SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1224
Loading...
Download File
Download File
Page Text
________________ સૌંદર્ભગ્રંથ ભાગ–૨ વડેદરા રાજ્ય સમયના પ્રજામ`ડળમાં જોડાયા ને એમણે સેવાભાવી જીવનની શરૂઆત કરી. ૧૯૪૨ ની ‘ હિંદ છેાડા ’ની ચળવળમાં એમણે રાજકીય પ્રવૃત્તિ સાથે રચના ત્મક પ્રવૃત્તિમાં પશુ સક્રિય રસ લીધે, માધ્યમિક શાળાઓ, કોલેજો, છાત્રાલયા અને ખાલમંદિરા જેવી અનેક સામાજિક સસ્થાએ ની ઇમારતા તેમની બાંધકામની ઊંડી કાઠાસૂઝ અને કાર્યક્ષમતાનાં સફળ પ્રતીકા છે. વિસનગર માર્કેટ યાર્ડ, લગી કાલેાની, મજૂર મ`ડળી, સ્પિનિ’ગ મિલ, વર્ક શાપ વગેરેને તેમની આયાજન શક્તિના લાભ મળ્યા છે, મહેસાણા જિલ્લા સેન્ટ્રલ ઓપરેટિવ એકના વિકાસમાં એ'કના અધ્યક્ષપદે રહીને તેમણે સેવા ખાવેલી, મહેસાણા જિલ્લા કોંગ્રેસના પ્રમુખપદે અને મહેસાણા લેાકલાના પ્રમુખપદે રહીને એમણે બજાવેલી સેવા ન ભુલાય તેવી છે. ૧૧૮૭ પેઢીએના હાથમાં તેના વેપાર હતેા. પશુ શ્રી સુમતિભાઈની બુદ્ધિપ્રતિભા જ્વલંત. નવનવાં પ્રસ્થાન કરવા ઝંખના રહેલી અને તેમણે ફાયરેકસનું કામકાજ એવુ” તે! જમાવ્યુ` કે તે માટે કારખાનું' કર્યું' અને ઉત્તરાત્તર નવનવાં સાધના માટે માટી માંગ આવવા લાગી અને સાખાના ઓર્ડર મળવા લાગ્યા. તેઓ ઉદ્યોગપતિ તેવા જ સેવાપ્રિય, સાજન્યશીલ, આની અને દાનવીર. શ્રી અરિવંદ ઘાષ અને માતાજીના પ્રાણપ્યારા. તેમનાં દરેક કાર્ટીમાં તેમનાં ધર્મપત્ની શ્રીમતી સરલાખહેનની પ્રેરણા કા.મળી છે. પાંડીચેરીમાં દશને વારવાર અને જતાં અને પૂ. માતાજીના તેમની ઉપર આશીર્વાદ વરસતા હતા. પેોંડીચેરીમાં ૮ સરલા હાઉસ પણ તેમણે બધાવ્યુ. , અખિલ હિ'દ્ધ કોંગ્રેસ મહાસમિતિના સભ્યપદે રહીને તેમણે રાષ્ટ્રની પણ સેવા કરી છે. નેત્રયજ્ઞા, 'તયજ્ઞા કે શસ્ત્રક્રિયા શિબિર, વિકાસગૃહ, સંગીત વિદ્યાલય અને શ્રી ના. મ. નૂતન સર્વ વિદ્યાલય જેવી વિશિષ્ટ પ્રકારની સસ્થાઓના સર્જનમાં એમની સેવાઓ અવિસ્મરણીય છે. વાલમ સર્વોદય આશ્રમ, ઝીલિયા સર્વોદય આશ્રમ, ગ્રામ ભારતી, અમરાપુર જેવી જિલ્લાની તમામ સસ્થાએ તરફના તેમના પ્રેમ અને સક્રિય સહકાર રહ્યા છે. શ્રી સુમતિચંદ્ર શિવજીભાઈ સેવામૂર્તિ કચ્છના પદ્માતા પુત્ર ભક્તકવિ શિવજીલાલ દેવશીના સુપુત્ર શ્રી સુમતિચંદ્રમાઈ, કુવરજી દેવશી લી ના પ્રેાપાયટર અને ડિરેકટર, તેમને જન્મ તા. ૩૦-૩ -૧૯૦૪ માં મદિરાના નગર સિદ્ધક્ષેત્ર પાલીતાણામાં થા હતા. માતા સુલક્ષણાબેન પણ સેવાભાવી, ધનિષ્ઠ અને માયાળુ હતાં. શ્રી શિવજીભાઇએ કેળવણીના પ્રચાર માટે અને સમાજના સમુત્થાન માટે ભારે પ્રયત્નો કર્યાં હતા. શ્રી સુમતિભાઈએ સામાન્ય કુળવણી પામ્યા પછી પાતાના કાકાની કુંવરજી દેવશી લી. ની જવાબદારી સાઁભાળી. શ્રી સુધાકરભાઈ તેમના મેટાલાઇએ મઢડામાં ખેતીવાડીનું કામ સભાળ્યુ. શ્રી શિવજીભાઈ તા ચિર પ્રવાસી હતા. વિશ્વયુદ્ધ પછી મટ્ઠીમાં કંપનીની આર્થિક હાલત કથળતી હતી. ભાઈશ્રી સુમતિભાઈએ મુશ્કેલીના સામના કરી સાહસિક વૃત્તિને કારણે તેમની મિલ સ્ટોરની લાઈન સાથે અગ્નિશામક સાધનાનું ઉત્પાદન શરૂ કર્યું.... બ્રિટિશ Jain Education Intemational તેમના અગ્નિશામક સાધન ક્ષેત્રે તેમણે ખૂબ પ્રગતિ સાધી હતી. દેશમાં જ નહિ પરદેશમાં પણ તેમની સારી પ્રતિષ્ઠા જામી. તેમના ત્રણ પુત્રો ને જમાઈએ બધું કામકાજ સભાળ્યુ છે. ૭૫ વર્ષની વયે છતાં યુવાનને શરમાવે તેવી સ્ફૂર્તિથી કામ કરતા રહ્યા. શ્રી સુંદરજી દુર્લભજી સલેાટ. શ્રી સુ'દરજીભાઈના જન્મ નાગલપુર (સૌરાષ્ટ્ર )માં સવત ૧૯૬૮ માં થયા હતા. ખાળપણુ અને વિદ્યાભ્યાસ નાગલપુરમાં વીત્યુ' અને થયા હતા. તેએશ્રી ગુજરાતી ચાર ચાપડી સુધી ભણ્યા હતા. વિક્રમ સ‘વત ૧૯૯૨માં રાસ ( જી. ખેડા )માં તેથી આવ્યા અને ત્યાં જ સ્થિર થયા. તેમણે નાની હાટડી શરૂ કરી અને ધીરે ધીરે વેપારમાં તેમની પ્રગતિ થઇ. આચાર્ય શ્રી તુલસીનાં અણુવ્રત તે કરતા હતા, તેના પરિણામે વેપારમાં દિન પ્રતિદિન તેએ આગળ વધ્યા હતા. જૈન ધર્મોમાં ખૂબ શ્રદ્ધા હેાવાથી અને રાસ ગામમાં સ્થાનકવાસી જૈનેનાં ૨૫ ઘરા હોવાથી સાધુ સાધ્વીઓના વિહાર માટે આ વિસ્તારમાં કાઈ ઉપાય ન હોવાથી રાસ ગામમાં ઉપાશ્રય અધાવવામાં અગ્રગણ્ય ભાગ ભજન્મ્યા હતા. તેઓ નિયમિત પ્રતિક્રમણ કરતા હતા. તેઓશ્રી મહા સુદ બીજ વિક્રમ સ`વત ૨૦૩૩માં પેાતાની પાછળ મહેાળા સમુદાય મૂકીને સ્વર્ગ વાસ પામ્યા છે, ત્યારે તેમની ઉમર ૬૫ વર્ષની હતી. જૈન ધર્મની ઉપાસનામાં આ વિસ્તારમાં તેમના ફાળા ઘણા માટો છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy