SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ સ્થાપવાં આવ્યું. પરિણામે હરીફાઈ વધારે સૂક્ષ્મ મની. સામ્રાજ્યે ના સંરક્ષણના પ્રશ્ન પણ મહત્ત્વના ખન્યા. ફ્રાન્સના રાજનીતિજ્ઞાએ તા ત્યાં સુધી કહ્યું, ‘સસ્થાને ફ્રાન્સ માટે જીવન મચ્છુના પ્રશ્ન છે. પ્રશ્ન નજીકના ભવિષ્યના નથી પણ આવતાં ૫૦-૧૦૦ વર્ષના આપણા દેશના ભાવિના છે. જમનીએ બિસ્માર્કના નેતૃત્વમાં ક્રિયાશીલ સ’સ્થાનવાદી નીતિ અપનાવી. ઇટાલી પાસે સસ્થાના નહીં તેથી આફ્રિકા તરફ વળ્યુ, બેલ્જિયમના લિચાપાલ્ડ પણ કાંગામાં સક્રિય બન્યા. જાપાન ચીનમાં વિસ્તરવા પ્રયત્નશીલ બન્યું, રશિયા ખાલ્કન વિસ્તારમાં સક્રિય બન્યુ. જ્યારે સ્પેન, પાટુગાલ, નેધરલેન્ડ અને ડેન્માર્ક જેવાં ઓછી મૂડીવાળાં રાજ્યા હરીફાઈમાં ન આવ્યાં પણ જૂનાં સંસ્થાના જ ટકાવી રાખ્યાં. ઈ.સ. ૧૮૭૦-૧૯૦૩ સુધીના સમયગાળા સામ્રાજ્ય વાદના મહાન વિકાસનેા ગાળે છે. આ સમય લડાયેલાં યુદ્ધા, ઉત્પન્ન થયેલી કટોકટીએ, થયેલા સંધિકરારા પાછળ ના હેતુ સામ્રાજ્યવાદી હતા. બધા જ સામ્રાજ્યવાદી દેશેા વિશ્વરાજકારણમાં ચાલતી આ સામ્રાજ્યવાદી હરીફાઈ જીતવા તૈયાર થયેલાં. સુરાપીય સંસ્થાનવાદ નવા સ્વરૂપે પાછા સક્રિય બન્યા. આધુનિક જગતના ઇતિહાસમાં સૌથી મહત્ત્વની પ્રવૃત્તિ તે આ વિકસિત નવસામ્રાજ્યવાદ છે. આ પ્રવૃત્તિને • સામ્રાજ્યવાદ' નામ પણ ૧૯મી સદીમાં જ મળ્યું. સામ્રાજ્ય' (Empire) અને સામ્રાજ્યવાદ' (Imperialism) શબ્દો આપણને રામના પાસેથી મળ્યા છે. તેના શબ્દાર્થાં જોતાં આધુનિક જગતમાં ચાલેલી આ મહાન પ્રવૃત્તિને સમજાવી શકાય તેમ નથી કારણ કે શબ્દાર્થ તેા અન્ય પ્રજાએ ઉપરના પાશવી આધિપત્ય નું સૂચન કરે છે. રામનેાની પ્રવૃત્તિ એ માટે જાણીતી હતી. યુદ્ધ, જ’ગાલિયત, શાણુ, યાતના, તિરસ્કાર, અવનતિન સામ્રાજ્યવાદી પ્રવૃત્તિ સાથે જોડી શકાય, પછાત પ્રજા ઉપર પાશવી રીતે, બળપૂર્વક સત્તા ઠોકી બેસાડવી તે આંતરરાષ્ટ્રોય નૈતિકતાની વિરુદ્ધ છે. છતાં અન્ય પ્રજાએ ઉપર રાજકીય, આર્થિક સામાજિક યા ધાર્મિક આધિપત્ય સ્થાપવાની પ્રવૃત્તિને માટે અન્ય શબ્દપ્રયાગ પણ નથી. પરિણામે સામ્રાજ્યવાદીએ આ શબ્દ પ્રયાને તેના બચાવ કરતા આવ્યા છે. સામ્રાજ્યવાદ * શબ્દપ્રયાગ યુરોપમાં સૌ પ્રથમ ૧૮૩૦માં ફ્રાન્સના વિચારકાએ વાપર્યા. નેપાલિયનના " Jain Education Intemational. વિશ્વની અસ્મિતા અપ સામ્રાજ્યના ભાગને માટે ‘ Imperialist' શબ્દ વપરાયેલે પરંતુ ૧૮૪૮ પહેલાં જ સામ્રાજ્યવાદ શબ્દ લઈ ને પેાલિ યનના સીઝરના જેવા દાવાઓની નિ'દા કરવા માટે વ૫રાવા લાગેલા. નેપાલિયનના વિરાધીઓએ અને અગ્રેજો એ પણ તેના નિંદાત્મકરૂપે ઉલ્લેખ કર્યો. ૧૮૭૦માં બ્રિટનના ડિઝરાયલીના વિરોધીઓએ તેની નિંદા કરવા માટે તે વાપર્યાં પર'તુ ત્યાર પછી ‘સામ્રાજ્યવાદ' શબ્દને ખચાવ કરવાનું વલણ બ્રિટનના વિચારકાએ જ નાખ્યું. ડિકે, કિપ્લીંગ અને લુગાડ તેમાં નાંધપાત્ર હતા. બ્રિટન, તેની દરિયાપારની વસાહતા અને ભારતના ‘ શાહી સમવાયતંત્ર' માટે ઇંગ્લેન્ડના વિસ્તરણ દ્વારા ‘મહાન બ્રિટન'ની સ્થાપનાની પ્રવૃત્તિ માટે · સામ્રાજ્યવાદ' શબ્દ ડિકેએ વાપર્યાં. કિપ્લીંગે સામ્રાજ્યવાદ એટલે “ગેારા એની જવાબદારી ” કહીને તેના બચાવ કર્યા જ્યારે લુગાર્ડે એમ કહીને તેનેા બચાવ કર્યા કે તે દ્વારા પછાત પ્રજાને સ`સ્કૃતિ-પ્રદાન થાય છે અને તેમના પ્રદેશે। જગતના કલ્યાણ માટે ખુલ્લા થાય છે. આમ સામ્રાજ્યવાદ શબ્દ જે શરૂમાં નિંદાત્મક અર્થાંમાં વપરાતા તે ધીરે ધીરે બ્રિટને પેાતાની સંસ્થાનવાદી પ્રવૃત્તિના બચાવ માટે પ્રયાજ્ગ્યા. અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચાલતી શેાષણની આ મહાન પ્રવૃત્તિના બધા જ સામ્રાજ્યવાદીઓએ અચાવ કર્યાં. એવા પણ વિચાર રજૂ થયે કે કેટલીય પ્રજાએ સદીએથી સંપૂર્ણુ જંગલી છે તેમને આગળ આવવા સુધરેલી પ્રજાના સપર્કમાં આવવું જરૂરી. બળપૂર્ણાંક પણ તેમની ઉપર સત્તા સ્થપાય તા તે ન્યાયી છે. કેટલીક પ્રજાએ સાંસ્કૃતિક દૃષ્ટિએ આગળ વધેલો પરંતુ સામાજિક રીતે, રાજકીય રીતે અસંગઠિત હાય તા પણ તેમની ઉપર તેમને વ્યવસ્થિત કરવા સત્તા સ્થપાય તે પણ ન્યાયી છે. આમ યુરોપિયના દ્વારા પછાત પ્રજાએ ઉપરના અન્યાયી સત્તાવિસ્તારને રૂપાળા શબ્દો દ્વારા ન્યાયી ઠેરવવા પ્રયાસે થયા, ધુનિક સામ્રાજ્યવદાની કેઈ સસ'મત વ્યાખ્યા આપવી મુશ્કેલ છે. સત્તાવિસ્તારને ઉદ્દેશ અને કયા પ્રકારની સત્તાના વિસ્તાર કરાય છે તે પાસાંએને ઘ્યાનમાં લેવાં જોઈએ. જોકે ખીજા વિશ્વયુદ્ધ પછી સામ્રાજ્યવાદનાં વળતાં પાણી થયાં અને પહેલાંના લગભગ બધાં જ સાંસ્થાનિક સામ્રાજ્યા પૂર્ણ સ્વતંત્ર બન્યાં છે. કાં તા સ્વશાસિત બન્યાં છે. પ્રાદેશિક સત્તા સ્થાપવાની પ્રવૃત્તિ હવે વીતી ચૂકેલી ખાખતખની છે. એટલે સામ્રાજ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy