________________
४०८
પ્રયત્ન શરૂ કર્યો. અને ત્રીજી જગ્યાએ નાકરી પણ શેાધી. તેમની બહેન ડૉકટર સાથે પરણી ગઈ. હવે શરત પૂરી કરવા તેની બહેને મેરીને ભણુાવવા માટે ખર્ચ આપવાની તૈયારી ખતાવી પણ મેરી તે આત્મનિર્ભર અની ભણવા માગતાં હતાં. કોઈની સામે હાથ લાંબે કરવાનુ તેમને ફાવતું ન હતું.
મેરીને અભ્યાસ કરવાની તીવ્ર લગની લાગી હતી, તેથી તેઓ પેરિસ પહોંચી ગયાં. ત્યાં એક ગરીબ-ગ દ્વા લત્તામાં તેમને રૂમ મળી હતી જેમાં હવા-પ્રકાશનું નામ-નિશાન ન હતું. તેમણે ખાનગી શિક્ષણ આપવાનું તેમ જ લૅબેરેટરીમાં એટલા ધાવાનું કામ કરી ભણવાના ખર્ચ ઉપાડથો. આર્થિક સમસ્યા એટલી ઘેરી હતી કે કૈાઈવાર ભૂખ્યા પેટે કે અધભૂખ્યા પેટે રહેવુ પડતું. તેમને કુશળતા અને વફાદારીથી રસપૂર્વક કાર્ય કરતાં નિહાળી ભૌાતક વિજ્ઞાનના અધ્યક્ષ ગ્રેવિયલ લિયમેન તથા સુપ્રસિદ્ધ ગણિતજ્ઞ હેનરી પાયનકેયરનું ધ્યાન મેરી તરફ આકર્ષિત થયુ. તેમના અધ્યાપકા અને સહપાઠી મેરીમાં રસ લેવા લાગ્યા. પણ મેરીને તેા કામ સાથે જ કામ, બીજી કાઈ વાતચીત જ નહીં, એક તપસ્વિનીની જેમ સાદગીભર્યું જીવન વ્યતીત કરતાં હતાં. અનેક લાકોના મનમાં પ્રશ્ન થતા કે ‘છેાકરી છે સુંદર, પશુ
મેરીનું દામ્પત્ય જીવન સુખી હતુ. ઘરમાં તેમ જ પ્રચાગશાળામાં અને પરસ્પર સહયાગી-સહકાય કર હતાં. કોઈની સાથે ખેલતી નથી. પેાતાનાં પુસ્તકોની દુનિયામાં પિયરે ઘરમાં કચરા વાળે તા મેરી રસોઈ બનાવે, ઘરકામ જ ડૂબેલી રહે છે.
પતાવી અને પ્રયાગશાળાના કાય માં મગ્ન બની જતાં. લગ્ન પછી એક બાળકીને જન્મ આપ્યા ખાદ પણ તેમણે પેાતાના અભ્યાસ ચાલુ રાખ્યા અને ડાકટરની ડિગ્રી મેળવી. તેમણે પેાતાના અભ્યાસ માટે લેાશિપ પણ મેળવી,
મેરી ભૌતિક, રસાયણ, ગણિત, કવિતા, સ ંગીત, જ્યાતિષ વિજ્ઞાન વગેરે વિષયાના અભ્યાસ કરી રહ્યાં હતાં, પરંતુ તેમને વિશેષ રસ તા વિજ્ઞાનના પ્રયાગામાં જ હતા. તેમણે યુવાનીના આરંભમાં જ આદર્શ વિદ્યાનિી બનીને અનેક પારિતષકા, ચદ્રકા અને રશિયન
