________________
૨૯૪
સ'ગીતમાં પ્રવીણ હાય, કામળ વાણી હાય તે નૃત્યકાર શ્રેષ્ઠ ગણાય છે.
સાચા નૃત્યકાર સંયમી અને જિતેન્દ્રિય હોવા જરૂરી છે. સાચા નૃત્યકાર બનવા તેણે પેાતાના મન, શરીર, ઇન્દ્રિયા અને લાગણીઓ ઉપર પહેલાં કાબૂ જમાવવા પડે છે. એણે સુંદર, સુદૃઢ અને સશક્ત થવુ પડે છે. ચપળતા અને ચાતુ કેળવવાં પડે છે. ત્યારે જ તે સાચા નૃત્યકાર ખની શકે છે.
નૃત્યનું મહત્ત્વનું અંગ કસરતા છે અને એ દ્વારા નત કે પેાતાના શરીરના એકેએક અવયવને સુરેખ અને સુદૃઢ બનાવવા જરૂરી હોય છે. કસરત દ્વારા તે પેાતાની એકે એક ઇન્દ્રિય ઉપર કાબૂ મેળવે છે અને ઇન્દ્રિયનિગ્રહ દ્વારા પેાતાના ભાવા ઉપર કાબૂ જમાવે છે,
સાચા નૃત્યકારના મનના ભાવા તે ભાગ્યે જ કળી શકાય. ગમે તેવા દુઃખમાં તે હસી શકે છે. ગમે તેવા હાસ્યના પ્રસગે તે રડી શકે છે. ક્રોધમાં સયમ જાળવી શકે છે અને વિના કારણ ક્રોધના ભાવા પણ દર્શાવી શકે છે. અ'ગે'ગને કસરત મળવાથી વૃદ્ધત્વ પણ એને અસર કરતું નથી અને દુનિયાની એકેએક વસ્તુનુ ખારીકાઈથી નિરીક્ષણ કરવું પડે છે, અને ત્યારે જ તે ખરા નૃત્યકાર બની શકે છે.
તદુપરાંત ચપળતા, યાદદાસ્ત, દૃઢતા, સુરેખતા, દૃષ્ટિમાં વેધકત્તા, સહનશીલતા, કલાપ્રેમ અને સ્પષ્ટવક્તા આ તેમના વિશેષ ગુણ્ણા છે.
નત કીઃ
નાટ્યમાં કુશળ, તન્વી, રૂપવતી, લાવણ્યવતી, યૌવનવવી, પ્રગમા, મધુર વાણીવાળી, ભૂજા વલ્લરી સમાન, રસિક, રુચિકર, લય, તાલ અને કલાની જ્ઞાતા, રસ, તથા ભાવમાં કુશળ, ગીત, વાદ્ય અને તાલને અનુસરે તેવી, કુળવાન, કતૅવ્યવાન, સાહિત્ય પ્રેમી સાત્ત્વિક અભિનય અને હૅવાભાવની વિશેષજ્ઞા, આતેાદ્યમાં કુશળ, પરિશ્રમી, વ્રુત્ત ગીતમાં પ્રવીણ, ઉદાર તથા ધૈવતી, સહનશીલ, ચિત્રકલામાં નિપુણ અને કલાપ્રેમી હોય તેવી નત કી શ્રેષ્ઠ
વેલ છે. નાયિકાના ભેદુ:
છે.
આ નત કી-નાયિકાના શાસ્ત્રમાં ભેદ વધુ વેલા ધર્મ ભેદથી:- સ્વકીયા, પરક્રીયા તથા સામાન્ય (સાધારણુ સ્ત્રી કે ગણિકા ).
Jain Education International
વિશ્વની અસ્મિતા
આયુ ભેદથી: મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા. પ્રકૃતિ ભેદથી:- ઉત્તમા ( સદૈવ પતિની હિતૈષી ).
મધ્યમા ( અન્ય પુરુષની ઇચ્છા રાખનારી, કામકલામાં નિપુણુ, ક્ષણમાં પ્રસન્ન, ક્ષણમાં રુષ્ટ થવાવાળી ).
અધમા (દુષ્ટ પ્રકૃતિવાળી, કટુ ભાષિણી, ક્રોધી, પતિથી વિરુદ્ધ આચરણ કરનારી ).
જાતિ ભેદથીઃ— પદ્મિની (સુંદરી, અલ્પ રામવાળી, સંગીતાનુરાગિણી )
ચિત્રણી ( શીલવતી, હાસ્ય તથા સંગીતમાં રુચિ રાખવાવાળી )
શખિની (શરીર કૃશ, સ્વભાવ નિલ જજ, ઘમ'ડી, ક્રોધી, ક' શ’ખના સમાન ત્રણુ રેખાયુક્ત ). હસ્તિની ( સ્થૂલ શરીર, અધિક રામરાજીયુક્ત, ક્રોધી, ઉગ્ર, હસ્તિ સમાન અમીને ચાલવા વાળી ).
પરિસ્થિતિ ભેદથીઃ- ખ'ડિતા, કલહાંતરિતા, વિપ્ર લખ્યા, ઉત્કંઠિતા, વાસકસજ્જા, સ્વાધીનપતિકા, અભિસારિકા, પ્રવસ્ત્યપતિકા, આગતપતિકા, તથ પ્રેષિતપતિકા.
સ્વરૂપ ભેદથીઃ- દિવ્ય (દૈવ ગુણુ સ`પન્ન ), અદ્દિશ્ય (મનુષ્ય ગુણ સ ́પન્ન ) દિવ્યાદિવ્ય ( સ`સારમાં જન્મેલી દેવગુણુાથી સંપન્ન ). વિશિષ્ટ નૃત્યપ્રકારઃ
ભારતનાટ્યમ, કથકલી, કથક અને મણિપુરી - શાસ્ત્રમાં ચાર ભારતના શાસ્ત્રીય નૃત્યપ્રકારો દર્શાવવામાં આવ્યા છે.
આ
પ્રસિદ્ધિ પામેલ નૃત્યને ભરતનાટ્યમ કહે છે. આ શબ્દના (૧) ભારતનાટ્યમુઃ- દક્ષિણ ભારતના પૂર્વ ભાગમાં પ્રાદુભાવ – નૃત્યનાં મુખ્ય ત્રણ અંગ — ત્રણુ શબ્દ ભ અર્થાત્ ભાવ (Impression) ર્' અર્થાત્ રાગ ( Ragas) અને ‘ ત ’અર્થાત્ તાલ (Rhythm) ના જે નૃત્યમાં સમન્વય હોય તેને ‘ ભરતનાટ્યમ્ કહે છે, તેના ઉપરથી થયા છે.
ઃ
.
આ નૃત્યા ભારતના નાટયશાસ્ત્રના સિદ્ધાંતના આધારે રચાયેલ છે. તેમાં પાદસ ચાલના વિશેષ હોય છે. મુદ્રા
For Private & Personal Use Only
www.jainelibrary.org