________________
સંદર્ભગ્રંથ ભાગ–ર
૧૦૯
સમાજ પરિવર્તન માટે તે બધા પ્રવૃત્તિ કરે છે. આ
એવુ' મને પણ છે; છતાં આ દિશાના પ્રયત્નના આર'ભ વ્યક્તિએ અને સસ્થાઓની સખ્યા ભલે આછી હાયતા આપણે આપણાથી જ કરી શકીએ. આપણે આપણા વિભિન્ન સમુદાયામાં તમામ લોકો સાથેના રાજમરાજના સંબંધમાં, જે કાઈની સાથે, જે કાઈ નિમિત્તે સખધ રચાય તે સÖમાં વિચાર, વાણી અને વર્તનની કક્ષાએ જગત એક કુટુંબ હાવાના સિદ્ધાંતને મૂત કરી શકીએ.
પણ તેઓ માને છે કે હવે વિનાશ તરફનાં વહેણને ખાળવા માટે એક વિશ્વસત્તાની સ્થાપના એ એક અનિવાર્ય આવશ્યકતા છે, વિવિધ ક્ષેત્રાના મહાન ચિંતકા એક બાબતમાં સસ'મત છે કે આજે એક એવા અસરકારક વિશ્વસ ગઠનની તાત્કાલિક આવશ્યકતા છે, જે ઓછામાં ઓછું યુદ્ધોને રાકી શકે, શદોડને થભાવી શકે, પૃથ્વીની સાધન સામગ્રીને આંધળી રીતે વેડફાઈ જતી અટકાવી શકે અને પછી એ વિશ્વસસ્થાના ન્યાયપૂર્ણ નિયા અનુસાર જગતની તમામ શક્તિ અને સામર્થ્ય ના સૌના હિત માટે ઉપયાગ થઈ શકે.
જાગતિક સ્તરે સાચી એકત્તા અસરકારક રીતે સિદ્ધ થાય તે પહેલાં પ્રાદેશિક અને રાષ્ટ્રિય એકતાનું હાવું અવશ્યક છે. એ હેતુ માટે વધુમાં વધુ લાકસ ખ્વાએ અત્ય’ત વ્યાવહારિક પરિભાષામાં માનવ બંધુત્વના આદર્શના સીધેસીધા પુરસ્કાર કરવા જોઈએ. એના અથ એ છે કે મનુષ્યના સ્વભાવગત ગુણ્ણા એટલા તેા ઊંચા ઊઠે કે જેથી તે વ્યક્તિના પાતાના વ્યવહારને નિયમનમાં રાખવાની સાથે સમાજના સામુદાયિક જીવનને પણ સાચેસાચ અસર કરે. એટલે કે ત્યાં સ્પર્ધાના સ્થાને સહકારની, પારસ્પરિક અથડામણના સ્થાને સર્જનશીલ આદાનપ્રદાનની,
સ્વાથપરાયણતાના સ્થાને સેવા અને સ્વાપણ ભાવનાની, ઉપેક્ષાવૃત્તિ અને અસહિષ્ણુતાને સ્થાને બધા જ માનવ જીવા પ્રતિ પ્રેમ અને કરુણાભાવની સ્થાપના થવી જોઈએ.
