________________
સૌંદર્ભગ્રંથ ભાગ–૨
ગરમાં સચિાર સેવા સમિતિ દ્વારા એક વિશિષ્ટ નવતર પ્રયાગ હાથ ધર્યો છે જેમાં નાતજાતના કે ધર્મના ભેદ ભાવ વિના માનવસેવાની પરખ માંડવામાં જેમના સક્રિય સહચેાગ રહ્યો છે તેવા શ્રી કનાડીયા મૂળ તણસા ગામના વત્તની પણુ પ્લાસ્ટિક અને ઇલેકટ્રિકલ વ્યવસાયી જીવનની શરૂઆત ભાવનગરમાં છેલ્લાં પદરેક વષઁથી તેમણે કરી.
નાની 'મરથી જ સમાજજીવનનાં વિવિધ પાસાંઓ અંગે વિવિધ વર્ગના લાકે વચ્ચે બેસવાની અને તેના પ્રશ્નો સમજવાની અને એવા જટિલ પ્રશ્નાના ઉકેલ માટે શું થઈ શકે તેમ છે તેની સ્પષ્ટ સૂઝસમજ ધરાવનાર શ્રી હિંમતભાઈની સામાજિક કાર્યકર તરીકેની પણ એક છાપ ખરી જ.
મધ્યમવગી પરિવારમાં તેમણે વિશાળ ચાહના સ'પાદન કરી છે. ગભશ્રીમંત માથુસાને સાચે માગે લક્ષ્મીના સભ્યય કરાવવામાં શ્રી કનાડીયા ઘણી જગ્યાએ નિમિત્ત બન્યા છે. તેમની પાછળ તેમનુ` કે।ઠાસૂઝ ડહાપણુ અને વિવેકબુદ્ધિએ વિશેષ ભાગ ભજવ્યેા છે. પાતે ભારત નાં મોટા ભાગનાં સ્થળે ફરી આવ્યા છે. જમાનાના પ્રવાહને સમજવાની એક ષ્ટિ પણ તેનામાં જોવા મળી ....નાની ઉમરમાં તેમને લાધેલું જ્ઞાન એમના પુણ્યની જ નિશાની છે. વૃદ્ધાશ્રમ, હાનારત અને દુષ્કાળ, હોસ્પિ
ટલની પ્રવૃત્તિ એવા સાનિક સેવાયજ્ઞમાં તન મન વિસારે મૂકતા જોયા છે. વતન ઘાઘા તાલુકાના વિકાસમાં, જૈન દેરાસર અને ધાર્મિક ઉત્સવેામાં એમણે આત્મીય ભાવે ઊ'ડે। આદર અને જે પ્રેમ વ્યક્ત કર્યો છે અને વ્યવસાયને આગળ વધારવાની સાથે સાથે અનંત જીવન ની સાધના માટેના જાણે સાધક બની બેઠા છે.
જમાનાના પ્રવાહને સમજી શકતા હૈાવા છતાં જૈન ધના માંગલિક મૂલ્યા તરફની પણ એટલી જ ઊંડી અટલ શ્રદ્ધા એમના વ્યક્તિત્વની આંખી કરાવે છે.
તેમણે માનવીના માનવમંદિરમાં પડેલા અનુકપા ભાવને જાગૃત કરવાનું એક ઉમદા કાર્ય આશા-શ્રદ્ધાથી ઉપાડવુ' છે. સમાજે આ આદર્શોને આવકારવા જ રહ્યા.
