SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ સૌંદર્ભગ્રંથ ભાગર (૯) આજની વસ્તીની વિકટ સમસ્યાએ દુનિયાના મોટા ભાગના દેશામાં વસ્તી પૂર ઝડપે વધી રહી છે. આ બધાનું પરિણામ એ આવે છે કે વધુ વસ્તી અને એછા અન્ન ઉત્પાદનને લીધે ભૂખમરા ચાલુ થાય છે. ૧૯૭૨-૭૩ના વર્ષ દરમ્યાન ખારાકની તંગીના લીધે એશિયા અને આફ્રિકા ખંડમાં હજારા માનવીઓનાં જીવન ોખમમાં મુકાયાં હતાં. હાલની ૧.૯૬ % ના દરે વધતી વસ્તી ૧૯૯૦માં ૫૩૪૬ મિલિયન થશે. આ વખતે નવી પદ્ધતિએથી અનાજનું ઉત્પાદન ૧.૬ બિલિયન ટન થશે. આ વખતે અનાજની પૂરતી માધ વર્તાશે. હાલમાં દુનિયાના કેટલાક દેશોમાં અન્નની મોટા પાયા પર ખાધ વર્તાય છે, જેના પરિણામે માનવી પૂરતી કેલેરી ખેરાક પણ મેળવી શકતા નથી. આ માટે નીચેનું ટેબલ રસદાયક માહિતી પૂરી પાડે છે. વસ્તી વાર્ષિક વસ્તી વધારાનો દર (ટકામાં) ૧૦૦ એકર કૃષિલાયક જમીને વસ્તીની ઘનતા ( કિ.મી.માં ) પ્રતિ વ્યક્તિ રાષ્ટ્રિય આવક (ડાલરમાં ) ખારાકના વપરાશની પ્રતિવ્યક્તિ દરરાજની કેલેરી પ્રાટિનયુક્ત ખારાકનો દરરાજનો વપરાશ ગ્રામમાં Jain Education International પૂરતી કેલેરી ખેારાક પ્રાપ્ત થાય છે તેવા વિકસિત દેશમાં અન્નની પરિસ્થિતિ સારી કહી શકાય. પરંતુ આવા દેશમાં પણ હવે ભવિષ્યની સમસ્યાઓ શકા વગર મુસીખતા ઊભી કરશે. જયારે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના પછાત દેશમાં અન્ન સમસ્યા ભયાનક રૂપ નજીકના ભવિષ્યમાં ધારણ કરશે, તેમાં જરા પણ શકાને સ્થાન નથી. જોકે આ અને પ્રકારના દેશોમાં યુ.એસ.એ, અને કેનેડાએ તેમનું ભાવિ આાજન સરળતાથી અનાવી મૂકયુ છે. યુરોપના મોટા ભાગના દેશો માટે ભાવિ આયેાજન માથાના દુઃખાવા છે. જ્યારે ગરીબ-પછાત ત્રીજા વિશ્વના દેશો માટે ભાવિ આયેાજન વિશે કલ્પના પણ કરી શકાય તેમ નથી. (અ) શહેરી પ્રશ્નો ટેબલ-૭ લાકે અને સપત્તિ (૧૯૭૦) દુનિયાના દેશો કે જ્યાં પૂરતી કેલેરી ખારાક મળે છે. વિકસતા દેશમાં (Devloping countries ) બહુ ઝડપી શહેરાના વિકાસ એ શહેરી આયેાજન કરનારાઓ માટે વિકટ સમસ્યારૂપ બની ગયા છે. ગામડાંથી શહેર તરફનાં સ્થળાંતર અને આયેાજન વગરનાં અન્ય સ્થિત શહેર જેવાં કે લીમા, મનીલા, નૈરાખી, કલકત્તા, શાંગઢાઈ વગેરે ઘણા પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે. હાલના શહેરીકરણની સમસ્યાઓ વિકસિત દેશેાના કરતાં, વિકસતા દેશાનુ' શહેરીકરણ ચાર કારણેાથી જુદુ' પડે છે. (૧) ઝડપી વસ્તીના વધારા (૨) કેટલાક દેશોમાં ધીમે ધીમે માથાદીઠ કૃષિલાયક જમીન ઘટે છે. (૩) આંતરરાષ્ટ્રિય સ્થળાંતરા પર પ્રતિમધ અને ૧૨,૦૦,૦૦,૦૦૦ 1.3 ૧૭ ૧,૩૦૨ ૩,૦૨૩ ૮૬.૪ ૨૭૧ દુનિયના દેશ કે જ્યાં પૂરતી કેલેરી ખારાક મળતા નથી. Source: R. Dasmann, “ Environmental conservation '' 1973, p. 316. ૨૪૦,૦૦,૦૦,૦૦૭ ૨.૧ ૧૩ ૧૧૫ ૨,૨૦૩ ૧૭.૪ For Private & Personal Use Only (૪) વાહનવ્યવહાર અને સદેશાવ્યવહારના વિકાસ થાય છે. આ ઉપર મુજખનાં ચાર કારણેાની સાથે સબંધિત રહી વિચારીએ તે ૨૫ વર્ષમાં વિકસતા દેશો ૧.૩ બિલિયન નવી વસ્તી શહેરામાં ઉમેરશે, આની સાથે કુલ ૨.૧ બિલિયન વસ્તી શહેરામાં થશે. બીજા અર્થાંમાં વિશ્વના વિકસિત દેશેનાં (Developed Countries) શહેર કરતાં બમણી વસ્તી થવા પામશે. આ જ સમય દરમ્યાન વિકસિત દેશમાં ૦.૩ બિલિયનના ઉમેરા થશે. ઈ.સ, ૧૯૭૫ના વર્ષ દરમ્યાન દુનિયાના વિકસતા દેશોમાં ૯૦ www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy