________________
૧૨૨૨
સામગ્રી વગેરેમાં રૂા. તેઓ ‘કૃષિજીવન ’, લહરી' વિ. માં લેખેા લખે છે.
પ્રા. ચંદ્રકાન્ત એચ. જોષી ( ‘ અકિચન ’ )
ભૃગેળ વિષય સાથે પ્રેમ. એ. અને એલ. એલ. બી. થઈને રાજકોટની સાતુશ્રી વીરબાઈમા મહિલા કાલેજમાં પ્રોફેસર તરીકે કામ કરે છે. જાહેર જીવનમાં પણ પડેલા છે. ૧૯૭૬ની રાષ્ટ્રીય કટોકટીના સમયમાં રાકાર જિલ્લા સ્થા યુવક કોંગ્રેસના મંત્રી હતા, અને ત્યારે રાજકાટ જિલ્લા સેવાદળ અધિકારી તથા જનતા યુથ ફોરમમાં જિલ્લા – કન્વીનર છે. સારાષ્ટ્ર અધ્યાપ૩ મંડળની કારોબારી અને સેસાયટીના પ્રેસિડન્ટ પદે પશુ તે રહી ચૂકયા છે.
૨૫,૦૦૦/- તેમણે ખર્યા છે. હાલ પ્રવાસી ', વિદ્યાનગર ', લેક
6
અધ્યાપક
અભ્યાસુ અને નાર્નાપપાસુ તરીકેની ગુજરાતભરમાં તેમની છાપ છે. અત્યારે ‘ અકિ‘ચન' ના ઉપનામથી લેખેા લખે છે. કાવ્યા, ગઝલા, શાયરી, વાર્તાઓના શેખ પણ દાદ માગી લ્યે તેવા છે. વિદ્યાથી પેઢીને ચે!ગ્ય માગ દન, પેાતાની સેાસાયટીના વિવિધ મંડળીને માર્ગ દર્શન-સૂચના તથા જનસેવા એ જાણે કે
તેમનાં જંતરકાર્યો થઈ પડેલાં છે. તેમની આ બહુમુખી પ્રતિભાના વધુ ને વધુ વિકાસ થાય અને આ ક્રૂરતા જ્ઞાન પણ 'ના સમાજને વધુ લાભ મળે એવી અમારી શુભેચ્છા.
શ્રી શકરભાઈ એસ. પટેલ
‘આટ માસ્ટર ’ તરીકે જાણીતા ખનેલા શ્રી શંકરભાઈ ના જન્મ ૧૯૪૫માં ચાણુસ્મા તાલુકાના ગેારાદ ગામમાં થયેલા. પ્રાથમિક શિક્ષણ ગામમાં જ મેળવ્યુ નાનપણથી જ ચિત્રકામમાં અાિરુચિ હોવાથી આ અભિરુચિને કા માં પલટાવવામાં પ્રયત્ન કર્યા અને તેને કેળવી. પાટણની સાર્વજનિક ડી. ટી. સી. કોલેજમાં શિક્ષણ લઈ ૧૯૭૩ માં ‘A. M.' થયા.
Jain Education International
ચિત્રકામમાં બધી જ વસ્તુઓ પરનાં ચિત્ર પર સારી હથરોટી કેળવેલ છે. પરંતુ પૌરાણિક ચિત્રા, કુદરતી ચિત્રા અને સ્કેચનું કામ તેમના પ્રિય વિષયેા છે. હાલ તેઓશ્રી સિદ્ધપુરની શેઠશ્રી એમ. પી. હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે પેાતાની સેવા આપી રહ્યા છે.
વિશ્વની અસ્મિતા
સૈયદ ઈકબાલ હુસેન—ખંભાત
૧ વર્ષે માતા અને ૬ વર્ષની વયે પહોંચતા પિતાનું નિધન થયું, સ્ત્ર, ન્રુરુમિયાં વકીલના હાથે જીવન ઘડાયું, ખાનદાન બાબુશાહી કિરમાની સૈયદ (સાદાત ), અભ્યાસ એમ. એ. પાસ અને હિન્દી સેત્રક ( બી. એ. ) વ્યવસાય ન્યુ કેમ્બે હાઇસ્કૂલમાં સિનિયર કલાર્ક અને ફારસી શિક્ષક; ર્હિન્દી પ્રચારક, સાહિત્યના ગદ્ય પદ્ય ક્ષેત્રે ૧૯૫૬ થી કલમ ચલાવે છે. ગદ્યમાં સેવક ઉપનામથી લખે છે. જીન સાહિત્યિક, સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિએ સાથે સાંકળાયેલુ છે. વારસાગત સુસરકારી કુદરતી કૃપા છે. ડિસેમ્બર ૧૯૮૦ માં દિલ્હી ખાતે ચેાજાયેલ ગાલિબ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ગુજરાતના પ્રતિનિધિ તરીકે હાજરી આપી ગૌરવ વધાર્યુ છે. ખંભાત તાલુકા યુવક મંડળના મંત્રી તરીકે, સાહિત્ય કલા મંડળના ખજાનચી તરીકે, જમિયત પંડયા ષષ્ઠી પૂર્તિ સમિતિના સેક્રેટરી તરીકે તેમની સેવાઓ નોંધપાત્ર છે.
શ્રી હરિભાઈ એસ. પટેલ
ખેડા જિલ્લાના ખંભાત તાલુકાના જલસણના વતની છે. બી. એ. બી. એડ, અને અન્ય હિન્દી તથા સસ્કૃતની ડિગ્રી પ્રાપ્ત કરી છે. સર્વોદય વિદ્યાલય-ખડાના આચાય પદે હાલમાં સેવા આપી રહ્યા છે. ૧૯૫૬-૫૭ થી આ ક્ષેત્રમાં શરૂઆત કરી. ચડતીપડતી જીવનમાં આવે છે પણ શ્રદ્ધા, નિષ્ઠા, પ્રમાણિકતા, સત્યપાલન અને નિયમપાલન પ્રગતિના રાહમાં હંમેશાં પ્રકાશ પાથરતાં રહ્યાં છે. સ્વચ્છ વાતાવરણુ, મહાનુભાવાનું મા દર્શન અને પ્રેરણાથી જીવનમાં સારી પ્રગતિ થયાના તેમને સતાષ છે. સર્વોદય કેળવણીમાંડળ, સેવા વિસ્તરણ કેન્દ્ર, વિદ્યા નગર અને આચાય સઘની કારોબારીમાં સ'કળાયેલા છે. ખડા ગામના શક્ષાણુક, આરગ્ય વિષયક, આર્થિક અને સામાજિક જાગૃતિના બધા જ પ્રયત્ના કર્યો છે.
શ્રી ગણપતભાઈ શંકરભાઈ પટેલ
તેમનું વતન મહેસાણા જિલ્લાનુ ત્રાંસવાડ હાલમાં મહેસાણા જિલ્લાના ગ'ગેટની જાતિ વિદ્યાલયના આચાય તરીકે સેવા આપી રહ્યા છે. હિન્દી અને સસ્કૃત એમના મુખ્ય વિષય છે. છેક બચપશુથી નાટયકલામાં અને ચિત્રલેખન-સર્જનમાં રસ ધરાવતા, પાતે ભારતીય સસ્કાર સંસ્કૃતિ અને આદર્શોના પરમ ચાહક છે. નવા જમાના
For Private & Personal Use Only
www.jainelibrary.org