SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1122
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભ ગ્રંથ ભાગ–ર ધનવતરાય ભવાનભાઈ ઠક્કર, મે. સુધીરકુમાર એન્ડ કું, તથા એજન્સી હાઉસ તરીકે નામના મેળવેલી પેઢી મે. આર. આસુતેાષ એન્ડ કું.નું કુશળતા પૂર્વક સફળ સંચાલન કરી રહ્યા છે. આ વ્યાપારની પ્રગતિ અને વિકાસમાં તેમના નાનાભાઈ શ્રી ધનવતરાયભાઈ તથા સુપુત્ર શ્રી સુધીરભાઈના મહત્ત્વના ફાળા છે. વેપાર વાણિજય ઉપરાંત જ્ઞાતિ હેતની અનેકવિધ પ્રવૃત્તિઓમાં હંમેશાં મોખરે રહ્યા છે. લાહાણા સમાજના ઉત્કર્ષ અને આબાદીમાં ઊંડા રસ ધરાવે છે. લાહાણુા બેડિંંગ લાહાણા મહાજન, મહાજન ગૌશાળા. માંઘીબાઇ મણીલાલ ધનજી ઉદ્યોગ શાળા, ટીમ્બર મરચન્ટ એસેસિયેશન, વગેરેમાં મેનેજિંગ કમિટિના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. લાહાણા ખેડિંગના સુવર્ણ નહાત્સવ પ્રસ’ગે સારી એવી રકમનું દાન અને મહાત્સવને સફળતા પૂર્વક ઊજવવામાં તેમને મહત્ત્વના ફાળા ઉલ્લેખનીય છે. લેહાણા સમાજ ઉપરાંત સાનિક ક્ષેત્રે સમાજ કલ્યાણ સંસ્થાઓમાં પણ દાનગંગા વહાવી છે. પિતામી ભગવાનભાઈ ભીખાભાઇના નામનુ સાનિક દવાખાનુ તથા માતુશ્રી પ્રેમકુંવરબેનના નામનું કપરેશન થિયેટર કરવા માટે માનવાટિકા ભાગની મંડળને માતબર રકમનું દાન કરેલ છે. શક્ષાણુક ક્ષેત્રે પશુ એટલું જ મહત્ત્વ અતવ્યુ' છે. ભાવનગર કેળવણી મંડળ, અનત દોલત વળિયા હાઈસ્કૂલ તથા અમરેલીની કામાણી ફારવર્ડ* કન્યાશાળામાં તથા માનવ રાહતની અનેકવિધ પ્રવૃત્તિઓમાં દાનના ઝરણાં વહાવ્યાં છે. શ્રી જગજીવનદાસ વિઠલદાસ ગોકલ મહેનતુ અને કશીલ માનવીએ સ્વખળથી જ પેાતાની પ્રતિભા કંઈક જુદી જ રીતે ખીલવે છે. એવી પુરુષાથી પ્રતિજ્ઞાઓને ધન અને કીર્તિ બંને સામેથી જ આવે છે, એવા જ સ્વભાવના શ્રી જગજીવનદાસભાઈ દક્ષિણ આફ્રિકાના ‘ અક્રિયાણી' પરિવારના સભ્ય હતા, તેમનેા જન્મ લુઈસ્ટ્રીચાટમાં સને ૧૯૧૨માં થયા હતા. જો કે તેમનેા સાહસિક સ્વભાવ અને પુરુષાથી વૃત્તિ એ તેમના વારસાગત સંસ્કારો હતા એમ કહેવું ચાગ્ય લાગશે, કેમ કે તેમના પિતા પારબંદરના ગારાણા ગામના વતની હતા છતાં સાહસિક મનેાવૃત્તિને લઈને તેમણે દક્ષિણ આફ્રિકાના વ્યાપારની પગદંડી જમાવી હતી. Jain Education International ૧૦૮૫ ભણતરમાં નહી પણ ગણતરમાં આગળ વધીને તેમણે નામના મેળવી હતી. સામાન્ય શિક્ષણુ લઈ તથા વારસાગત 'સ્કાને સાથે રાખી તેમણે વ્યાપારમાં ઝંપલાવ્યું. સૌ પ્રથમ તેમણે લુઇસ્ટ્રીચાટમાં વી. ગેાકલ એન્ડ કુ નામે એક પેઢી સ્થાપી. પાતાની આવડત, હોંશિયારી, જાત મહેનતની ખુમારી અને હૈયા ઉકલતની અજબ સૂઝબૂઝથી આખાયે દક્ષિણ આફ્રિકામાં પોતાની કંપનીને યશકલગી ચડાવી, ત્યાર પછી તે એ દેશના સીત દેશો સાથેના વ્યાપારી સબધા વિકસાવવામાં તેમના ફાળા મહત્ત્વના અન્યા. પરપ્રાંતમાં આ રીતે વ્યાપાર ક્ષેત્રમાં અદ્ભુત પ્રાંત સાધવા ઉપરાંત કર્મ ભૂમિને માતૃભૂમિ જેટલી જ ખારી ગણીને ત્યાંનાં દીન-દુખયારાં લોકાની સેવા કરી. ફક્ત વ્યાપારી જ છું નહીં પરંતુ માનવતાના ઉચ્ચ રસ્કારાને સ્થાને રાખી અનેક સંસ્થાએ અને જાહેર હિતનાં કાર્યો માટે પાતાની સત્તને છૂટો ઢાર આપ્યા, દરિયાવ દિલના આ માનવીએ મહાત્મા ગાંધીજીના ફિનિકસ આશ્રમના સર્વોદય ભુવનમાં પશુ સારા એવા મહત્ત્વપૂર્ણ ફાળે આપ્યા હતા. આવાં કલ્યાણમય કાર્યો દ્વારા નાની ઉ་મરમાં જ ત્યાંના સમાજમાં પેાતાની સુગંધ ચાતરફ ફેલાવીને તેઓ ૧૯૦૯માં પાછા સ્વદેશ મુંબઈમાં સ્થાયી થયા. અહીં તેમણે જે. વી. ગેાકલ એન્ડ કું. ના નામે પેઢી શરૂ કરીને આયાત-નિકાસના ધંધાને વેગવાન બનાવ્યેા, પરિ ણામરૂપે નિકાસ વ્યાપારક્ષેત્રે આ કું. ખૂબ જ મહત્ત્વનું સ્થાન પામી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામ રાશન કર્યુ છે. પ્રમાણિકતા, નીતિમત્તા, દાનવૃત્તિ, સેવાભાવ, પુરુષાર્થ, સાહસિકતા અને મળતાવડા સ્વભાવથી જીવન દિવ્ય રીતે જીવીને શ્રી જગજીવનદાસભાઈ ૪૪ વર્ષની વયે ૧૫-૬હિંદુસ્તાને જ નહીં પરંતુ વિશ્વમાંના તેમના વિશાળ ૧૯૫૬ ના દિવસે સ્વર્ગવાસી થયા. તેમના મૃત્યુથી ફક્ત સ્નેહી-મિત્ર વગે` ખોટ અનુભવી અને દુઃખની લાગણી બતાવી તેમના પુત્રો તેમના વ્યાપાર વ્યવસાય ખૂબ જ સારી રીતે આગળ ધપાવી રહ્યા છે. સૌથી મોટા પુત્ર શ્રી રમણભાઈ ૧૯૩૧ માં દક્ષિણ આફ્રિકામાં જન્મ્યા હતા. શિક્ષણ લઈને તેએ પિતા સાથે વ્યાપારમાં જેડાયા હતા અને પોતાની આવડતથી વ્યાપારી સંબધા વધુ વિકસાવ્યા છે.બીજા પુત્ર શ્રી અરુણુભાઈના જન્મ ૧૯૩૭ માં આફ્રિકામાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy