________________
કોમ્પ્યુટર યુગમાં પાષાણયુગીન સંસ્કૃતિ
નરપશુમાંથી સ’સ્કૃત માનવ સુધીની ૨૦ લાખ વર્ષની પ્રતિકૂચમાં મનુષ્યની પ્રગતિ મહદશે તબક્કાવાર થઈ છે. જોકે આ તબક્કાઓના કાળક્રમમાં પ્રાદેશિક તફાવતા જરૂર જોવા મળે છે. તાયે તાંત્રિકી ( Technology ) માધારિત અર્વાચીન સંસ્કૃતિ વીસમી સદીના આગાળામાં લગભગ વિશ્વવ્યાપી બની ચૂકી છે. કાળના આ વિસ્તૃત ફલક પર માનવે પથ્થર તેાડીને બનાવેલા સાદા એજારાથી માંડીને અત્યાધુનિક અને જટિલ એવી પારમાણ્વિક ભઠ્ઠી અને કામ્પ્યુટર સુધીની મજલ કાપી છે. માનવ મસ્તિષ્કની કામગીરી બજાવતુ કામ્પ્યુટર સસ્કૃતિના વિકાસ તું અંતિમ સીમાચિહ્ન હાઈ સાંપ્રત યુગને સસ્કૃતિની પરિભાષામાં યથાર્થ રીતે ‘ કોમ્પ્યુટર યુગ ’ કહી શકાય.
નગરસ*સ્કૃતિ (Civilization)ના ઉદ્ભવ પૂર્વેના પ્રાગૈ તિહાસિક સમયમાં પુરાતત્ત્વની શેાધાના આધારે નીચેના એ તખક્કા જોવા મળે છે
(૧) પ્રાચીન પાષાણ યુગ (Palacolithic Age):આશરે ૨૦ લાખ વર્ષ પૂર્વે શરૂ થયેલ આ યુગમાં મનુષ્ય શિકાર કરીને અને ફળ-મૂળ-પાન ખાઈને જીવતા હતા. આ યુગમાં તેની મુખ્ય સિદ્ધિએ પથ્થરના ઓજાર ખનાવવાની શરૂઆત; અગ્નિની શેાધ, ભાલાં ને ખાણુ જેવાં અસ્ત્રોની શેાધ, વ્યવસ્થિત મચ્છીમારી; પાણીમાં હોડીના અને બરફ પર સરકતી સ્લેજગાડી ને સ્કી (Ski) ના ઉપયાગ; અને કૂતરાનું પાલન હતી. (૨) નૂતન પાષાણયુગ (Neolithic Age) :આશરે ઈ. પૂર્વે ૬૦૦૦ માં આરંભાયેલા આ યુગની મુખ્ય ઉપલધિ ખેતીની શરૂઆત અને દૂધાળા પ્રાણીઓનુ પાલન છે, જેને પરિણામે મનુષ્ય શિકારી મટીને ખેડૂત અને પશુપાલક બન્યા. આ યુગની અન્ય સિદ્ધિએમાં અશ્વપાલન, વણેલાં વસ્રના ઉપયોગ, પૈડાંની શેાધ, કું ભકળાના આર’ભ
વગેરે છે.
*
સુપ્રસિદ્ધ નૃવંશશાસ્ત્રી ડૉ. લીકીને એલ્ડવાઈ ગા, ટાન્ઝા નિયામાંથી મળેલા અવરોધેાના પાટેશિયમ – આર્ગોન પદ્ધતિથી થયેલા કાળનિર્ણય મુજબ,
Jain Education International
-શ્રી નલિનાક્ષ પડથા
તે પછીના તખક્કામાં ધાતુ ગાળવાની રીત જડી આવતો માનવસ'સ્કૃતિમાં પથ્થરનાં ઘણાખરાં જારાનુ સ્થાન તાંખા, કાંસા અને લેાખંડના ઓજારાએ લીધું.
તે પછી લિપિની શોધ થઈ. આમ સંસ્કૃતિનાં સાધનામાં જેમ જેમ ઉમેરા થતા ગયા તેમ તેમ સંસ્કૃતિની પ્રગતિની ગતિ ઝડપી બનતી ગઈ અને આજથી બે સદી અગાઉ શરૂ થયેલી ઔદ્યોગિક ક્રાન્તિ પછી તેનું પ્રમાણ ભૂતકાળના કોઇપણ યુગ કરતાં આશ્ચય જનક રીતે વધ્યું છે.
આ સાથે એટલી જ આશ્ચર્ય જનક હકીકત એ છે કે ‘ઓટોમેશન ’અને કમ્પ્યુટર ' ની આ વીસમી સદીમાં પણ આધુનિક તાંત્રિકી વિકાસથી તદ્દન અલિપ્ત રહેલી મનુષ્યજાતિઓ અસ્તિત્વ ધરાવે છે. આવી જાતિએમાં દક્ષિણ આફ્રિકાના ખુશમેન, મધ્ય આફ્રિકાના પીગ્મી, ઉત્તર આફ્રિકાના ડાડેસ – અખ`ર, દક્ષિણ ભારતના ટોડા, દક્ષિણ અમેરિ કાના યાહુગાન, મલેકવુ, એના, કમાયુરા અને ટેહુએચે, કેનડાના કરીબૂ-એસ્કીમા, જપાનના આઈનુ, ફ્રીલેન્ડ – વેદ – સ્વીડનના લૅપ, પ્રશાંત મહાસાગરના કેટલાક પાલીનેશિયના, તથા આંદામાન દ્વીપસમૂહ, ટાસ્માનિયા ને આસ્ટ્રેલિયાના આદિ વાસીઓ ધ્યાન ખેંચે છે. આ તમામ જાતિએ જોકે બાકીની દુનિયા કરતાં અત્યંત પછાત અવસ્થામાં જીવે છે તેમ છતાં તેમાંની ત્રણ જાતિએ તેમની પાષણયુગીન રહેણીકરણી અને રીતરસમેને લીધે પાષણયુગના સમાજનું તાદેશ દર્શન કરાવે છે.
ઉત્તર આફ્રિકામાં ઈજિપ્તથી મારાકો સુધીના વિસ્તારમાં સહરાના રણની ઉત્તરે ખર નામની આદિવાસી જાતિઓ વસે છે. ૯૦૦૦ વર્ષ પૂર્વે તેમના પૂર્વજોએ પશ્ચિમ એશિયામાંથી આવી આ વિસ્તારમાં સ્થિર થવાનું શરૂ કરેલું. આ જાતિએ સેસીટીકભાષી આરબ પ્રજાએથી ઘેરાયેલી હાવા છતાં આજે પણ તેઓ હૅસીટીક વગ ની અખર ભાષાની વિવિધ ખેલીઓ ખેલે છે. આમાંની
For Private & Personal Use Only
www.jainelibrary.org