________________
સંદર્ભગ્રંથ ભાગ–૨
એજ એમનું રટણ અને ધ્યેય રહ્યું છે. તેમનાં પત્ની પણ એવાં જ નીડર અને આદશભાવનાઓને વરેલાં છે. ક્રાંતિના જ્યારે માાં ઊછળતાં હતાં ત્યારે આ દંપતી એ સ્વાપ ણુની ચિનગારી પ્રગટાવી હતી.
શ્રી પ્રતાપરાય અનાપચંદ મહેતા
ધર્મ અને શાસન સેવાને ક્ષેત્રે સેવા આપનાર વ્યક્તિ એમાં શ્રી પ્રતાપરાયભાઈ મહેતાની પણુ ગણના થઈ શકે. વલ્લભીપુર એમના જન્મ થયેા. આચાર્ય ભગવાના સપથી તેમના જીવનમાં ધમભાવનાની વૃદ્ધિ થતી ગઈ. ૨૦૧૨માં ભાવનગર આવી શારદા સાયકલ સ્ટોર નામની વ્યાપારી પેઢી શરૂ કરી જેનુ' આજે તેએ સફળ સંચાલન
કરી રહ્યા છે.
શાસન સમ્રાટ આ. મહારાજથી વિજયનેમીસૂરીશ્વરજી તથા પૂ. આ. વિજયસૂરીશ્વરજી તથા પૂજય નંદનસૂરીશ્વરજી વિગેરે ભગવતાના આશીર્વાદથી ધમ ભાવનાને પથે વળ્યા.
૨૦૧૬માં પૂ. મુનિ મહારાજ શ્રી ભુવનવિજયજી ગણુિની પ્રેરણાથી દાદાસાહેબ જૈન ઉપાશ્રયમાં ચાસઢ પહેારી સાથે અઠ્ઠાઇ તપની આરાધના કરી. તેમના કુટુંબમાં જન્મ લઈ ભાઈ જવાહર ખી. કામ. ની ઉપાધિ મેળવી ૩૦ વર્ષની ઉમરે વિજયભુવનભાનુસૂરીશ્વર પાસે ૨૦૩૧માં દીક્ષા લીધી જેનું નામ જિનહુસવિજયજી રાખવામાં આવ્યું.
૨૦૩૨ના આસેાવદ ના ના રોજ તેમનાં ધર્મ પત્ની શાંતાબેન ગોવિંદજી ખારેખના સ્વર્ગવાસ થતાં ૨૦૨૩ ના કાર્તિક સુદિ પાંચમ-જ્ઞાનપંચમીના શુભ દિને મેાક્ષ માગની સુંદર આરાધના માટે શ્રી પ્રતાપભાઈએ માર વૃત ચર્યા. આત્માન'દસભાના તે પેટ્રન છે. ડિસેમ્બર ૧૯૮૦માં ભાવનગર સાયકલ મરચન્ટ એસેસિયેશના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા. ભાવનગરમાં શ્રી જૈન શ્વેતા મ્બર મૂર્તિપૂજક સઘમાં ૨૦૩૨માં અને ૩૬માં એમ એ વખત વ્યવસ્થાયક તરીકે ચૂંટાયા. ૨૦૩૩માં આ. શ્રી વિજય પદ્મસાગરજીની નિશ્રામાં ઉપધાન તપ કરીને જીવનને ધન્ય ખનાવ્યું – ઇન્ડિયન રેડ ક્રોસ સેાસાયટી ભાવનગરના આજીવન સહાયક સભ્ય છે. જૈન તીર્થીની યાત્રા કરી છે. દાતાઓને પ્રેરણા આપી સખ્યાબંધ માનવસેવાનાં કામે કરાવ્યાં છે. ખાસ કરીને હોસ્પિટમાં અદ્યતન સાધને
Jain Education Intemational
૧૧૨૫
મુકાવ્યાં છે. તેમણે ઊભા કરેલાં જનસેવાનાં કામેાની નોંધ માટે જુદી જ પુસ્તિકા લખવી પડે તેમ છે, શ્રી પ્રભુદાસ માહનલાલ ગાંધી
ધર્મ અને ક ંપનિષ્ઠ શ્રી પ્રભુદાસ માહનલાલ ગાંધીના જન્મ તેમના મૂળ વતન ભદ્રાવળ ગામે સ્વ. ગાંધી માહનલાલ ગોંડાભાઈને ત્યાં સ. ૧૯૭૯ના અષાડ વદ ૭, તા. ૪-૮-૧૯૨૬ના દિવસે થયા હતા. તેમની માતાનું નામ સાંકળીબેન હતું. આખુંચે કુટુ'ખ ધર્મના રગથી
રંગાયેલું હોઈ ખાલ્યવયે જ ધર્મોના સંસ્કારી અને દેવ ગુરુ પ્રત્યે અનન્ય શ્રદ્ધા શ્રી પ્રભુદાસભાઈને પ્રાપ્ત થયાં.
પ્રાથમિક અભ્યાસ ભદ્રાવલની સ્કૂલમાં કર્યો. ખાલ્ય વર્ષથી જ શ્રી પ્રભુદાસભાઈમાં એક મોટા ગુણુ હતેા. કાં તે હું રસ્તા શોધી કાઢીશ અગર તેં કરીશ' આવી શ્રદ્ધાવાળું બાળક જે પરદેશ જાય તેા કુટુંબનું નામ જરૂર ઉજાળ કરશે એવી માતાપિતાને ખાતરી હોવાથી પુત્રને માત્ર ૧૩ વર્ષની વયે જ મુંબઈ ભાંગ્ય અજમાવવા માકલ્યા. શ્રી પ્રભુદાસભાઈ દીર્ઘદૃષ્ટા છે. અભ્યાસ કરતાં ગણુતર અનેકગણું છે. એટલે શરૂઆતમાં । મુબઈમાં મુલતાની ડેરીમાં નોકરી કરી, પુરુષાથી જ માણસ પેાતાનું ભાગ્ય રચતા હોય છે, એ વાત તેમના જીવનમાંથી જોવાની મળે છે, જે દુકાનમાં મામૂલી પગાર સાથે તેમણે નાકરી શરૂ કરી એ જ દુકાનમાં પોતાના સતત પુરુષાર્થ અને ચતુરાઈથી આજે તે માલિક બન્યા છે. સ. ૧૯૯૨માં તે મુંબઈ આવ્યા અને માત્ર ચાર જ વર્ષ પછી એટલે કે સં. ૧૯૯૬માં તેઓએ મુલતાની ડેરી ખરીદી લીધી. પેાતાના ધંધાને માટા પાયાપર ખીલવ્યે અને મલાડ તેમ જ શાંતાક્રુઝમાં પણ તેઓ દૂધની ડેરી ધરાવે છે. શ્રી પ્રભુદાસભાઈનાં પ્રથમ લગ્ન શ્રો લીલાવ'તીબેન સાથે સ. ૧૯૯૬માં થયાં હતાં. તે બેન એક નાના બાળકને મૂકી માત્ર એ વ પછી જ અવસાન પામ્યાં. આ બાળક તે આજના તેઓના મેટા પુત્ર શ્રી કપુરચદભાઈ. પિતાની સાથેજ કામ કરે છે. તે પછી ખીજા' લગ્ન ચ'પાબેન સાથે થયાં. શ્રી ચપ એંન સાત સતાનેા મૂકી પચ્ચીસ વર્ષોંના ગૃહસ્થાશ્રત ભેગી સ. ૧૯૨૨માં સ્વર્ગવાસ પામ્યાં. શ્રી પ્રભુદાસભાઈ પર આ બધાં સંતાનોની જવાબદારી આવી પડી જે ઉત્તમ રીતે તેમણે અદા કરી. પત્નીના મૃત્યુ પછી સંસાર પ્રત્યેના ખેંચાણ અને આકષ ણુમાં સ્વભાવિક રીતે જ ઓટ આવી
For Private & Personal Use Only
www.jainelibrary.org