૧૧૯૫
બિરદાવ્યા છે તે રાજકોટ નજીકના દડવા ગામમાં રઘુકુળમાં જન્મીને અભ્યાસ ખાદ મુંબઈ જઈને ઇન્કમટેક્ષના વકીલ તરીકેના ધધામાં પડીને પેાતાના એ ક્ષેત્રના જ્ઞાન, સૂઝબૂઝ, અને પરિશ્રમથી આગળ આવી યુવાન વયથી જ પેાતાના આ ધધાની સાથે સાથે સમાજસેવા તરફ વળ્યા હતા. આમ મુંબઈના શ્રી હાલાઈ લેાહાણા મહાજનમાં વર્ષી સુધી અધિકા૨પદે રહીને તેમની શક્તિ સંપન્નતા અને કુશાગ્રતાના જ્ઞાતિને લાભ આપવા ઉપરાંત ૧૯૫૨માં શ્રી લેહણા મહાપરિષદના મુ`બઈમાં મળેલા પ્રથમ અધિવેશન વેળાએ પ્રચાર સમિતિના પ્રમુખ તરીકે ભારતભરમાં પ્રવાસ કરીને તેમણે લૈાહાણા જ્ઞાતિના અધિવેશનને યશસ્વી બનાવવામાં તન-મનધનના ભાગે ફાળા આપી ઉચ્ચ કત વ્યભાવનાના પરિચય આપ્યા હતા.
Jain Education Intemational
જ્ઞાતિની અનેક સ‘સ્થાઓ – ખાસ કરીને છાત્રાલય સ'સ્થાએાને પગભર કરવા પેાતાના તરફના ફાળા ઉપરાંત સભા સમાર'ભે। દ્વારા પેાતાના તેજસ્વી વાણી-પ્રભાવથી હજારા-લાખ રૂપિયાના કાળા એકત્ર કરાવી આપી સમાજસેવા અને કેળવણી ક્ષેત્રે લેહાણા જ્ઞાતિની અને જાહેર ક્ષેત્રની મહાન સેવા ખજાવી છે. આ ઉપરાંત ધાર્મિક અને સખાવતી સંસ્થાઓમાં પણ ઉદારતાથી ફાળો આપી – અપાવી અનેક સ'સ્થાઓને ચેતનવ'તી
બનાવી છે.
તેઓશ્રી રાજકૈાટ સેવામ'ડળના વર્ષોથી પ્રમુખ અને ફૂટી છે. તે આ પદ પર રહીને તેમણે રાજકેાટની આ જ્ઞાતિસ સ્થાને માત્ર જ્ઞાતિસેવા ક્ષેત્રે જ નહિ, પણ સમાજસેવા ક્ષેત્રે ચેતનવતી ખનાવી છે. એટલુ જ નહિ, આ સસ્થા માટે રૂા. છ લાખથી વધુનેા માત્ર એ જ માસમાં ફાળા એકત્ર કરી આપી આ સંસ્થામાં માતૃસેવાશ્રમ ' સ્થાપી અનેક વૃદ્ધ માતાઓના તેમણે આશીર્વાદ પ્રાપ્ત કર્યાં છે.
મુંબઈ ખાતે 'ધેરીમાં આવેલ લેહાણા વિદ્યાથી ભવનમાં તેમણે પેાતાના પુત્રની સ્મૃતિમાં ડે. સૂકાંત સાઢા પ્રાર્થના મંદિર બંધાવી આપવા વિશાળ સરધાર ખાતે શ્રી હરિહરાનંદ આશ્રમમાં ગૌશાળા, દવાખાનું, શ્રીમતી ધનલક્ષ્મી હીરાલાલ સાઢા પ્રાથનાગૃહ તેમજ
શ્રી હીરાલાલ ત્રિભાવનદાસ સાઢા
જગદ્ગુરૂ શ્રી શંકરાચાય જી મહારાજે ‘ ધર્મ સેવા-રાજકોટના લેહાણા સેવા મંડળમાં શ્રીમતી ધનલક્ષ્મી ભૂષણ'ની પદવીથી વિભૂષિત કરી જેમને સાચા અર્થમાં
હીરાલાલ સાઢા પ્રાર્થના મદિર
અધાવી આપ્યા પછી
For Private & Personal Use Only
www.jainelibrary.org