________________
સંદર્ભ ગ્રંથ ભાગ—૨
મળી ડા. ઉઝેલ્પી તરફથી રિપેાટ મળ્યે, જેમાં લખ્યું હતુ' કે— આ વૈજ્ઞાનિક પરીક્ષણથી સિદ્ધ થાય છે કે અમૃતામાં અસાધારણ પ્રતિભા છે, તેને વિકસિત કરવી જોઈએ પરંતુ થાડી સાવધાની સાથે, અન્યથા કોઈ ભય’કર પ્રભાવ પડવાની સભાવના છે.' આથી અમૃતાનાં માતાએ તેને કલાકાર બનાવવાના સકલ્પ કર્યાં.
ઈ.સ. ૧૯૨૧માં તેઓ આઠ વર્ષની ઉમરે તેમનાં માતા-પિતા સાથે ભારતમાં આવ્યાં. સિમલામાં અંગ્રેજીસ'ગીત અને ચિત્રકલાના અભ્યાસ શરૂ કર્યો. ચિત્રકલામાં તેની સૂઝ જોઈ ને તેના શિક્ષકે સલાહ આપી કે ઉચ્ચ કાટિના શિક્ષણ માટે આને વિદેશ માકલવી જોઈ એ ઈ.સ. ૧૯૨૪માં તેમનાં માતા અમૃતાને લઈને યુરૈાપ ગયાં. ત્યાં તે તેમને ઇંગ્લાંડ, ઇટલી, ફ્રાંસ વગેરે જગ્યાએ લઈ ગયાં અને તેના કલા-સંસ્કારના સિંચનમાં સ'પૂર્ણ સહકાર આપ્ચા. તેમની કલાના એટલેા સરસ વિકાસ થયા કે બધાનુ" ધ્યાન તેમના તરફ દોરાયા વગર રહેતું નહી.
અમૃતાએ પહાડનાં સુંદર દૃશ્યા, જન જીવનની આશાનિરાશા તથા દુ:ખ- દર્દીને માર્મિકતા સાથે ચિત્રામાં અંકિત કર્યા છે. તેમણે કલાના મસ્થાનમાં બેસીને ભારતીય જીવનનાં ગહન સત્યાને પ્રસ્તુત કરવામાં સફળતા મેળવી છે. વિદેશમાં જન્મ, ત્યાં જ શિક્ષણ અને સંસ્કાર મેળવી ભારતમાં આવા ચિત્રકળા ક્ષેત્રે જે અભૂતપૂર્વ પ્રગતિ કરી તે ખરેખર અભિનદનીય છે. તેમનામાં સવેદન-શીલતા હતી. તેમણે કયારેય આલેચકાની ટીકાની પરવા
ઈ.સ. ૧૯૩૪માં ભારત આવી આખા દેશમાં ભ્રમણ કરી ઉત્તર પ્રદેશમાં પિતાની રિયાસત સરાયામાં ગ્રામીણ જીવનને નજીકથી અભ્યાસ કર્યા. પછી તેના જીવનનું યેજ નક્કી થઈ ગયુ. આમ અમૃતાની કલામાં ભારતીય જીવનના પ્રત્યક્ષ દર્શનથી નવા જ વળાંક આવ્યેા. તે સામાન્ય ભારતીય ચહેરાની વિષદ રેખાને મૂર્તિમંત
કરવા લાગ્યાં – દક્ષિણની યાત્રામાં અજન્તાનાં ચિત્રોએ નવી જ ષ્ટિ આપી. કલાની સૂઝ વધુ સૂક્ષ્મ ખની. ત્યાં તેમણે પરપરાગત ભારતીય કલા અને પશ્ચિમની આધુ-શાક નિક કલાનું મિલનમિ ́દુ શોધી કાઢ્યું. તેમનામાં પાશ્ચાત્ય કલા અને પૂર્વી કલાના સફળ સમન્વય જોઈ શકાય છે. તેમની સર્વથા નવીન શૈલી જ ‘અમૃતા શૈલી' થી પ્રસિદ્ધ અની ગઈ. તેમ જ નવોદિત કલાકારો માટે પ્રેરણાસ્રોત
ખની છે.
Jain Education Intemational
કરી નથી. કલાના સૂક્ષ્મ તથા યથાર્થ ભાવાને નિયતાથી પ્રગટ કર્યા છે. તેમની શૈલી ભલે સંપૂર્ણ ભારતીય ન હતી પણ તેમના આત્મા ભારતીય હતા.
ઈ. સ. ૧૯૩૨માં તેમનુ લગ્ન ડૉ. વિક્ટર એગન સાથે થયું'. લગ્ન પછી પતિની સાથે સરાયા ( ગારખપુર ) માં રહીને સુંદર ચિત્રો મનાવ્યાં, જે પ્રસિદ્ધ થયાં છે, તે સ્પષ્ટવક્તા હતાં, ઈ. સ. ૧૯૩૫માં ‘સિમલા આર્ટ્સ સોસાયટી’દ્વારા ચિત્ર પ્રદર્શનનું આયેાજન કરવામાં આવ્યુ. તેમણે માકલેલ ૧૦ ચિત્રોમાંથી પાંચ ચિત્રોને સ્વીકારવામાં આવ્યાં. પણ આશ્ચર્યની વાત તે એ છે કે જેને પાતે શ્રેષ્ઠ માનેલાં તે પાંચ ચિત્રોના અસ્વીકાર થયા. પ્રદર્શનમાં મૂકેલાં ચિત્રો પર તેમને જે પુરસ્કાર મળ્યા તે લેવાની તેમણે સ્પષ્ટ ‘ના' પાડી દીધી. અસ્વીકૃત ચિત્રોમાંથી એક ચિત્ર પેરિસના ગ્રાંડ સલેન' માટે પસંદ કરવામાં આવ્યુ. એ ચિત્રની ખૂબ જ પ્રશ'સા થઈ. બીજી ખાજી ક્રોધાવેશમાં આવી તેમણે · સિમલા આટ સાસાયટી' પર લાંખે પત્ર લખી સચાટ થંગ કર્યાં. આમ એમનામાં સત્યને પ્રગટ કરવાની હિંમત હતી.
૩૮૫
ઈ. સ. ૧૯૪૧માં તેમના પતિએ લાહારમાં પ્રેક્ટીસ શરૂ કરી. બંનેનું દામ્પત્યજીવન સુખી તથા સુમધુર હતુ. માંદગીમાં જ ૫ ડિસેમ્બર ૧૯૮૧ના રાજ લાહારમાં ફક્ત પરંતુ વિધાતાને તે મંજૂર નહાતુ, એ દિવસની ટૂંકી ૨૯ વર્ષની "મરે તેમનુ અકાળ અવસાન થયું. તેમના મૃત્યુથી ચિત્રજગતને ભારે ખેાટ પડી ગઈ. સસારભરમાંથી સાંત્વનના સંદેશા આવવા લાગ્યા. અનેક જગ્યાએ
સભા ભરાઈ. પૂ. ગાંધીજીએ પણ તેમનાં માતા પર શાક સદેશ પાઠવ્યેા હતા. તેઓ ઘેાડાં વધારે વર્ષ જીવ્યા હોત તે। કલાક્ષેત્રે નવી ક્રાંતિ લાવી શકયાં હેાત, એક કળી પુષ્પ અનત્તાં પહેલાં જ, એની સૌરભ પ્રસરાવતાં પહેલાં જ વિધિને ક્રૂર ભાગ બની ગઈ.
અદ્ભુત સૃજન ક્ષમતા અને કૃતિત્વ દ્વારા ભારતીય ચિત્રકળાને આધુનિક યુગમાં વિકસાવવાનું શ્રેય અમૃતાને ફાળે જાય છે, તેમને ‘ભારતના આધુનિક ચિત્રકળાના અગ્રદૂત'ની સોંજ્ઞાથી વિભૂષિત કરવામાં આવ્યાં. તે માત્ર ભારતીય નારી માટે જ નહી, પરંતુ સમગ્ર ભારતદેશ
માટે ગૌરવની વાત છે.
લલિતકલા અકાદમી તરફથી આધુનિક ભારતીય ચિત્રકલા 'ના ઉપક્રમે એક મહત્ત્વપૂર્ણ પુસ્તિકા પ્રકાશિત
For Private & Personal Use Only
6
www.jainelibrary.org