________________
૧૧૬૦
પ્રમુખ, કુટુ'બ નિયેાજન રાજ્ય કાઉન્સિલના સભ્ય, ઉપલેટા લાચન્સ ક્લેખના પ્રમુખ, ઇલેકટ્રીસીટી એડ સ્ટેટ કન્સલ્ટેટીવ કાઉન્સિલના સભ્ય, સ્ટેટ એગ્રીકલ્ચરલ કામાડીટી કમિટીના સભ્ય, જિલ્લા પુરવઠા સમિતિના સભ્ય, જિલ્લા સહકારી સ‘ઘના પ્રમુખ તથા સહકારી ખાંડ ફેકટરીના ઉપપ્રમુખ તરીકે સેવાઓ આપી છે. સરદાર ટ્રસ્ટના તે મેનેજિંગ ટ્રસ્ટી છે, અને તે દરજ્જે તેમા પ્રાથમિક શાળ-માધ્યમિક શાળા તથા અંગ્રેજી માધ્યમવાળી શાળાનું સંચાલન કરી રહ્યા છે. રાજકાર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે તેમની સેવાએ પડેલી છે. આજે તેઓ ગુજરાત ધારાસભામાં માનવંતુ સ્થાન
ધરાવે છે.
શ્રી રતિલાલ મણિલાલ નાણાવટી
શ્રી અંતભાઈના જન્મ વડોદરા પાસે વસે! ગામે ૩ જી
જુલાઈ ૧૮૯ના શુભ દિને થયા હતા. વ્યાપારી ક્ષેત્રે સન ૧૯૨૧માં રગ કેમિકલ અને મિલ સ્ટાર્સના વેપાર માટેની ખૂબ નાના પાયા ઉપર મે. નાણાવટી એન્ડ કંપનીની સ્થાપના કરી. આ કંપનીએ તેમની કા ક્ષમતા, દીર્ઘ દૃષ્ટિ, સાહસિકવૃત્તિ અને ઊંડી સમજને પરિણામે દેશ-પરદેશ સાથેના વ્યાપારમાં સફળતા અને પ્રગતિ મય વિકાસ સાદા અને સારી એવી નામના મેળવી છે. આ ઉપરાંત ઔદ્યોગિક ક્ષેત્રે મે. ઇન્ડિયન એકસ્ક્રુઝન પ્રા. લિ, જામનગરમાં સ્થાપી છે જેમના કરોડો રૂપિયાના માલ દર વર્ષે પરદેશ ચઢે છે. તાજેતરમાં મેં. પ્રેટિન કેમિકલ્સ લિ. સ્થાપીને અમેરિકાની જાણીતી કંપની જોડે કાલેબરેશન કરી ભારતની જનતાના ખારાક પુષ્ટિકારક અનાવવા માટે જરૂરી પ્રોટિનન આઇસાલેસનુ જખરદસ્ત કારખાનું' સ્થાપવાની તૈયારી ચાલી રહી છે. જાહેર ક્ષેત્રમાં તેઓશ્રીની કારકિી ખૂબ જ ઉજજવળ છે. તે ઇંડિયન મરચન્ટ્સ ચેમ્બરના સન ૧૯૫૧માં ઉપપ્રમુખ હતા અને સન ૧૯૫૨માં પ્રમુખ હતા. તે સમયે વેસ્ટન રેલવેની લેાકલ એડવાઈઝરી કમિટી માં ઇન્ડિયન મર્ચન્ટ્સના પ્રતિનિધિ તરીકે કાર્યવાહી સંભાળી હતી. દેશભરની વેપાર ઉદ્યોગની સંસ્થાએ જેવી કે એસેાસિયેશન એક મરચન્ટુએન્ડ મેન્યુફેકચરર્સ એસોસિયેશનની પેટા કમિટીના ચેરમેન તરીકે અને પ્રોવીન્સીઅલ કોઓપરેટીવ એસેસિ. ચેશનની કાર્યવાહી સમિતિના ચેરમેન તરીકે તેઓશ્રીએ કામ કર્યું' હતું. સામાજિક ક્ષેત્રે પણ ફાળા અત્યત પ્રશંસનીય અને નાંધપાત્ર છે. તેમના અંગત પુરુષાથ
Jain Education International
વિશ્વની અસ્મિતા
અને લાખા રૂપિયાના દાનથી વિલેપારલેમાં સ્થપાયેલ ડે... ખાલાભાઈ નાણાવટી હાસ્પિટલ, જેમાં હજારા દરદીઓ સારવાર લ્યે છે.
શ્રી રમણિકલાલ મનારદાસ શેઠ
તી
શ્રેષ્ઠીવર્ય શ્રી રમણિકભાઈ શેઠ ભાવનગરના આગેવાન વ્યાપારી ઉપરાંત દાનવીર પણ ખરા. પણ વ્યાપારી કાર્યકુશળતા અને હૈયાઉકલત, મનનભરી વિચારશીલતા અને દીષ્ટિ એમને વારસામાં મળ્યાં છે. આ સેવાભાવી યુવાને સેાળ વષઁની ઉમરથી ધધામાં જોડાઈને ધાંધાની પ્રગતિકૂચને ચાલુ રાખી, લેખડ, સિમેન્ટ અને પેઇન્ટસ ના ધંધામાં ગુજરાતમાં નામાંકિત બન્યા, સાથે સમાજ સેવાના ઉચ્ચતમ આદર્શોનું જતન પણ કરતા રહ્યા. નવુ' જાણુવા, જોવા અને સમજવાની લગની બચપણથી જ હતી. સમસ્ત ભારતના પ્રવાસ કર્યા છે. યાત્રાર્થે ઘણાં સ્થાનાની કુટુંબીજને! સાથે મુલાકાત પણ લીધી છે. વિશાળ વાંચનપેટ્સના પણ ભારે શેખ. ધમ યથા અને સારાં સામિયકા વાંચવાની અભિરુચિ છે. એટલુ જ નહી પણ સાહિત્યકારા તરફની પણ એટલી ઉમદા લાગણી તેમના જીવનમાં જોવા મળી છે. ભાવનગરમાં ધધાનું કુશળ સંચાલન ઉપરાંત રાજકોટ, મુંબઇ, અઢાવાદમાં પશુ તેમની શાખાઓ ચાલે છે. ધંધામાંથી સમય મેળવી પ્રસ'ગાપાત્ત સામાજિક સંસ્થાએમાં પણ સમય ક્તને ભોગ આપે છે. ભાવનગરની બહેરા મૂંગા શાળા સચાલન સમિતિમાં, અંધ ઉદ્યોગશાળામાં, ચેમ્બર એફ કામમાં એમ અનેક સસ્થાએ સાથે સકળાયેલા છે. એટલુ' જ નહી પણુ આ બધી સંસ્થાએમાં સારી એવી રકમની સખાવત કરી છે. હોસ્પિટલમાં વાટરકૂલર મૂકવા માટે, વિકાસગૃહમાં, માંખના દવાખાનામાં, વિદ્યાથી એને કૅાલરશિપ વગેરે વ્યવસ્થા કરાવી આપવામાં, એક ફ્રી ડીસ્પેન્સરી ચલાવવામાં અને નાના મોટા કુંડ ફાળાઓમાં શ્રી રમણિકભાઈના દિલની અમીરાતનાં દન થાય છે.
હાલમાં જ શ્રી વિફુલદાસ છગનલાલ લેાઢાવાળા મેટરનીટી હેૉસ્પિટલ : દરબારગઢવામાં પથિકાશ્રમની બાજુમાં જ તદ્ન અદ્યતન બનાવી છે——
મહુવામાં શ્રી રાધેશ્યામ ખાપુના શ્રી રાધાકૃષ્ણ મંદિરમાં શ્રી લાઈબ્રેરી માટે મેટી રકમ આપી છે તેવી જ રીતે અહીં શ્રી હરિહર મુનિ મહારાજ રામબાપાના
For Private & Personal Use Only
www.jainelibrary.org