વિશ્વએકતાની તથા વિશ્વસ'ઘની અભિવૃદ્ધિમાં અને વિશ્વરાજ્યસ’ધને વિશ્વનુ' એક સાચુ' એકમ ખની રહેવામાં એક મોટામાં માટે અવરોધ છે. રાષ્ટ્રહિતના એવા સંકુચિત અને ખાટો ખ્યાલ જ રાષ્ટ્રના અને સમગ્ર માનવજાતિના હિતેા વચ્ચે વિરાધ જુએ છે. લેાકેા રાષ્ટ્ર અને પ્રાદેશિક એકમા માટેની તેમની વફાદારીની ભાવનાને માનવજાતિ પ્રત્યેની વફાદારીમાં વાળી શકતા નથી અને રાષ્ટ્રો હજી એટલાં ઉદાર અને શાણાં નથી બન્યાં કે તે પેાતાના સભૌમત્વના થોડોક ભાગ સહિત માટે જતા કરી શકે; છતાં આજે માણસ એ ખાબતમાં તે સભાન બની જ ચૂકયો છે કે જગત હવે એક રાજકીય એકમ મની રહ્યું છે અને આપણા વિકાસક્રમમાં એકવાર જેનું સર્વોપરી મૂલ્ય હતું એ રાષ્ટ્રવાદને અને રાષ્ટ્રના સાર્વભૌમત્વના વિચાર જરીપુરાણા અન્યા છે, એટલુ' જ નહિ હવે તે એ સાચી પ્રગતિ માટે અવરોધ રૂપ પણ છે. માણસે લાંખા સમય સુધી સેવેલુ વિશ્વએકતાનુ' સ્વપ્ન જે સાકાર કરવું હશે તે આ વિચારને દૂર કરવાના રહેશે અથવા એનું રૂપાંતર કરવું પડશે. માનવ એકતાને સાકાર કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતી બિનસરકારી સંસ્થાએ આ દિશામાં મહત્ત્વપૂર્ણ ફાળા આપી શકે અને હકીકતમાં એ આપી પણ રહી છે. ( શ્રી અરવિંદ ક ધારામાંથી સાભાર )
વિશ્વ-એકતાનુ ઘડતર
વિશ્વએકતાનુ ઘડતર સત્ય, ન્યાય અને કરુણાના તેમજ સ્વતંત્રતા, સમાનતા અને અંધુતાના નક્કર પાયા
પર જ થઈ શકે. એમાંથી કાંઈ ઓછું હશે તે તે એકતા પણ અધૂરી રહેશે અને તે પછી આ આદર્શનું એક બિનઅસરકારક રૂપ જ બની રહેશે, જે ખહુ લાંબુ ટકી શકશે નહિ. વિશ્વએકતા માટે કાર્ય કરનારા સૌએ એવાં લક્ષ્યા અને મૂલ્યાના પુરસ્કાર કરવાના રહેશે જે પ્રત્યેક સ્તરે રાષ્ટ્રાની વચ્ચેનાં અને રાષ્ટ્રાની અંદરનાં યુદ્ધોને રાકે તથા તેમની વિનાશકતાને ઓછી કરે. જગતના આર્થિ ક અભ્યુદયને પોષે, અન્યાય, ભેદભાવ અને શૈાષણને નાબૂદ કરી અથવા એમાં શકય એટલા ઘટાડા કરી બધા જ માણસા માટે સામાજિક ન્યાયની માત્રા વધારે, જાહેર જીવનનાની તિઘડતર માટેના લેાકશાહી પાયાના વિસ્તાર કરે એ નીતિ સાથે જેમને લાગેવળગે છે એ તમામ અને વિશેષ તા લઘુમતી જૂથ અને વ્યક્તિએ રાજકીય નીતિરીતિના ઘડતરમાં ભાગીદાર બને એવી જોગવાઈ કરે અને જાગતિક પરિસ્થિતિની સમતુલાના ભગ કરતાં વિનાશક મળેાને પાછાં વાળે તથા એની સમતુલાને પુનઃ પ્રાપ્ત કરે.
અગાઉની ચર્ચા દરમિયાન વિશ્વએકતાની પ્રાપ્તિ માટે શું કરવાનું રહે છે તેના નિર્દેશ તા થઈ જ ચૂકયો છે. આ હેતુ માટેનુ અસરકારક સૉંગઠન આજે ભલે રાજકીય ક્ષિતિજથી બહાર હાય, પર`તુ લેાકેા જો ખધે જ ભેગા મળીને એની સફળતા માટેની જરૂરી પરિસ્થિતિ રચવા માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરે. તા યંત્રશાસ્ત્રના વિજયાએ સિદ્ધ કરી આપ્યું છે તેમ આજે જે અશકય છે તે આવતી કાલે શકય બની શકે છે અને માટા ભાગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org