________________
સોંદર્ભગ્રંથ ભાગર
વ્યાજ કમાણી પણ ચૂકવવામાં આવે છે. ઉપાડના વિ. હ. ની ચાજના કાઈ પણ ચલણુ સામે ટકી શકે તેવી હોય છે.
ઉપાડના વિ. હ. ના ઉપયાગ કોઈ પણ પ્રકારની ચીજવસ્તુ સેવાઓની ખરીી માટે થઈ શકતા નથી, લેણદેણુતુલાની સતત ખાધ અથવા તો અનામતમાં ઘટાડો જેવા વિશિષ્ટ સ ંજોગામાં જ તેના ઉપયાગ થઈ શકશે,
ઉપાડના વિ. હૈ. ના કેટલા ઉપયાગ કથાં કરવામાં
આવ્યા છે તેની માહિતી ભડાળને આપવી જ પડે છે. ઉપાડના વિ. અધિકારાના ઉપયોગ કરનાર દેશને ભડાળ પેાતાનું ચલણ પૂરુ' પાડવાનું સૂચન કરે છે, જે દેશને આવી સૂચના આપવામાં આવે છે તે દેશ સામાન્ય રીતે લેણદેણની પુરાંતવાળા તથા વિશાળ અનામતા ધરાવતા દેશ હોવા જરૂરી છે. સૂચના જેને ભડાળ તરફથી પ્રાપ્ત થઈ છે તેવા દેશ પાતાનું ચલણ અથવા પોતાની પાસે રહેલુ બીજી વિદેશી ચલણ પણ આપી શકે છે, જે દેશને ચલણા બહાર પાડવાની સૂચના મળતી જશે તે દેશ પાસે ઉપાડના વિશિષ્ટ હુ નામનુ ચલણ વધુ ને વધુ જમા ભડાળના ચાપડે થતુ' જશે, જે રાષ્ટ્રને સૂચના ભડાળ તરફથી મળે છે તે રાષ્ટ્ર ઉપાડના વિ. હું બહાર પાડવા ખંધાયેલ છે. કાઈ પણ રાષ્ટ્ર કેટલું ઉં. વિ. હું, મહાર પાડી શકે? તેા કહી શકાય કે તેમને ફાળવવામાં આવેલા ઉપાડના વિ. હ. કરતાં જો ત્રણ ગણા થાય તા તે વધારે ઉપાડના અધિકારો સ્વીકારવાની કે હૂડિયામણુ આપવાના ઇન્કાર કરી શકે છે. કોઈ પણ રાષ્ટ્ર . વિ. હ. ના ઉપયાગ વધુમાં વધુ કેટલા કરી શકે, તે તેમાં પશુ આપેલ ત્રણ વર્ષની મુદત દરમિયાન ૭૦ ટકા જેટલી રકમના ૭. વિ. હું. ના ઉપયાગ થઈ શકે તેવુ નક્કી કરવામાં આવ્યુ છે. જો કોઈ પણ રાષ્ટ્ર તેમને ફાળવવામાં આવેલા ઉ. વિ. હ. ના ૭૦ ટકા કરતાં વધુ ઉં. વ. હું. ના વપરાશ કરે તેા ? આવા પ્રસંગેાએ કાઈ પણ દેશ પાસેથી સાનુ` કે અન્ય વિદેશી મૂલ્યવાન ચલણુ દ્વારા પાછા મેળવવામાં આવે છે. પ્રેા. એમિગર આ પ્રકારની ૭૦ ટકા અને ૩૦ ટકા ફાળવણીને કાળા અને સફેદ પ્રકારની વ્યવસ્થા સાથે સરખાવે છે.
મામ ઉપાડના વિ. હું. નામની આ નવી સુવર્ણ સમકક્ષની નાણા વ્યવસ્થાને (ગાર્ડ પેપર એન્ડ) અર્થાત્ સુવર્ણ કાગદી ધેારણ તરીકે ઓળખવામાં આવે છે, તે સેના સાથે હરીફાઈ કરી શકે તેવુ' એક માત્ર નવુ ધારણ છે.
Jain Education Intemational.
