________________
સૌંદર્ભ ગ્રંથ સાગર
સૂર્યપ્રસાદ રવિશંકરભાઈ દવે.
અમદાવાદના વતની કાલેજના બીજા વર્ષ સુધી અભ્યાસ કરેલ સૂર્ય પ્રસાદભાઈ અત્યારે નિવૃત્તિમય જીવન વિતાવે છે.
કેવળ વીસ વર્ષોંની વયે એમણે રેલવેમાં નાકરી સ્વીકારી પરિશ્રમી જીવન જીવવાના પ્રાર’ભ કર્યો. શરૂઆતમાં સિનિ. સિગ્નલર બન્યા; ત્યાર બાદ આસિ. સ્ટેશન માસ્ટર અને છેલ્લે સ્ટેશન માસ્ટર તરીકે નિમાયા. પુરુષામય જીવન જીવનારને હમેશાં સફળતા સામે ચાલીને વરે છે. આ વાત દવે સાહેબના જીવન પરથી વધુ દૃઢ મને છે.
મૂળ મેઘરજના વતની અને હાલ મોડાસામાં સ્થિર થયેલા મણિલાલભાઈ એ ગુજરાતી છ ધારણ સુધીનુ શિક્ષણ મેળવ્યુ છે.
તેમણે તેમના જીવનના પ્રારંભ ફોરેસ્ટ કોન્ટ્રાકટરથી કર્યાં. ત્યાર ખાદ પંદર વર્ષ સુધી તેમણે જલાઉ કાલસાના
અઠ્ઠાવન વર્ષની ઉંમરે રિટાયર થયા પછી પણુ એમણે કયારેય નિરાંતના દમ લીધો નથી. એમની સુમ-સ્વીકારી ગલમ્ સોસાયટીના ચેરમેન તરીકે એમણે સેવા આપી છે. સામાજિકની સાથે સાથે શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને ઉત્થાન માટે તેઓ હમેશાં તત્પર રહ્યા છે. વડાલી સ્કૂલમાં પણ એમણે યથાશક્તિ દાન આપેલ છે. તેમના બે ઢીકરાએ પૈકી પીયૂષભાઈ જેએ જિલ્લા પ'ચાયતમાં સિવિલ એન્જિનિયર તરીકે સેવા આપે છે; જ્યારે હ દુભાઈ હિ"મતનગરમાં ચિરાગ ઇ લેકટ્રીકલ્સ ' નામની દુકાન ચલાવે છે. તેમને બે પુત્રીઓ છે. તેમનાં પત્ની મુક્તાબેન ધર્મમય જીવન જીવી રહ્યાં છે.
મણિલાલ હરગોવિંદદાસ શાહ
Jain Education Intemational
વેપારીને ત્યાં નાકરી કરી અને ત્યાર ખાદ વીસ વર્ષથી જલાઉ કાલસાના પેાતાને અલગ વ્યવસાય કર્યો,
૧૨૪૧
‘ઈશ્વર કૃપા ખલીયસિ ’ – ઈશ્વર કૃપા મળવાન છે. માનવી માત્ર પેાતાનાં કબ્યા, પુરુષાથ કરી જાણે છે પરંતુ ઇશ્વરકૃપાના અમૃત-પાનથી જ્યાં સુધી એનુ જીવન સી'ચાતુ' નથી ત્યાં સુધી તેના સઘળા પ્રયત્ના ખાલી અને નિષ્ક્રિય બનતા હોય છે. મણિલાલભાઈ ‘ઈશ્વર કૃપા'ને પેાતાના જીવનના કેન્દ્રમાં રાખે છે.
મણિલાલભાઇએ ગેાકુલ, મથુરા, વૃ*દાવન, દિલ્હી, માત્રા, અધ્યા, કાશી, હરદ્વાર, ચિત્રકૂટ વિ. અનેક ધાર્મિક તીર્થં ધામાની યાત્રા કરેલી છે. તેમના પિરવારમાં પાંચ છેાકરા અને એ છેાકરીએ છે. ઈશ્વરીય પ્રેરણા રહ્યા છે. એમના સંસારને ભર્યાં ભર્યાં રાખી રહી છે એમ તેઓ
શ્રી દેવાભાઈ પુંજાભાઈ
શ્રી દેવાભાઈ ના જન્મ હિં‘મતનગરમાં થયા હતા. અભણુ હેાવા છતાં ભણતર કરતાં ગણતરને એમણે મહુત્ત્વનું સ્થાન આપ્યું હતું અને જીવનના ઉત્કર્ષ સાચ્ચે હતા. માટીકામથી એમણે પેાતાના ધંધાના શ્રીગણેશ કર્યાં હતા. ઘેર નજીવી ખેતી હતી પરંતુ ખાસ કરીને ઇંટોના વારસાગત ધંધા એમણે સ્વીકાર્યા હતા.
તેઓ ન્યાતના આગેવાન – પ્રમુખ હતા. એ અગાઉ એમના ખાપુજી વહીવટ કરતા હતા. હાલ તેમના દીકરા અખાલાલભાઈ વહીવટ કરી રહ્યા છે. દેવાભાઈ તાલુકા પંચાયતના સભ્ય તરીકે પાંચ વર્ષ રહ્યા હતા. તેઓ વ્યવસાયની રીતે ઈંટ ઉત્પાદક મંડળના અગ્રગણ્ય કાકર હતા.
ધર્મ પ્રત્યે એમને સારા એવા અનુરાગ હતા. તેમણે ચારધામ યાત્રા કરેલી હતી. તલેાદ છાત્રાલય – મોર્ડિગમાં તેમ જ છાપરિયામાં માળકાને ભણવા માટે રૂમ બનાવી આપેલ છે. તેઓના અભ્યાસ બિલકુલ ન હેાવા છતાં સંસ્કૃત “ગુજરાતી વિ. સારી રીતે જાણી શકતા હતા. માત્ર હિંદુ ધર્મ જ નહી પરંતુ જન ધર્મ પ્રત્યે પશુ તેઓએ રસ કેળવ્યેા હતેા. ઇડર રાજચદ્ર વિહારમાં જન ધમના સારા એવા અભ્યાસ કરેલ છે.
શ્રી અંબાલાલ દેવાભાઈ પ્રજાપતિ
જન્મ હિ‘મતનગરમાં થયેા હતા. અભ્યાસ પાંચ ચાપડી સુધીના છે. પિતાજીના વારસાગત ધધાને એમણે
For Private & Personal Use Only
www.jainelibrary.org