SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ સોંદર્ભગ્રંથ ભાગ–૨ કાકાકૌઆ, મજેરિયર, રાઝેલિયા, ગલાહ, નગર ઘેાડા વગેરે પક્ષીઓની અનેક જાતે છે. પક્ષીઓની ૭૦૦ જેટલી વિવિધ જાતા છે તેમાં પ૩૦ સ્વદેશી જાત છે. (૧૧) ઓસ્ટ્રેલિયામાં પ્રાણીઓમાં સ્તનપાયી જાતામાં અડધા અડધ Marsu Pials છે. આ પ્રાણીઓનાં અચ્ચાં અધ વિકસિત હોય છે. તેને બાકીના વિકાસ માતાના પેટ આગળ કોથળીમાં થાય છે. કાંગારુ પ્રાણી આ જાતના નમૂના છે. ૨૩૦ સ્તનપાયી પ્રાણીઓની જાત છે. ૨૫૦ જાતની ગરોળીએ, ૧૪૦ જાતના સાપ, બે જાતના મગર છે. તેમાં રાક્ષસી મગર પૂછડી સાથે ૩૦ ફીટ લાંખા હોય છે. ૧૦ જાતના તાજા પાણીના કાચબા અને પાંચ દરિયાઈ જાતના હાય છે. કાંગારુ, કાશ્મલા, એમ્બાટ, ડીંગો, પાસમ, દુગેાંગ ( દરિયાઈ સ્તનપાયી) કીડીખાઉ પ્લેટિપસ વગેરે પ્રાણીએ એસ્ટ્રેલિયાની ખાસ જાતા છે. પ્લેટિપસ ઇંડા મૂકે છે અને બચ્ચાંને ધવરાવે છે. (૧૨) આસ્ટ્રેલિયન સાહિત્યની શરૂઆત ૧૯ મી સદીથી થઈ. આદમ લિ’ડસે ગેાનનાં મેલેડ-કાવ્યેાથી. ૧૯૭૩નુ' સાહિત્યનુ· નાખેલ પારિતાષિક પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન સાહિત્યકાર પેટ્રિક વ્હાઈટને મળ્યુ છે. પેટ્રિક વ્હાઈટ ઉપરાંત વાંસ પામર, ઈલનેારડ, મેરિસ વેસ્ટ વગેરે જાણીતા નવલકથાકાર અને વાર્તાકારા છે. કવિએમાં કવયત્રિ જુડિથ રાઈટ, કવિ કેનેથ સ્કેચર એન્ડ્રે હાપ, બ્રેનન વગેરે જાણીતા છે. આફ્રિકાના (અનેક દેશોના અલ્પ પરિચય) એશિયા ખંડ પછી બીજે નંબરે દુનિયાના મહાદ્વીપ આફ્રિકા ખ' છે. આફ્રિકાનું ક્ષેત્રફળ દુનિયાના બધા દેશેાના ક્ષેત્રફળાના પા ભાગ છે અને યુરેપખંડ કરતાં આફ્રિકાખંડ ત્રણગણા માટે છે. ઉત્તર પૂર્વ સિવાય તે અધી બાજુએથી સમુદ્રથી ઘેરાયેલા છે. વિષુવવૃત્તની રેખા આફ્રિકાખ’ડની વચ્ચેથી પસાર થાય છે. તેમાં આવેલુ સહરાનું રણુ આટલાંટિક સાગરથી રાતા સમુદ્ર સુધી ફેલાયેલુ છે. ઉત્તર કિનારાનું આફ્રિકા એટલે કે ભૂમધ્યના દક્ષિણ કિનારાનું આફ્રિકા, આફ્રિકાની સંસ્કૃતિ ધરાવતુ Jain Education Intemational ૧૭૫ નથી. એટલે ભૌગેાલિક દૃષ્ટિએ તે આફ્રિકાના બીજા ભાગથી જુદા પ્રદેશ ન હેાવા છતાં જુદું. આફ્રિકા છે. આ સિવાયતું આફ્રિકા પણ પચાસ જેટલા નાના માટા દેશેશમાં વહેચાયેલા ખંડ છે. આફ્રિકામાં પંદરસો ઉપરાંત જાતિઆના લેાકા વસે છે. આફ્રિકામાં સાતસોથી વધારે ભાષાએ ખેલાય છે. આ ભાષાઓના મુખ્ય છે . સમૂહ છે. (૧) સેમીટિક (૨) હૈમીટિક (૩) હોટેનટાટ (૪) બીન્ટુ (૫) સૂડાનિક અને (૬) ખૂશમન. સવા નવ લાખ ચારસ માઈલના ક્ષેત્રફળવાળા આ દેશના લગભગ આઠ લાખ ચારસ માઈલમાં સહરાનું રણુ ફેલાયેલુ' છે. ૧૯૬૨ના જુલાઈમાં અરિયા ચ શાસનથી સ્વતંત્ર થયુ. ૧૯૬૩ના સપ્ટેમ્બરમાં અહેમદ એન એલા અલ્જીરિયાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા પણ નાટકકારોમાં રે લાગ્લૂર ડગ્લાસ સ્ટેવ, ડાલ પાટર જૂન ૧૯૬૫માં સૈનિક ક્રાંતિએ સત્તાપલટો આણ્યે. પેટ્રિક વ્હાઈટ વગેરે જાણીતા છે. અહીં રાષ્ટ્રીય મુક્તિ માર્ચો દલ એક જ રાજકીય સંસ્થા છે. દેશની વસતી સવા કરોડની છે. અયર્સ, એરન, કાન્સ્ટેનટાઈન અને અન્નાખા તેનાં મુખ્ય શહેર છે. શાસનીય દૃષ્ટિએ તેના ૧૫ ભાગ છે અને તેમાં ૯૧ જિલ્લા છે. અહીંનું નાણુ દીનાર છે. દેશની રાજધાની અજીયસ છે. ૩૭ હજાર ચારસ માઇલ ભૂમિ ખેતીના ઉપયોગ માટે છે. અહીં અનેક ખનીજોની ખાણેા છે. પ્રેસ, રેડિયેા, ટેલિવિઝન સારી રીતે વિકસેલા છે. ભૂમધ્ય સાગરના કિનારે અનેક વિહારધામા યાત્રાળુએ ને આકર્ષે છે. આઝાદી પછી શાળામાં ભણનારા વિદ્યાથી એની સખ્યા ખમણી થઈ ગઈ છે. પ્રસિદ્ધ નાખેલ પારિતાષિક વિજેતા ફ્રેંચભાષી સાહિત્યકાર આલ્બેર કામુ અહીંના હતા. અલ્ઝરિયા આફ્રિકાની ઉત્તર પશ્ચિમમાં આવેલે છે. સેમીટિક પરિવારની દસ ભાષાઓ છે. હેમીટિક પરિવારમાં ૪૭ ભાષાએ સમાય છે, ૧૮૨ ભાષાઓ માન્ચુ પરિવારની છે અને ૨૬૪ ભાષાઓ સૂડાની પરિવારની છે. અમ્હેરિક, તામાચક અને વઈ ભાષાની અલગ લિપિ છે અને તે સિવાયની ભાષાએ રામન લિપિમાં લખાય છે. આફ્રિકન લેાકેામાં ત્રણ મુખ્ય જાતિએ હેમીટિસ નીગ્રા અને ખાન્યુ છે. ભૂમધ્યના દક્ષિણ કિનારાના અથવા આફ્રિકાના ઉત્તર કિનારાના આફ્રિકન સસ્કૃતિથી અલગ પ્રદેશ બાદ કરતાં આફ્રિકામાં નાના મેાટા પચાસથી પણ વધારે દેશ છે. તેમના ટૂંક પરિચય આપણે અહી મેળવીશું'. (૧) અલ્જીરિયા For Private & Personal Use Only www.jainelibrarv.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy