SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1116
Loading...
Download File
Download File
Page Text
________________ સૌંદર્ભગ્રંથ ભાગ-૨ તા. ૨૨-૧-૧૯૬૪ના દીને શ્રી ચ'દુલાલભાઈનુ’ અવસાન થયું. તેમના અવસાનથી એક સાહસક ઉદ્યોગવીરની ખેાટ પડી છે, પ્રભુ તેમને શાંતિ અર્પો. શ્રી ચંદુલાલ રતનચંદ શાહ સ્વ. સૌ. હીરાબેન ચંદુલાલ શાહ એમ કહેવાય છે કે વીમાક્ષેત્રે જેમણે અસાધારણ કામ કર્યુ હેવ તે માણસ ઘણેા જ બાહોશીઘ્ર દૃષ્ટિવાળા અને તેજસ્વી બુદ્ધિ પ્રતિભાવાળા હોઇ શકે જ. શ્રી ચંદુ ભાઈને તેમની પ ંચાતર વર્ષની ઉમરે પણ નિયમિત રીતે કામ કરતા જોયા છે. ત્યારે આજના યુવાનાને તેમનું જીવન પ્રેરણારૂપ જરૂર બનશે. ઉત્તર ગુજરાતના પાટણના મૂળ વતની. સ`વત ૧૯૫૮ ના આસા સુદી ૧૦ એમના જન્મ દિવસ, મેટ્રિક સુધીનું જ શિક્ષણ – અડધા સૈકા તેમણે વીમાજગતમાં જ વિતાવ્યે સ્વયં બુદ્ધિ અને વયબળે જ આગળ વધ્યા. મનન વાંચનના શોખ, નાના નાના દાના વિપુલ પ્રમાણમાં અપાયાં હશે. આખુ ભારત ફર્યા. જૈન દર્શન-ધર્માંમાં Jain Education International ૧૦૭૯ અખૂટ શ્રદ્ધા. જૂની અને નવી સાંસ્કૃતિના સમન્વય સાધીસમાધાનકારી મનેત્તિ ધરાવનાર જૂના યુગના આ ભદ્ર આદમીને ત્રણ પુત્રો, એક પુત્રી. ચારેયને સારી ઉચ્ચ કેળવણી આપી. ધર્મપત્ની શ્રીમતી હીરાબહેન ૨૦૩૨ માં સ્વર્ગવાસી અન્યાં ત્યારે તેમના પાટણ ન મડળને સારી એવી રકમનું દાન કર્યુ. વૃદ્ધાશ્રમોને પણુ સહાયભૂત થવાની શ્રી ચંદુભાઈની પ્રખળ ભાવના. તેમના પુત્રો શ્રી કુમારપાળભાઇ તથા યાગેશભાઈ પણ ઘણા જ સીધા સાદા સરળ સ્વભાવના, શ્રી ચંદુભાઈભાવનગર આત્માનદ જૈન સભાના લાઇફ મેમ્બર છે. પાલીતાણાની પાટણવાળાની રહેવાની ધર્મશાળા તેમના વડીલેાએ બંધાવી હતી – શ્રી ચંદુભાઇમાં નિખાલસતા વિશેષ જોવા મળી. શ્રી ચંદ્રશંકરભાઈ ( ગટુભાઈ ) પ્રભાશંકર વ્યાસ જેમના પરિવારમાં અરવિદ આશ્રમ-પેડીચેરીના આધ્યામિક વિચારે છવાઈ ગયા છે અને જેમણે પાતે અધ્યાત્મની દિશામાજ ઊંડા ઊતરી જઈ આત્મસાધનાને મુખ્ય લક્ષ ખનાવેલું તેવા શ્રી ચંદ્રશંકરભાઈ મૂળસુરેન્દ્રનગર જિલ્લાના દૂધરેજના વતની; પણ ઘણાં વર્ષોથી ભાવનગરને કભૂમિ બનાવી – મશીનરી અને કન્સ્ટ્રક્શન લાઇનમાં ખૂમ જ આગળ વધ્યા. તેમના મામા ગિરાશકર શુકલની પ્રેરણાથી એ વ્યવસાયમાં ઠીક પ્રગતિ કરી પેાતાના ટ્રેડ માથી પાણીના પંપ અનાવવાનું વિશાળ પાયા ઉપરનું કામ હાથ ધર્યું. જો કે હાલ ધધાના સઘળા વહીવટ તેમના સુપુત્રો ચલાવી રહ્યા છે. જૂના સમાજવાદી કાકરી શ્રી પ્રતાપભાઈ શાહ, શ્રી સનતમાઈ મહેતા, શ્રી નરભેશકર પાણેરી, શ્રી અશેાક મહેતા વગેરે સાથે ૧૯૫૧ થી ૧૯૫૬ ના ગાળા દરમ્યાન કામ કર્યું. પણ ધર્મ અને આત્મા પરમાત્માની વાતેામાં એમને વિશેષ રસ હત તેથી ભારતનાં કેટલાંક યાત્રાધામા જેવા કે ગયા, પૂરી, પાંડીચેરી, રામેશ્વરમ્ આનંદ આશ્રમની અવારનવાર મુલાકાત લીધી – પાંડીચેરીના અરવિંદ આશ્રમના સુરમ્ય વાતાવરણને ઘર આંગણે તેમણે ગુજતુ' કર્યું'. પૂ. માતાજીની મધુર વાણીને દિવ્યવાણી સમજી એ સંદેશને બહાળા પરિચિત સમુદાય સુધી પહોંચાડવા સતત મથામણુ કરી છે. આપણા વદનના અધિકારી છે. શ્રી ચંપકલાલ હરજીવનદાસ શાહ પેાતાના જીવનની સુમધુર સુવાસ અનેક સંસ્થાઓમાં પ્રસરાવનાર શ્રી ચ'પકલાલમાઈ બાંભ યાથી ૩ કિ.મિ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy