________________
કલિકાલ યુગ પ્રભાવક સમ્યગ દષ્ટિદેવ-સર્વકાર્ય સિદ્ધિકારક આરાધનીય દેવ અવધિજ્ઞાની – શુદ્ધ સમકિતધારી -શાસન રક્ષક
શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવ
– મી ચીનુભાઈ વાડીલાલ વોરા મહુડી-મધુપુરીવાળા
“વીતરાગદેવને નમસ્કાર હે, કોટી કોટી વંદણું હો' તેમના શાસનરક્ષક શ્રી ઘંટાકર્ણ મહાવીરદેવને મારા નમસ્કાર, સાષ્ટાંગ દંડવત્ પ્રણુમ. તેમને સ્તવું છું, ધ્યાન ધરું છું, પ્રીત કરું છું, તેમની ભક્તિ કરું છું, પૂછું છું અને તેમની સહાયતા ઈચ્છું છું.
મહુડી તીર્થમાં શ્રી ઘંટાકર્ણ મહાવીરદેવની સેવા પૂજા શ્રી ચિનુભાઈ વોરા ભક્તિભાવથી કરી રહ્યા છે. ભાલા થી થતી પૂજા-અર્ચનાનું
મંગલ દશ્ય અહીં નજરે પડે છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org