SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ ગભ નિરાધક ગાળીઓ તથા કુટુંબ નિયેાજન કાર્યક્રમ વગેરે વસ્તીને નિય ́ત્રણમાં રાખી શકે તેવાં પરિણામે જોવા મળ્યાં છે. ભારતમાં ગર્ભપાતના કાયદા સામાન્ય અન્યેા છે તે પણ એક નિયંત્રણ માટેનું જમા પાસું જ ગણાવી શકાય. ગભપાતના સામાન્ય કાયદાથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં અનિશ્ચિત ગર્ભાપાત ૨૫ % થાય છે, એટલે કે વર્ષાં દરમ્યાન ૧૦૦,૦૦૦ થાય છે. ભારત તથા વિશ્વના અન્ય દેશેામાં બે કે ત્રણ બાળકોની પ્રથા અપનાવવાની શરૂઆત થઈ ચૂકી છે તે ખરેખર આ માટે આવકારદાયક છે. વિશ્વના સૌથી વધુ ગીચતા ધરાવતા યુરોપ ખડમાં One Child Family તરફ કુટુંબ નિયોજન જઈ રહ્યું છે. પરંતુ વસ્તી ઘરને એકદમ નીચા લાવવામાં આવશે તા ફરી પાછી સમસ્યાઓ ઊભી થશે. આ વસ્તુ અમેરિકા જેવા દેશ માટે જોઈએ. અમેરિકાના વસ્તી વધારાના દર ૧ % છે અને આ દર કે આનાથી નીચા જન્મદર જાય તેા ૭૦ વર્ષ પછી વસ્તી વધારા તદ્દન અ`ધ થઈ જશે-અટકી જશે. આજે પણ અમેરિકાનાં ઉત્તરનાં કેટલાંક રાજ્યામાં જન્મ અને મૃત્યુ દર સરખા હોવાથી વસ્તી વધારે ૦ (શૂન્ય) છે. આ જ ખાખત વિશ્વના અન્ય કેટલાક દેશો માટે જોઈએ તા જમન ડેમાક્રેટિક રિપબ્લિક, પાટુગલ વગેરેના જન્મ દર શૂન્ય કરતાં પણ આછે। -૧ છે. આવું જ વિશ્વના બીજા કેટલાક દેશેશમાં અનશે જેમાં કદાચ યુરોપ સૌથી માખરે હશે. સ્ત્રી શિક્ષણ, સ્ત્રીને નેકરીમાં તક વગેરે આખતે પણ વસ્તીના નિયંત્રણ માટે સારુ પરિણામ લાવી શકે છે. શિક્ષિત સ્ત્રીએ “ નાનુ` કુટુંબ સુખી કુટુંબ” “ અમે એ અમારાં બે” “એ બાળકે ખસ, પશુ ત્રીજા પછી કદી નહી.” વગેરે માખતાથી પૂરતી વાકેફ્ રહી શકે છે. આનુ' ઉત્તમ ઉદાહરણ ઈરાનમાં જોવા મળે છે, જે ભારત દેશ માટે પણ ઘણું ઉપયોગી બની શકે તેમ છે, ઈરાનમાં છેાકરીએ અભ્યાસ પછી સુવાવડ, શ્રી રાગા, માતા અને બાળકની સભાળ, જન્મ દરને નિયંત્રિત કરતી ખાખતા અને હેતુએ વગેરેનું શિક્ષણ મેળવે છે. ભારતમાં પણ નાના કુટુંબને સરકાર દ્વારા જ સહકાર આપવામાં આવી રહ્યો છે, તે ખરેખર પ્રશ'સનીય બાબત ગણાય. ભારત, ચીન, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, ખાંગ્લાદેશ જેવા દેશેા માટે તા ત્રણુ ખાળકો પછી ફરજિયાત કુટુ બ નિયાજન હાવુ" જોઈએ, અને ધારો કે ફરજિયાત કુટુંબ નિયાજનને સહકાર