૩૬૧
ઉપાડના વિશિષ્ટ હક્કની ચાજનાના અમલઃઆાજનાના અમલ ૧-૧-૧૯૭૦ થી શરૂ થયા છે. આંતરરાષ્ટ્રીય નાણા ભંડાળ અને વિશ્વની નાણા વ્યવસ્થામાં એક સિમાચિન્હ પગલું ગણાય છે. પ્રથમ ત્રણ વર્ષની મુદત માટે ૫૦૦ મિ.ડૉ. ના ઉ.વિ. . ઊભા કરવાને લક્ષાંક હતા જેમાં ૧૯૭૦ માં ૩૪૦૦ મિ.ડૉ.ના ઉ.વિ.
હૈ.
ઊભા કરવામાં આવ્યા હતા. આ ઉ.વિ.હ.ની ફાળવણી ભડાળમાં આપેલા ફાળા અનુસાર કરવામાં આવી છે. અમેરિકા, ૫. જર્મની જેવા વિકસિત રાષ્ટ્રાએ જ્યારે વધુ ફાળા આપ્યા છે ત્યારે તેના ભાગે વધુ ઉ. વિ. હ. આવ્યા છે. ભારત જેવા અલ્પ વિકસિત દેશને તેનાથી ઓછા લાભ પ્રાપ્ત થયા છે. કુલ ૧૦૩ દેશેા વચ્ચે આ ઉ. વ. હ. ફાળવવામાં આવ્યા છે. કુલ ૪૬ જેટલા દેશએ તે આ ૭. વિ. હ. ના ઉપયોગ ખૂબ જ સ્વેચ્છા પૂર્ણાંક કર્યો છે. ૧૯૭૦ના અંતે લગભગ ૧૨ જેટલાં રાષ્ટ્રોએ તેમને ફાળવવામાં આવેલા ઉ. વ. . ના ઉપયાગ લગભગ કરી નાખ્યા હતા.
૩. વિ. હ.નું મૂલ્યાંકન:- બદલાતી જતી નાણાકીય વ્યવસ્થાના સ'દભ માં જે વિશ્વભરની રાકડતાના પ્રશ્ન ઉકેલવાની જે કઈ વ્યવસ્થા થઈ તે અંતે તે અ ંતિમ ઉપાય નથી. કેટલાક ક્રાંતિકારી વિચારકા એક સર્વોપરી કેન્દ્રીય એક ઊભી કરીને તેના દ્વારા સ`સંમત એવું આંતરરાષ્ટ્રીય ચલણ બહાર પડાય તે દિશામાં વિચાર કરે છે જ્યારે બીજી તરફ કેટલાક વિચારકા શુદ્ધ સાનાધારણની તરફેણ કરે છે. આ અંગે રજૂ થયેàા વાદવિવાદ જે આગળ વધે તે તેમાંથી ક્રાંતિ થવાની પૂરી શકયતાઓ પણ રહેલી છે. પ્રા. બ્રહ્મનને રજૂ કરેલી ખાખતા આ અંગે ઘણી જ નોંધનીય અની રહે તેવી છે. તે કહે છે કે વિશ્વ નાણા વ્યવસ્થાના પ્રશ્ન આજે કેઈસાથ અને પ્રશિષ્ટ જૂથ વચ્ચે વહેંચાઈ ગયા છે કેઈન્સજૂથ સાનાથી મુક્ત એવી અને પ્રશિષ્ટ જૂથ સેાનાથી યુક્ત એવી વિશ્વ નાણા વ્યવસ્થાની માંગ કરે છે.
ઉપાડના વિશિષ્ટ હક્કની ચેજના એ ખરેખર ક્રાંતિકારી છે ? આ ચેાજના તા ખરેખર તા લેણદેણુ તુલાની અસમતુલાથી પીડાતાં રાષ્ટ્રોને કામચલાઉ રાહત આપવા માટે જ છે. તેની ફાળવણી જે કવાટા પ્રમાણે થઈ છે તેમાં ૭૦ ટકા જેટલેા હિસ્સા વિકસિત રાષ્ટ્રને ફાળે આવશે જ્યારે માત્ર ૩૦ ટકા જેટલા હિસ્સા અન્ય દેશશને પ્રાપ્ત થશે. તેથી વિકસતા જતા અર્થકારણને તેનાથી
For Private & Personal Use Only
www.jainelibrary.org