________________
સૌંદર્ભ ગ્રંથ ભાગ–ર
ક્રમે નાની થતી જતી આ વર્તુલાકાર પીઠિકાએ એક પર બીજી એ રીતે ગાઠવેલી છે. ત્રણે પીઠિકાની ઉપર ફરતે ૭૨ નાના સ્તૂપાની શ્રેણીઓ છે. સૌથી ઉપરની પીઠિકા પર કળશ તરીકે સ્તૂપ મૂકેલ છે. પિરામિડ ઉપર સ્તૂપ રચ્ચા હાય તેવી આ ઇમારત લાગે છે.
સ્વ. ડેગાન પેગાડા
૧૧૭
શકાય. અસલ આ વૈષ્ણવ મંદિર પાછળના કાળમાં બૌદ્ધ વિહારમાં ફેરવાયું હતું. વિશાળ પવિત્ર મંદિરને ભૌતિક જગતથી વિખૂટું પાડવા માટે તેની ચેતક ૬૫૦ x ૬૫૦ ફૂટ વિસ્તારની સમચારસ ૨૫ ફૂટ ઊડી, પાણીથી ભરેલ ખાઈ કરવામાં આવી છે. ખાઇની કુલ લંબાઈ ૨૨ માઈલ જેટલી થાય છે. ખાઇનું ખેાદકામ કરતાં નીકળેલ માટી વડે મધ્યમાં ઊઉંચા ટેકરા કરીને તેની પર મુખ્ય મંદિરના ભાગ માંધવામાં આવ્યે છે. પશ્ચિમ તરફ
ખમાં એટલે પેગોડાના દેશ. પેગાડાના મૂળ શબ્દ પયા છે. બર્મામાં બંધાયેલ સ્તૂપ પેગાડા તરીકે ઓળ-પાણીની મધ્યે બાંધેલ પુલની મદદથી મંદિરમાં અવરજવર થઈ શકે છે. ૧૫૦૦ ફૂટ લાખા, ૩૬ ફૂટ પહોળા અને ૭ ફૂટ ઊંચા માર્ગ પુલ સાથે જોડાયેલ હતા. મુખ્ય બાંધકામની નજીક ક્રેસાકારે એક થર આવેલા છે. પ્રવેશની સીધી હરાળમાં સેાપાનશ્રેણી છે જ્યાંથી બીજા થર પર જઈ શકાય છે. આ ખીજે થર પ્રથમ થર કરતાં એવડી ઊંચાઈ ધરાવે છે. સ્તભાવલિયુક્ત પડાળીથી આવૃત્ત, ૧૮૫ ફૂટ × ૨૦૦ ફૂટ કદની લંબચેારસ પીડિકાના ચારે ખૂણે ચાર શિખરા આવેલાં છે. બીજી પીઠિકા કરતાં એવડી ઊંચાઈ ધરાવતી ત્રોજી પીઠિકાએ
પહેાંચવા માટે પણ સેાપાન શ્રેણીની વ્યવસ્થા છે. ૧૩૦ × ૧૩૦ ફૂટની સમારસ આ ત્રીજી પીઠિકાના ચારે ખૂણે ચાર શિખા છે. જ્યારે તેની મધ્યમાં મુખ્ય દેવતુ ગ`ગૃહ છે, જેની ઉપર મંદિરનુ' સૌથી માટુ' અને મુખ્ય શિખર છે, જેની ઊંચાઈ ૨૧૦ ફૂટ છે. નીચેથી ઉપર જતાં ક્રમે ક્રમે નાની થતી જતી પીઠિકાઓ, પીઠિકાઓને ફરતી સ્તંભાવલિયુક્ત પડાળી અને તેને ચાર ખૂણે ચાર શિખરો, મધ્યમાં મોટા શિખરની સુવ્યવસ્થિત ગાઠવણીને કારણે અંગકાર વટનું આયેાજન ઘણુ' જ અસરકારક લાગે છે.
