SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭૦ વાપરી નાખવી. પ્રારબ્ધ ખૂલવાનું હશે એટલે નાકરીમાંથી રાજીનામું આપીને તેલપળીના ધંધા શરૂ કર્યો. ફાવ્યા નહીં. મોટાભાઈની હિંમતથી લાઈન ખદલી. નસીબ પણ અદલાયું. લાખ રૂપિયાની મૂડી થઈ જવાની લગાલગ પહેાંચ્યા, નિયમ મુજબ વાપરવા લાગ્યા. સને ૧૯૪૩ના ધડાકા વખતે મુ'બઈમાં વડગાદી વિસ્તાર ખાલસા કરેલેા મોટાભાગનાં મકાન બળી ગયેલાં. તે તે જ દિવસે સર્વસ્વ મૂકીને પહેરેલાં કપડે જાન ખચ્ચા માનીને સગાં એને ત્યાં ગયા, ખાવા બની ગયા. પંદર દિવસે તેમનાં મકાન-દુકાનના કબ્જો મળ્યા ત્યારે પુણ્યયેાગે પુનઃ અધું હાજર થયું. અલ્પ નુકસાન સાથે બધું જ સહી. સલામત પાછું મળ્યું. કુમાર અવસ્થામાં સત્યાગ્રહની ચળવળ વખતે મુ`બઈમાં સ્વયંસેવક તરીકે સેવા બજાવી. ૪૧ વર્ષની ઉંમરે દેરાસામાં ટ્રસ્ટી મંડળામાં અને જ્ઞાતિમાં કાર્યવાહક સમિતિમાં, કમિટીઓમાં કાય વાહક તરીકે કામ કરે છે. ઘાટકાપર દેરાસર, તળાજા ઉપાશ્રય, પાલીતાણા ઉપાશ્રય, ચારડી વગેરે સ્થળેાએ બે લાખ ઉપરનાં દાન આપેલાં છે. શ્રી લલિતચંદ્ર લક્ષ્મીચંદ ધ્રુવ શ્રી લલિતભાઈ યુવાન વયથી જ તેજસ્વી કારકિર્દી થી તેજસ્વી યુવાન તરીકે ઓળખાતા હતા. ડાકટર પિતા ની સેવાવૃત્તિ અને ઉચ્ચ પ્રણાલિકાઓને શેાભાવતું પ્રવ કુટુંબનાં જન્મજાત લક્ષણા જેવાં કે બુદ્ધિ, ચાતુર્ય, ખ'ત વિવેક, નિષ્ઠાથી તેમના વ્યક્તિત્વને તેએ અનેરા રાહુ આપી શકથા છે. મુંબઈ ને કભૂમિ બનાવવામાં તેમની વહીવટી શક્તિ સફળ નીવડી છે. મુબઈમાં તેમણે ‘ અરુણુ વિશ્વની અસ્મિતા પ્લાસ્ટિકસના' વ્યવસાય શરૂ કર્યાં. અનેરી વ્યવસાયિક દૃષ્ટિને કારણે ગુજરાતમાં પણ તે ‘અરુણુ પ્લાસ્ટિક ’ ની સ્થાપના કરી શકયાં છે. તથા અરુણુ લેકસે પ્રિન્ટસ' નામક ઔદ્યોગિક એકમથી તેમની અદ્વિતીય સફળતાનું' દર્શન જરૂર થાય છે. પેાતાની વહીવટી શક્તિ અને કાબેલિયત તથા વ્યવસાયિક ગુણેાથી ગુજરાતનુ ગૌરવ વધારનાર શ્રી લલિતભાઈ જન્મભૂમિ ઝાલાવાડને પશુ ઋણ આપવાનું ચૂકયા નથી. સુરેન્દ્રનગરમાં છેલ્લા એક સકાથી ચાલતા અનાથાશ્રમના વિકાસ માટે રૂા. સવાલાખનું દાન તેઓએ આપ્યુ છે. શ્રી લલિતભાઈ તેમનાં સર્વ કાર્યોમાં સફળતા પામતા રહે એ જ અભ્યના. Jain Education Intemational. શ્રી વસંતલાલ ડાયાલાલ શેઠ પાલીતાણાના શેઠ કુટુ‘ખમાં નવી પેઢીમાં આદશ વિચારે ધરાવનારાઓમાં શ્રી વસ'તરાય ડાયાલાલ શેઠ નાની વય થીજ પ્રગતિશીલ વિચારશને પ્રાધાન્ય આપતા રહ્યા છે. ખી,ઈ, સિવિલ થઈને કોન્ટ્રેકટર લાઇનમાં તેમણે સારી એવી પ્રતિ હાંસલ કરી છે. પાલીતાણાની સુમેરુ હાટલ, ભાવનગર આયંબિલશાળા, અનેક પુલા, ડૅમ અને રાફ્સ ઉપરાંત કેનાલ વર્કસ વગેરેમાં આજ સુધીમાં ગણના પાત્ર કામા તેમના હાથે થઈ ચૂકયાં છે. પાલીતાણા સેવા સમાજ દવાખાનું અને લાઇબ્રેરીમાં, લાયન્સ ક્લબ ભાવનગરમાં, કેન્ટ્રેકટર એસેાસિયેશન ભાવનગરમાં અને વિવિધ સંસ્થાઓમાં આગવુ. માનભર્યું સ્થાન ભોગવે છે. ગાંધીવાદી વિચારા ધરાવે છે. અનુક’ધાભાવને જાગૃત કરીએ માનવસેવા એ પ્રભુસેવા છે અને એ જ બધા ધર્મનું મૂળ સૂત્ર છે જે આપણા સૈાના હૃદયમાં વસેલું છે, છતાંપણુ આપણે જીવનના અનેક ઝંઝાવાતમાં એવા તેા ફસાયા છીએ કે આપણુને ખીજાનાં દુખદર્દી જોવાના સમય જ મળતા નથી. આજના અતિવિષમ કપરા કાળમાં ગરીબ માણુસાની અનેક સમસ્યાઓની અને મુશ્કેલીએની કાઈ સીમા નથી. રાટલા, આટલા અને એઢવાનું મેળવવું માનવીને આજે કઠિન થઈ પડયું છે. તેમાંયે ખીમારીના ખાટલે ગુસતા ગરીબ દર્દીઓની યાતનાઓએ ઘેટું અને કરુણુ ચિત્ર ઊભું થયું છે. અનુકંપાભાવથી પ્રેરાઈને ભાવનગરના કેટલાક શ્રેષ્ઠીવર્યાએ ભાવનગર વિચાર સેવા સમિતિ દ્વારા ગરીબ દર્દીઓને દવાદારૂ અને ભાજન પ્રબંધની સુંદર વ્યવરથા ઊભી કરી છે જે પ્રશંસા અને દાદ માગી લ્યે તેવી આ શુભ પ્રવૃત્તિમાં સુખી અને સખાવતી ગૃહસ્થાએ સામે ચાલીને સહયાગ આપવા જે વા છે. સપર્ક સાધવા માટે શિલ્પીનગર – પ્લાટ નં. ૯ કાળાનાળા – ભાવનગર. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy