________________
સૌંદર્ભગ્રંથ ભાગ—ર
અગ્રેસર વ્યાપારી શ્રી પાપટલાલ રણછેાડદાસના જન્મ સિત્તર વર્ષ પહેલાં ૧૯૬૬ માં આસેા વદ ૧૨ ના રોજ થયા.
સ્વ, શ્રી પે।પટલાલભાઈને પરગજુ અને પાપકાર વૃત્તિના સંસ્કારો નાનપણથી જ વારસામાં મળેલા. પંદર વર્ષની વયે મુંબઈ આવ્યા. ધમ સંસ્કાર અને સમૃદ્ધિથી પ્રકાશતુ' તે સમયનું ગુજર પાટનગર પાટણ જ્યાં ઘણા આચાર્યાં, રાજનીતિજ્ઞા અને ઉદ્યોગપતિએ થઈ ગયા તે સુપ્રસિદ્ધ શહેરમાં શ્રી પાપટભાઈનુ જીવનઘડતર આબાદ રીતે થયું.
સુ`બઈ આવીને પાટણવાળાની એક પેઢીમાં કાપડ– સેાના-ચાંદી વિગેરે કામના વિશાળ અનુભવ મેળબ્યા. જુદી જુદી ફેકટરીમાંના અનુભત્ર મળ્યે,ટિન ફેકટરીના અનુભવ પણ ત્યાંથી જ લીધા. તે પછી જુદી જુદી વિવિધ કંપનીએમાં કામ કર્યું', મુદ્રાની કપનીમાં પણ કામ કર્યું.. અને આ ઉંપનીમાં ભાગીદાર તરીકે પણ જોડાયા. એ સમયમાં ટિન પ્લેટ મારકેટમાં પેાતાના સારા એવા હાર્ડ જાળવવાની પૂરી શકચતા અને અનુકૂળતા મળતાં તે બજારના કિંગ તરીકે તેમની ગણના થતી.
બાળપણથી દૃઢવિનયી અને નીતિવાન બનવાની તાલીમ મળી. સેવાપરાયણુતા અને ઉદારતાનુ સિંચન થયું. ઉદાર નિખાલસ સ્વભાવ અને બુદ્ધિ પ્રતિભાને કારણે વ્યાપારી સમાજમાં આગળ આવતા રહ્યા.
વિજય ફેબ્રિકેટિંગ કાર્યો. વાયરેક્સ મેટલ વર્કસ, વિજય ટ્રેડર્સ, દૈતન કેન્ટીન વગેરે કું. તેમની ધંધાકીય પ્રગતિના ક્લસ્વરૂપે પાંગરીને વટવૃક્ષ બની છે. તેમના સુપુત્રા શ્રી રસિકભાઈ, શ્રી દિનેશભાઈ, શ્રી રમેશચંદ્રભાઈ, શ્રી અશેાકભાઈ વગેરેએ પિતાશ્રીએ ઊભી કરેલી પગદડી ઉપર ચાલવા અને સત્કારવારસાને સાચવી રાખવા સતત પ્રયત્નશીલ રહ્યા છે.
શ્રી પોપટભાઈએ મિત્રાને ઘણી મદદ કરી છે. જ્ઞાતિની પ્રવૃત્તિમાં સારો રસ દાખવતા – જીવ્યા ત્યાં સુધી સા જનિક કામામાં જીવંત રસ હતા. બહુચરાજીમાં ધર્મશાળામાં એક રૂમ ખધાવી આપેલ.
ટિન ફેકટરીને કારણે એલ એવર ઇન્ડિયામાં તેમનુ' નામ જાણીતુ' બનેલું. તેમનાં ધર્મ પત્ની શારદાબેન, એવાં
Jain Education Intemational
૧૧૨૯
જ ધનિષ્ઠ પુત્રીએ ચપાખહેન, ભગવતીબહેન, ઉષાબહેન ઘણા જ સ'સ્કારી, આખુયે કુટુંબ ખૂબ જ કેળવાયેલુ છે.
શ્રી પેાપટલાલ હકમચંદ શાહ
હારેસ નામના વિદ્વાને સાચુ જ કહ્યું છે કે ધન સંપત્તિ કેમ વાપરવી એ તમે જો જાણતા હૈ। તા તે સંપત્તિ તમારી દાસી બની રહે છે પણ જો ન જાણતા હા તા તે સપત્તિ તમારી માલિકણુ ખનીને રહે છે.’
સંપત્તિને સાચે માગે વાપરી જાણનારા શેઠશ્રી પેાપટલાલભાઈ શાહ મૂળ ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના આાજોલના વતની – સાત્ત્વિક અને નિ`ળ મનેાવૃત્તિ, દૃઢ નિશ્ચયખળ તથા જ્ઞાન, દશન ચારિત્ર્યની મીમાંસાને સમજવા સતત કેાશિશ કરનાર આ શ્રેષ્ઠીવર્યું જૈન સમાજ ખાસ કરીને ( મુંબઈ ) અ'ધેરી જૈન સમાજના ગૌરવશાળી રત્ન છે.
છ દાયકા પહેલાં મુંબઈમાં આ પુરુષાથી વ્યક્તિનુ આગમન થયું. કાપડ મારકીટમાં એક શરાફને ત્યાં નિષ્ઠાથી નાકરીની શરૂઆત કરી. બધા જ શુભ અને કલ્યાણકારી કાર્યાના પાયામાં શુદ્ધ ચારિત્ર્ય વિનાનાં બધાં કાર્ચ) રતીના મહેલ જેવા છે તેમ તેએ સ્પષ્ટ માને છે. આથી જ તેમણે નીતિ નિયમાની મર્યાદામાં રહીને જીવનની યશસ્વી કારકીનાં મ'ડાણુ કર્યો..
વિશાળ આંતરસૂઝ અને અપ્રતિમ કનિષ્ઠા વડે વ્યાપારી સમાજમાં તેમનું વ્યક્તિત્વ બહુ જ ઝડપથી ઝળકી ઊઠયુ
આટીશ્યિલ યાન ખનાવવાના સ્વતંત્ર વ્યવસાય છેલ્લાં ત્રીશ વર્ષોથી ચાલુ છે અને ઉત્તરેત્તર તેમાં પ્રતિષ્ઠા હાંસલ કરતા રહ્યા છે.
ભૂતકાળમાં કારમાં કપરા દિવસે। વેઠીને આજની ઊભી કરેલી સમૃદ્ધિ અને સર્જન તેમણે શૂન્યમાંથી જ ઊભું કર્યું. તેમના પરિવારના આ અજ્યુય ધર્માંશ્રદ્ધાને કારણે થયા હોય તેમ સ્પષ્ટ માને છે. આપણી બધી જ ઇચ્છા આકાંક્ષાઓ ધર્મની વ્યાપક ભૂમિકા ઉપર જ પ્રસ્થા પિત કરવાનુ તે ઉચિત માને છે.
એમ્બે શ્રાફ એસોસિયેશન, યાર્ન અને સુતર અજાર, જૈન કૉન્ફરન્સ, આત્માનદ સભા, અધેરી જૈન સ્વયં સેવક
For Private & Personal Use Only
www.jainelibrary.org