________________
૩૫૮
આમ, ઉપરનાં વિવિધ પગલાંઓને ક્રમબદ્ધ રીતે અમલમાં મૂકવાને વિચાર કરવામાં આવ્યે.
ઈ.સ. ૧૯૨૯ પછી આર્થિક મદીના સામના કરવા
દરેક રાષ્ટ્ર ચલણુની ખરીદી અને વેચાણ ઉપર અંકુશ મૂકયા હતા. દરેક રાષ્ટ્ર એમ ઇચ્છા ધરાવતુ' હતુ' કે વિનિમયદરમાં સામાન્ય રીતે સ્થિરતા સ્થાપવા ૧૯૩૦ પછી દરેક રાષ્ટ્રે લેણદેણુ માટેના જુદા જુદા વિનિમય દર અપનાવવાનું શરૂ કર્યું. હતુ, કેટલાંક રાષ્ટ્ર તેા આંતરરાષ્ટ્રીય વેપાર ઉપર તાકાતની અનેક દીવાલા લાગુ પાડી જ હતી. આંતરરાષ્ટ્રીય વેપાર માટેની જુદી જુદી આર્થિક સમસ્યાએમાં હવે એક સમસ્યા વિનિમયદર અંગેની ગણાવા લાગી. આ જ સમયે લેણદેણુ તુલાની અસમતુલા અને વિદેશી વિનિમયદરની પરિવર્તનશીલતાને કારણે સમગ્ર વિશ્વના કુલ ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો હતા. આવી કથળતી જતી નાણાકીય આર્થિક સ્થિતિમાં સુધારા કરવા કાઈ આર્થિ ક સહયોગ ઊભા કરવા જરૂરી લાગ્યે
હતા.
બ્રેટન વુડ્ઝ સમેલન અને ફળશ્રુતિઃ- આંતરરાષ્ટ્રીય નાણાવ્યવસ્થાની કથળતી જતી સ્થિતિ અંગે અમેરિકા અને બ્રિટન સયુક્ત રીતે વિચારણા કરી રહ્યા હતા, ખ'નેના અંતિમ ઉદ્દેશ આંતરાષ્ટ્રીય નાણાવ્યવસ્થાની અસ'તાષજનક પરિસ્થિતિમાં સુધારા કરવાના હતા. આ સમયે અનેક ચર્ચા-વિમશ પછી અમેરિકા દ્વારા વ્હાઈટ પ્લાન અને બ્રિટન દ્વારા ‘કેઇન્સ પ્લાન ' રજૂ કરવામાં આવ્યું.
"
• કેઇન્સ પ્લાન *.- બ્રિટનતા અર્થશાસ્ત્રી પ્રે, લેડ કેઇન્સ દ્વારા ( ૮ એપ્રિલ ૧૯૪૩ ના રાજ આંતરરાષ્ટ્રીય નાણા વ્યવસ્થાની ચુકવણી માટે કેટલાક વિચારા રજૂ કર્યો, જેમાં સુવર્ણના સંદર્ભમાં દરેક રાષ્ટ્રના ચલણુનું મૂલ્ય નક્કી કરવાનું સૂચન થયું. પરસ્પરન્તુ સ્પર્ધાત્મક અવમૂલ્યન દરેક રાષ્ટ્ર માટે હાનિકારક સાબિત થઈ રહ્યુ' હતુ. તેથી સસ'મતિથી એવા માગ કાઢવામાં આવી રહ્યો હતા કે જેથી દરેક રાષ્ટ્રના ચલણુનું સાપેક્ષ મૂલ્ય
નક્કી થઈ શકે. આ સમયે એક વિચાર એ પણ રજૂ થયા કે આંતરરાષ્ટ્રીય બેન્કિંગ વ્યવસ્થા ઊભી કરીને લાંબાગાળાની આંતરરાષ્ટ્રીય સૂર્યની દહેરફેર શકય બનાવવાનુ પણ વિચારી શકાય. ઉપર્યુંક્ત વિચારા પ્રેા. કેઇન્સ દ્વારા રજૂ થયા હોવાથી તેને કેઈન્સ ચેાજના કહેવામાં આવે છે.
Jain Education Intemational
વિશ્વની અસ્મિતા
• વ્હાઇટ પ્લાન ’–આ! પ્લાન અમેરિકાના અર્થશાસ્ત્રી પ્રો. વ્હાઈટ દ્વારા રજૂ કરવામાં આળ્યેા હતા. આંતરરાષ્ટ્રીય વેપારની સાથે સ''ધિત એવી વિવિધ સમસ્યાએના વિચાર કરીને ૧૯૪૧માં એમણે એક પત્ર બહાર પાડયો જેમાં અમેરિકાએ સયુ ́ક્ત રાષ્ટ્રનું સ્થિરતા ભંડોળ સ્થાપવા અંગેનુ' મતવ્ય વ્યક્ત કર્યું. પાછળથી
ચાજનાના સ્વરૂપમાં આ વિચારો૧૯૪૩માં વ્યક્ત કરવામાં
આવ્યા.
બ્રિટનના કેઇન્સ પ્લાન તથા અમેરિકાના વ્હાઇટ પ્લાન ખ'ને ચર્ચાને અંતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સ્થિર એવા વિનિમય દર સ્થાપવાની ભલામણ કરતા હતા. અને યાજના કેટલીક ખાખતામાં સમાન વલણુ ધરાવતી જ હતી. તે આંતરિક નાણાકીય વ્યવસ્થા અને જકાત અંગેની નીતિમાં મુક્તતા આપવાનુ" જાહેર કરતા હતા, કેટલીક બાબતામાં જે વિચારભેદ હતા તે સમજૂતી દ્વારા એક બની શકે તેમ હતા. અંતે તેઓએ આંતરરાષ્ટ્રીય નાણાભંડાળ અને વિશ્વબેંક જેવી નાણાકીય સસ્થાઓ ઊભી કરીને એકતા સ્થાપી શકળ્યા હતા. રાજકીષ ક્ષેત્રે જે કા યુના દ્વારા કરવામાં આવે છે તેવુ... જ કાર્ય આર્થિક ક્ષેત્રે આ ભડાળ દ્વારા કરવામાં આવે છે.
સ્થાપના :- આંતરરાષ્ટ્રીય નાણા ભ‘ડાળની સ્થાપના બ્રેટનવુડ્ઝ ખાતે થયેલી સમજૂતી અનુસાર ડિસેમ્બર ૧૯૪૫થી કરવામાં આવી. તેમની ખરી કામગીરીના આરભ ૧૯૪૭થી થયા. બ્રેટનવુડ્ઝ ખાતે ચર્ચામાં ભાગ લીધા હતા તે ઉપરાંત બીજા કેટલાક સભ્ય પણ તેમાં જોડાયા હતા. શરૂઆતમાં ૩૯ સભ્યા હતા, હાલ ૧૧૯ કરતાં પણ વધુ સભ્ય દેશે. આ ભંડાળમાં જોડાયેલા છે, કેટલાક સામ્યવાદી રાષ્ટ્રને બાદ કરતાં લગભગ બધાં જ સભ્ય રાષ્ટ્રા એમાં જોડાયેલા છે.
-
આંતરરાષ્ટ્રીય નાણા ભંડાળના ઉદ્દેશ – યુરોપ એશિયાની કેટલીક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાણાભંડોળની સ્થાપના કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય વેપારના પ્રચાર અને સમતુલિત પ્રગતિને અસ્થિરતાથી કેટલાક પ્રભાવિત થતા ફેરફારોને અટકોઅમલમાં મૂકવાના પણ એક હેતુ હતેા. વિનિમયદરની વવાના પણ એક ઉદ્દેશ હતા.
અને
આ
૧. આંતરરાષ્ટ્રીય નાણાકીય પ્રશ્નો ઉપર સલાહ અને વિચારણા પૂરી પાડતી વ્યવસ્થા ઊભી કરવી, જેમાં કાયમી
For Private & Personal Use Only
www.jainelibrary.org