ગ્રંથા મેળવ્યા હતા. શાળાએ જતા આવતા દેશદ્રોહીએ પૂતળા ૫૨ થૂંકતા હતાં. ૨૬ વર્ષની ઉમરે પદા વિજ્ઞાનમાં એમ.એસ.સી.ની પરીક્ષા પ્રથમ નંબરે પાસ કરી ઘેાડા વખત પછી એમણે ગણિત વિષય સાથે એમ, એસ.સી.ની પરીક્ષા દ્વિતીય નંબરે પાસ કરી. તેમની ખ'તની કદર થઈ અને તેમને શિષ્યવૃત્તિ આપવામાં આવી. તેઓ ગરીબાઈમાં ગૌરવ લેતાં. પેાતાના જીવનમાં તેમણે સાદગીને હંમેશા મહત્ત્વ આપ્યું. હતું,
મેરીના અધ્યાપકાએ મેરીના પરિચય એક ડૌક્ટરના દ્વીકરા પિયરે કર્યુરી સાથે કરાબ્યા. તેઓ તેના રસ
વિશ્વની અસ્મિતા
સમાન હતા. પિયરે કયુરી એમ. એસ. સી. પાસ થયા પછી ભૌતિક રસાયણુ સ`સ્થાની પ્રયેગશાળાના અધ્યક્ષ તરીકે કામ કરતા હતા, તેઓ પણ એટલા બધા તેજસ્વી હતા કે ફ્રેંચ વૈજ્ઞાનિકાની હાળમાં તેમનુ નામ લેવાતું હતું. એકવાર પિયરે મેરીને લખ્યું – વિજ્ઞાન તથા માનવતાના હિત માટે આપણે એક થઈ જવુ જોઇએ. ’ મેરીએ આ વાત સ્વીકારી લીધી. ઈ. સ. ૧૮૩૫માં ૩૬ વર્ષના પિયરે ૨૮ વર્ષની મેરી સાથે લગ્ન કર્યા, અને ખ'ને એક પત્ની અને ઉત્સાહી, પ્રતિભાશાળી વિજ્ઞાનપ્રેમી તથા પરિ જ માના મુસાફર બની પુરુષાર્થ કરવા લાગ્યાં. પતિશ્રમી હતાં.
Jain Education Intemational
મેરીએ પેાતાના સ`શાધન કાર્યને આગળ ધપાવ્યું. પતિના કાય માં સહયાગી બન્યાં. તેમને લગ્ન પછી બીજા વર્ષે એક પુત્રી જન્મી તેનું નામ ‘આઈટીન’ અને બીજી સાત વર્ષ પછી પુત્રી જન્મી જેનું નામ ‘ઈવ' રાખવામાં આવ્યું. તેમની મેાટી પુત્રીને પણ વિજ્ઞાનમાં જ રસ હતા. તેમને ઈ. સ. ૧૯૩૫માં રસાયણશાસ્ત્રમાં નાખલ પુરસ્કાર મળ્યા હતા.
મેરીને બહારની દુનિયા સાથે સપર્ક એળેા હતા. અન્યની સાથે ખાસ હળવા-મળવાનુ` પણ ન બનતું, અને
તેથી જ પાતાનુ કાર્ય સારી રીતે થઈ શકતુ. ઈ. સ. ૧૮૬૦માં ઘેાડા વૈજ્ઞાનિકોએ સિદ્ધ કરી દીધું કે હવામાં લવણુતત્ત્વ છે. કચુરી દમ્પતી આ અન્વેષણથી પ્રભાવિત થયાં. અને તેથી જ અપારદશી પદાર્થને પણ ભેદી શકે એવા રહસ્યમય કિરણાના અનુસંધાન કાર્ય માટે મેરીએ પેાતાની ‘ડોકટરેટ માટેના વિષય પસંદ કર્યા. મેરી કયુરીએ આ કિરણાને રેડિયા એક્ટિવીટી'નુ નામ આપ્યું. આ જ નામ આજે પણ વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ અનુસધાનમાં સર્વ પ્રથમ યશ હેનરીને જાય છે. ઈ. સ. ૧૯૦૬; નાખલ પુરસ્કાર બે ભાગમાં વહેંચાઈ ગયા. અર્ધો હેનરી એકરલને
For Private & Personal Use Only
www.jainelibrary.org