________________
સદગ્રંથ ભાગ–ર
(૧)સહરાના રણપ્રદેશમાંથી જે હાથી તેમજ અન્ય પ્રાણીઓના અવશેષો અને વનસ્પતિનાં રાક્ષસી કદનાં થડનાં અવશેષો બતાવે છે કે આ પ્રદેશમાં વધુ વરસાદ પડતા હતા અને તેથી મેાટાં જગલા નિર્માણ થયાં
હતાં. મોટાં જગલા હોવાથી હાથી જેવાં પ્રાણીઓ પણ પાષણ મેળવી શકતાં.
()આ પ્રદેશ પ્રથમ વિષુવવૃત્તના વિસ્તારમાં હેાય, પછી ઉષ્ણ કટિબંધના ધારનાં ખીડા હેઠળ અને છેલ્લે રણમાં પરિવર્તન પામ્યા હોય તેમ લાગે છે. જે પ્રાણીએના અવશેષો અને ચિત્રો પ્રાપ્ત થાય છે તે આ પ્રકારનું પરિવર્તન દર્શાવે છે. (૪)ઉપરની ત્રણ ખાખતા પરથી સ્પષ્ટ કહી શકાય કે પૃથ્વી ૫૨ મોટા પાયા પર પરિવર્તન આવી રહ્યું છે. વિષુવવૃત્તને પ્રદેશ વધુને વધુ ઉત્તર અને દક્ષિણ તરફ મધ્યમાંથી ખસતા જોવા મળે છે. ઉત્તર અને
દક્ષિણ પ્રવાના પ્રદેશમાં બરફના જથ્થા અને સપાટીમાં વિપુલ પરિવતન નાંધાતુ જોવા મળે છે.
સહરાના રણની જેમ જ ભારત-પાકિસ્તાનમાં આવેલા
થરપારકરના રણ માટે બન્યું છે, જેમાં આબેાહવાના ફેરફાર માનવીની પ્રવૃત્તિ અને પ્રાણીએ જવાખદાર ગણવામાં આવે છે. થરપારકરના રણને ભારત કે રાજપૂતાના રણુ તરીકે પણ ઓળખવામાં આવતું. આજે આ રણમાં જે વસ્તી જોવા મળે છે તેના કરતાં ડખલ વસ્તી આ રણમાં ઈ.સ. પૂ. ૨૦૦૦થી ઈ.સ ૪૦૦ના સમયમાં રહેતી હતી એવા મત આજના ઇતિહાસકારા ધરાવે છે. વળી રણમાં ઘનિષ્ટ ખેતી પણ સંભવિત હતી. હરપ્પા અને માહન જોદરા સ`સ્કૃતિના વિકાસ આ રણમાં જ થયા તેમ છતાં આ હરિયાળા પ્રદેશની ખેતી રણમાં થયેલી છે.
આ હરિયાળા પ્રદેશમાં હરપ્પન લેાકાએ ખેતીની શરૂઆત કરી તથા પશુપાલનનેા ધાંધા શરૂ કર્યા. સ ંસ્કૃતિના વિકાસ થતાં વસ્તીમાં વધારા થયા, માનવીની જરૂરિયાતા વધી. પરિણામ એ આવ્યુ કે પછી ખેતીલાયક વધુ જમીનની જરૂરિયાત ઊભી થઈ. આ માટે લેાકેાએ બીડ અને જ'ગલના પ્રદેશને ખેતી હેઠળ વધાર્યાં. આબાહવામાં ઝડપી ફેરફારા નાંધાયા, પવને પેાતાનુ કાર્ય તીવ્ર ગતિથી કર્યુ વળી પણ આખેહવા ઝડપથી ગરમ બનતી ગઈ, વરસાદનુ પ્રમાણ પણ ઘટવા પામ્યુ અને પ્રાણીઓએ વળી સાથે સાથે ટેકા આપ્યા જે આજનુ' રણુ ખન્યુ' છે. એટલા માટે
Jain Education International
૨૦૧
જ તેને માનવી દ્વારા ‘ અનાવાયેલા રણ’(Man made Desert )તરીકે ઓળખવામાં આવે છે.
માણસના અવિચારીપાથી અને કુદરતના કોપથી એમ એવડી પ્રક્રિયા વડે આ રણુ ખનેલ છે. પશ્ચિમ પાકિસ્તાનમાં સિધુ અને પૂવે રાજસ્થાનમાં અરવલ્લી પર્વતમાળાની વચ્ચે આ રણપ્રદેશ ૬ લાખ ચારસ કિલેાસીટરના વિસ્તારમાં ફેલાયેલા છે. ૪૦૦૦-૫૦૦૦ વર્ષ પહેલાં આ રણુપ્રદેશ હરિયાળા હતા, તેમાં નદીએ વહેતી હતી, તેમાં નગરા હતાં, ત્યાં વરસાદ પણ સારા પડતા હતા. પછી સિંધુ નદી વધુને વધુ પશ્ચિમ દિશામાં ખસતી ગઈ. સતલજ નદી વળીને ચિનાખમાં અને ચિનાખ સિધુમાં ભળી ગઈ. આથી કચ્છની ઉત્તરે અને અરવલ્લીની પશ્ચિમે સૂકા પટ જ રહ્યો. આજે તેમાં એક માત્ર લૂણી નદી સિવાય બીજી કાઈ નટ્ઠી નથી, અને લૂણી પણ ક્ષય પામી રહી છે. સિ`ધુની જે શાખાએ સિંધમાં થઈને કચ્છના રણમાં અને છેક ખભાતના આખાત સુધી પાણી માકલતી હતી
તેમના લેપ થયા છે.
વધુ પડતાં ઢાર ચરાવવાથી અને યુદ્ધના ક્ષેત્રના પ્રદેશઆએ વનસ્પતિના નાશ કર્યાં, હરપ્પા અને માહન-જો-દરાનાં થી પણ આ પ્રદેશ વેરાન બન્યા. માણસાએ અને પશુ
ખાદી કાઢેલાં નગરામાં, ઘરામાંનાં નાવિયાં અને રસ્તામાં વરસાદના પાણીની માટા કદની નીકા ખતાવે છે કે તે જમા નામાં ત્યાં પુષ્કળ વરસાદ પડતા હતા. પણ આજે તા આ પ્રદેશ માટે અફ્સાસ જ કરવા રહ્યો.
દુનિયામાં જે રણા છે તેમાં કચ્છનું રણ આગવુ વ્યક્તિત્વ ધરાવે છે. છેલ્લાં ૧૦૦૦-૨૦૦૦ વર્ષ પહેલાં તા ત્યાં સમુદ્ર હતા. તેને કાંઠે ખંદરા હતાં, તેમાં વહાણા હકારાતાં હતાં. સિ`ધુની એકથી વધુ શાખાએ આ સમુદ્રમાં પડતી હતી. ત્યાંથી પાણી ખંભાતના અખાતમાં વહેતું હતું, જેથી સૌરાષ્ટ્ર અને કચ્છને સપૂર્ણ રીત એ માટા બેટ બનાવતું હતું, આજે ગુજરાતમાં જ્યાં નળસરોવર છે તે આ પાણીના પ્રવાહના માર્ગ હતા. આજે તે છીછરા સરોવરના પટ રૂપે નામશેષ રહેલ છે.
૧૪મી સઢીમાં ઉત્તરપ’જાખમાંથી પ્રલયકારી પૂર આવ્યાં. તે ઓસરી ગયા પછી જ્યાં ત્યાં એટલા બધા કાંપ ભરાઈ ગયા કે પ'જાખમાં સેંકડા નદીનાળાંઓએ પેાતાના પ્રવાહુ બદલ્યા. સિ ંધુ નદી વધુને વધુ પશ્ચિમ તરફ ખસવા લાગી, આથી તેણે નાળા, હકડા, પૂરણુ વગેરેને પાણી આપવાનું
For Private & Personal Use Only
www.jainelibrary.org