________________
૧૧૬૨
વહન કરવા ૧૯૩૯ માં મુ`બઈમાં પગ મૂકયો. અને દારૂખાનામાં જ એમ, ઈસ્માઈલજી અબ્દુલહુસેનમાં નાકરીથી કારકિર્દી શરૂ કરી. લોખંડ ખારમાં જ્ઞાન અનુભવ મળતાં ગયાં. ૧૯૪૨ થી આર. રાયચક્રને નામે સ્વતંત્ર ધંધા શરૂ કર્યાં અને કુદરતે યારી આપી. ધંધાના ઉત્તરાત્તર વિકાસ થયા.
માટુંગા મૂર્તિપૂજક તપગચ્છ, મહુવા યશેાવિજય જૈન ખાલાશ્રમ, મહુવા યુવક સમાજ, માટુંગા ઘોઘારી જૈન મિત્રમ`ડળ, મહુવા જૈન મડળ, દારૂખાના આયન
રાડ, ભાવનગર એમ. જી. રાડ તથા રાજકાટ અને
મરચન્ટ એસેા. વિગેરે. માં નાના માટા અનેક ટનેશનમહુવા શાખાઓ છે જેનું સ‘ચાલન માત્ર એમ. કામ, ખી. કામ ભણેલી બહેનેા જ કરે છે
કર્યા છે. છેલ્લુ ડોનેશન પ્રાથમિક શાળામાં માતમર ૨કમની દેણગી અને ખઢેશમાં જૈન દેરાસરમાં પશુ સારુ એવું દાન.
ઘણી સસ્થાઓ સાથે આજે પણ તેઓ સ'કળાયેલા છે. જેમકે
મેનેજિંગ ટ્રસ્ટી : શ્રી. માટુંગા જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ માટુંગા- મુંબઈમાં
ટ્રસ્ટી તથા પ્રમુખ : શ્રી મહુવા યÀવૃદ્ધિ જન બાળાશ્રમ—મુ`બઈમાં
પ્રમુખ : શ્રી મહુવા યશોવૃદ્ધિ જૈન યુવક મ’ડળ મુંબઈમાં પ્રમુખ, : શ્રી મહુવા જૈન મડળ, મુંબઈમાં, પ્રમુખ : શ્રી ઘેાઘારી જૈન મ`ડળ માટુંગા-મુંબઇમાં
ડાયરેક્ટર શ્રી દારૂખાના આયન મરચન્ટ એસેસિયેશન લી. મુંબઈ.
ઉપપ્રમુખ શ્રી મહુવા યુવક સ’ઘ, મુ`બઈમાં
એસેટ
ઉપપ્રમુખ : શ્રી હુશામી એલ્ડ આયન મરચન્ટ સિયેશન, મુબઈમાં તથા ઘેાધારી વિસાશ્રીમાળીની વ્યવસ્થાપક કમિટીમાં તેમની સેવાઓ જાણીતી છે
શ્રી રજનીકાંત એન. દેસાઈ (મનુભાઈ રજનીકાંત દેસાઈ)
તે
શ્રી રજનીકાન્તભાઈ મૂળ નડીયાદના વતની છે. વતન પ્રત્યે અદ્ભુત લાગણી ધરાવે છે, નાનપણુથી જ શરાફી લાઈનમાં જોડાયેલા હતા અને શરાફી પેઢી પવાની નાનપણુથી જ તેમની મહત્ત્વાકાંક્ષા હતી અને
સ્થા
વિશ્વની અસ્મિતા
અત્યારે તેમણે પાતાની અથાગ મહેનત અને પરિશ્રમથી પેાતાના સ્વપ્નને સાકાર બનાવ્યું છે, હાલમાં ગુજરાતસારાષ્ટ્ર, મહારાષ્ટ્ર અને કચ્છમાં ૧૦૫ શાખાઓ ધરાવતી ‘મનુભાઈ રજનીકાંત શ્રોફ ’ તથા ‘શ્રી સાંઈબાબા આંગડીયા સર્વિસ'ની પેઢીના તેઓશ્રી માલિક છે અને તેમની પેાતાની દેખરેખ નીચે બધી જ શાખાઓનુ તે સ'ચાલન કરી રહ્યા છે. ૧૦૫ શાખામાંથી ૬ શાખા નડિયાદ, આશ્રમ રોડ, મણીનગર-અમદાવાદ, સુરત સ્ટેશન
Jain Education International
૧૦૫ શાખાઓ હોવાના કારણે રાજગારીની સમસ્યા ઉકેલવામાં પણ મદદરૂપ થયેલ છે અને હાલમાં કુલ (૦૦ કરતાં પશુ વધારે માણસને પેાતાની સસ્થામાં નાકરીએ રાખી તેઓની આર્થિક સમસ્યા ઉકેલવામાં મદદરૂપ થયા છે. તેમજ નાના મોટા વેપારીઓની આર્થિક જરૂરિયાતા સતાષવામાં પણ સહાયરૂપ થાય છે અને પેાતાની પેઢીમાં પણ તમામ પ્રકારનું કામકાજ સપૂ મેકિંગ પદ્ધતિથી જ કરવામાં આવે છે જેને કારણે જનતા તથા વેપારીઓને ઘણા જ લાભ થાય છે. શરાફી પેઢી ઉપરાંત શ્રી સાંઈબાબા માંગડીયા સર્વિસ પણ
ચલાવે છે. જે વેપારીઓ તથા જનતાને હાલના તબક્કે ખૂબ જ જરૂરી છે જેના જનતા તથા વેપારીએ ખૂબ જ લાભ લે છે
આ સિવાય, એલ. આઈ. સી. માં ઈન્સ્યુરન્સ એજન્ટ તરીકેની તેમની યશસ્વી કારર્કિદી છે, ૧૯૭૨-૭૩ માં તેઓ કરોડપતિ વીમા એજન્ટ બન્યા. ૧ વર્ષમાં સવા કરોડનું કામ મૂકીને ભારત ભરમાં તેમણે દ્વિતીય નબર પ્રાપ્ત કર્યાં હતા અને પાલિના ધેારણે ચેાથે નંબર મેળવ્યેા હતા.
અત્યાર સુધીમાં ધાર્મિક તેમજ સામાજિક સ ́સ્થાએમાં બે લાખથી પણુ વધુ રકમનાં દાન તેઓશ્રીએ આપેલ છે. નડિયાદ જેસીસ, સ્ત્રી નીકેતન, લાયન્સ ક્લબ, રોટરીક્લબ, બધિર વિદ્યાવિહાર, બાલ્કનજી મારી, વિલ કન્યા વિદ્યાલય, ખેડા જિલ્લા સહકારી સંઘ, ગુજરાત ટેલીફ્રાન સર્કલ, ખેડા જિલ્લા ગ્રામ્ય વિકાસ ખેડ, આ સિવાય વડાદરા, અમદાવાદ રાજકાટ, જામનગર ભુજ-કચ્છ, સુરત વિગેરે સ્થળાએ પણ સારુ' દાન આપેલ છે, નાટયકલા
For Private & Personal Use Only
www.jainelibrary.org