ખાય છે. દરેક શ્રદ્ધાળુ ખસી પોતાની શક્તિ પ્રમાણે પેગેાડા ખાંધીને પુણ્ય મેળવવાની આશા રાખતા, પરિણામે બર્મામાં દરેક ગામ અને શહેરમાં પેગેાડા બંધાયા. પીઠિકાના ત્રણ કે પાંચ સ્તર પર ઘંટાકારે પેગેાડા બાંધેલેા હેાય છે. એની પર શ" ઘાટની ટોચ અને ટોચ પર તિ ( = છત્રી ) મૂકેલી હોય છે, જે માટેભાગે લાઢાની હોય છે. કયારેક તેની પર ઢાળ ચડાવેલા હોય છે.
ર’ગૂન પાસે આવેલા શ્વે ડેંગેાન પેગાડા જગપ્રસિદ્ધ છે. તે ખર્માનું માત્ર રાષ્ટ્રીય સ્મારક જ નહીં પણ ખર્માંના આત્માને રજૂ કરે છે. બુદ્ધના પવિત્ર માડ વાળ પર આ સ્મારક અંધાયુ છે. પેગેાડાની કુલ ઊંચાઈ ૩૭૦ ફૂટ છે. લ'ડનના સેંટ પેાલના દેવળ કરતાં તે સહેજ જ ઊંચા ગણાય. શરૂઆતમાં તેની ઊંચાઈ માત્ર ૨૭ ફૂટ જ હતી. પણ ૧૫-૧૬મા સૈકામાં તે ૧૨૯ ફૂટ ઊચા બનાવવામાં આશૈ. ઈ. સ. ૧૭૬૮માં તેનું વર્તમાન સ્વરૂપ ઘડવામાં આવ્યું હતું. પેગેાડાની પીઠિકા ૯૦૦ ફૂટ લાંબી, ૬૮૫ ફૂટ પહોળી અને ૧૬૫ ફૂટ ઊ'ચી છે. ઘંટાકાર આ પેગોડા પર ‘તિ’ બનાવેલી છે.
અ'ગકાર વટ
ક ખાડિયા દેશનું વિશ્વવિખ્યાત સ્થાપત્ય અંગકાર વટનું દેવાલય છે. રાજા સૂર્યÖવન દ્વિતીયે (ઈ.સ. ૧૧૧૨ –૧૧૫૧) તે બંધાવવું શરૂ કર્યું હતું. આ રાજાના શાસન દરમ્યાન અગકાર વટના મુખ્ય ભાગ ખંધાયા હતા. તેના અનુગામી રાજા ધરણીન્દ્ર વન દ્વિતીય( ઈ. સ. ૧૧૫૨-૧૧૮૧)ના સમયમાં તેનું બાંધકામ પૂરુ થયું. ‘અંગકાર ' એ સંસ્કૃત ભાષાના નગર શબ્દનું અપભ્રંશ છે. જ્યારે વટ' એ આધુનિક સિયામી ભાષાને શબ્દ છે, જે બૌદ્ધ ધર્મની ઇમારત માટે પ્રાજાય છે. તેથી અંગકાર વટ એટલે નગર મંદિર એવા અર્થ કરી
Jain Education International
તાજમહલ
મુઘલ ખાદશાહ શાહજહાંએ પેાતાની પ્યારી એગમ અર્જુમંદબાનુ બેગમ. જે મુમતાઝ મહલ તરીકે જાણીતી હતી તેની સ્મૃતિમાં મકબરા પ્રકારની જગપ્રસિદ્ધ આ ઇમારત આગ્રામાં યમુના નદીના કાંઠે બાંધી હતી. ઇ. સ. ૧૬૩૧માં મુમતાઝ મહલનું મૃત્યુ થયા પછી, વિશ્વભરની સ` સમાધિમાં અદ્વિતીય અને બેનમૂન ગણી શકાય અને જેના દ્વારા મુમતાઝનું નામ તથા તેના પ્રત્યેના પોતાના પ્રેમ અમર બની રહે તે માટે શાહજહાંએ ઈ. સ. ૧૬૩૨માં તાજમહલનું' નિર્માણુ શરૂ કરાવ્યુ', ભારત ઉપરાંત અરબસ્તાન, ઈરાન, તુર્કસ્તાન અને કેટલાક
For Private & Personal Use Only
www.jainelibrary.org