ન આપે તેમને સરકાર તરફથી Jain Education International વિશ્વની અસ્મિતા મળતા કેટલાક લાભથી પણ વચિત રાખવા જોઈએ, આ બધું કરવાના સમય આવી ગચે છે. લગ્ન ઉંમર વધવાથી અથવા તા માડાં લગ્ન કરવાથી પણ વસ્તી પર નિયંત્રણ લાવી શકાય છે. આયરલેન્ડમાં લગ્ન "મર વધવાથી આ તફાવત સ્પષ્ટ જોઈ શકાય છે. આ ઉપરાંત માટી ઉમરે કે મેડાં લગ્ન કરવાથી માતા અને ખાળકના શરીરમાં પણ સુધારા થાય છે. ભારતમાં લગ્ન ઉંમર છેકરાની ૨૧ વર્ષ અને છેકરીની ૧૮ વર્ષની થાય તે માટે હવે થાડા સમયમાં કાયદા પસાર થવાના છે જે વસ્તી નિયંત્રણનું એક ઊજળું પાસું કહી શકાય તેમ છે. માટી ઉમરે લગ્ન કરવાથી દરેકના ઉપર એકદમ નાની ઉંમરે ભાર વહન કરવાના નહીં આવે. ૧૫–૧૮ વર્ષની છેકરીઓને કેળવણી આપવાનું, નાકરી આપવાનુ અને પેાતાની મેળે જ ભાવિ જવાબદારી ઊભી કરે તેવું વાતાવરણ ફાયદાકારક પરિણામ લાવશે. હજારે શિક્ષિત સ્ત્રીઓએ ભારતમાં સીમિત કુટુંબના દાખલા પૂરા પાડવા છે. સ્ત્રી કે પુરુષ માટે શિક્ષણ જ ભાવિ ઘડશે. હમેશાં એમ કહેવાય છે કે મનુષ્ય, વનસ્પતિ અને પાળેલાં પ્રાણીઓ માટે જે કરે છે તે પાતાના માટે જ નથી કરી શકતા. આનુ મુખ્ય કારણ એ છે કે પ્રાણી કે વનસ્પતિ માટે જે પ્રયાગ કરવા બહુ સરળ છે તે મનુષ્ય જાતિ માટે જેટલા માનીએ છીએ તેટલા સરળ નથી; પરંતુ એક વાત સર્વસામાન્ય બની ગઈ છે કે ગુણાત્મક વસ્તીને નિય'ત્રિત કરીને તેમનુ સ્વાસ્થ્ય સુધારવું, સામાજિક અથવ્યવસ્થા, કૌટુંબિક સુખ, રાષ્ટ્રિય નિયાજન તથા સીમિત બાળકો તે આવશ્યક છે જ, પરંતુ તેની સાથે સાથે બાળકોના સ્વાસ્થ્યને સુધારવાના પ્રશ્ન પણ એટલા જ મહત્ત્વના બની રહે છે. આધુનિક વિજ્ઞાને કેટલાયે રાગેા મટાડી દીધા છે. પરંતુ તે પણ ઉષ્ણ કટિખ'ધના દેશામાં કેટલાક રાગે હજુ પણ ઘણુ આધિપત્ય ધરાવે છે. આ રાગેા જેટલી વ્યક્તિને મારે છે તેના કરતાં બે-ત્રણ ગણી વ્યક્તિઓને પેાતાના શિકાર બનાવી શક્તિહીન કરી દે છે. જો કે આ કાર્ય'માં વધુ સમય અને ખર્ચ થાય તેમ છે, છતાં આનાથી આર્થિક ક્ષમતામાં વધારા થશે. રાષ્ટ્રના સ્વાસ્થ્ય પર કરેલા સાČનિક ખર્ચ ડૂબતી નાવને બચાવવી અથવા સળગતા એજિતને બચાવવાના વ્યય બરાબર છે. એટલુ જ નહીં, પરંતુ આ માનવશ્રમ અને બુદ્ધિના ફ્ાયદા પાછળથી દેશના ઘડતરમાં મહત્ત્વના ખની રહેશે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy