયી કહી શકાય તેવુ' આલેખન છે. જગતને મુગ્ધભાવે જોવાની ષ્ટિ આટલા અભ્યાસ પછી પણ એની પાસે ખેંચી છે. એની પાસે છે, એક પ્રશ્ન; આધુનિક સાહિત્યના પ્રશ્નઃ મસ્તિ ના, હોવાપણાના, Being ના. આ બધું શું છે ? – એ પ્રશ્ન એની મુગ્ધતા સાથે વેદના છે એ એના સવિત્ને સતત 'ઢાળતી વેદનાની આક'ઠ સરવાણી એના દુ:ખને આગવાં કલેવર બક્ષે છે. એ ભુવનને પૂછે છે. :
66
ભુવન, આકારામે હુમ કાં ઇતના બધ જાતે હૈ કિ આત્મા મર જાએ ? ’—
વળી કથાંતે ભુવનને પૂછે છે:
“યહ કથા હું ? ભુવન ? – ખરસો મૈ શ્રીમતી હેમેન્દ્ર કહલાયી, ઉસકા કયા અર્થ હું? – અખ અગલે મહીનેસે શ્રીમતી રમેશચ'દ્ર કહલાઊ’ગી; ઉસકા ભી કથા અર્થ હૈ ? – કુછ અથ તા હોંગે, અપને સે કહતી હૂ પર કથા, યહુ નહીં સાચ પાતી. મેં ઇતના હી સાચ પાતી હું. કિ મેરે લિયે યહ સમૂચા શ્રીમતી મિથ્યા હૈં, કિ મૈં તુમ્હારી હૂં, કેવલ તુમ્હારી હૂં. તુમ્હારી હી હુઈ હૈં. ઔર કિસીકી ભી નહી*
અને એ જ રેખા કહી શકે.
‘લવ મેઇડ અ જિપ્સી આઉટ ઑફ મી. ’
પ્યારને મુઝે ખાનાખદેશ મના દિયા. પેાતાના વ્યક્તિત્વને એક અલગ દ્વીપ માનનારી, મહેોબ્બતની મહેફિલમાં મદમસ્ત બની શકનારી, તૂટીને ફરીથી સજ્જ થનારી, વ્યક્તિત્વના વિખેરથી સળગાવાપણું. ઉપજાવી શકનારી એ સ્ત્રી છે. નહીં કે દ્વીપનુ આક`ણુ રેખા એટલા માટે કે એ કહી શકે છે :
For Private & Personal Use Only
www.jainelibrary.org