________________
સંદર્ભ ગ્રંથ ભાગ–૨
સખ્યા વધવાથી થતી પાણીની હાડમારીને કારણે પાણીની ટાંકી અને પાઇપલાઇન બાંધી આપી, ગામની શાળામાં; ગુજરાતી નિશાળમાં સારી રકમ આપેલ છે. મુખઈની જાણીતી સેવાભાવી શિક્ષણ સંસ્થા * શિશુકેન્દ્ર ' ની વાહક સમિતિના સભ્ય છે.
તેમની સપ્રિય સેવાઓને લક્ષ્યમાં લઈ સને ૧૯૬૯ માં સરકારે જે. પી. ' ની પદવી અને હાલમાં SEM’ પદવી આપી છે.
વ્યાપારી ક્ષેત્રે કલકત્તા, રંગુન વગેરે સ્થળે જઈ મુખઈમાં આવી સ્થિર થયા અને ધીરે ધીરે ધધાના વિકાસ સાધી ચંદ્રા ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢી દ્વારા ફાઉન્ટન કાર્ય-પેનના ઉત્પાદક તરીકે તે ખહાર આવ્યા. આજે આ ઉદ્યોગમાં તેમનુ આગવુ સ્થાન છે. વિલેપારલે અને જ્ઞાતિની અનેક સંસ્થામાં તે સેવા અને સહાય આપી રહ્યા છે.
શ્રી ચીમનલાલ એન. સથવી
શ્રી ચીમનલાલભાઈની જન્મભૂમિ સિંહાર. પણ નાન પણ ખૂબ ગરીબાઈમાં પસાર કર્યું.... અભ્યાસ આગળ વધારવામાં આર્થિક સ્થિતિ સ્પષ્ટ દેખાઈ આવતી હતી. આથી પેાતાના વતન સિંહેરથી પ્રયાણ કરીને મહાનગરી મુ`બઈ ને કભૂમિ બનાવી. મુંબઈમાં સને ૧૯૫૧ થી તેમણે વ્યવસાયિક પ્રવૃત્તિની શરૂઆત કરી. શિપિંગ, કલીઅરિંગ, ફેરવવžઇંગ અને વેરહાઉસી`ગના વ્યવસાય માં પ્રતિષ્ઠા જમાવનાર મેસસ' હરિલાલ એન્ડ જોડાઈ ને તેને ખગળ લાવવા તનતાડ પ્રયત્ન કરી વ્યાપારીઆલમમાં આગવું નામ રાખી શકયા છે. સાથે સાથે તેઓ પોતાની સમગ્ર કાર્યશક્તિથી શિપિંગ કલીઅર’ગ ફોરવિડ`ગ અને વેરહાઉસીંગ એજન્ટ તરીકે સફળ રહ્યા છે. તેમની આ સફળતામાં તેમની જમાના સાથે ચાલતી બદલાતી વ્યવસાયિક ચાલને પારખવાની
કું, માં
ધંધાની
દૃષ્ટિ મહત્ત્વની છે. તેએ દેશ દુનિયાના વ્યાપાર ઉદ્યોગોના બદલાતા પ્રવાહમાં વ્યવસાયિક વિકાસ વાતાવરણુ કેવી રીતે જમાવવુ' તેના અભ્યાસી છે અને વર્ષોના અનુભવ તેમને તે કાર્યોંમાં સફળતા અપાવે છે. તેઓ વધુ ને વધુ સફળતા પ્રાપ્ત કરે એવી શુભેચ્છા.
શ્રી ચીમનલાલ પ્રભુદાસ શેઠ
નવયુગનાં એંધાણ પારખી બહેનેાને કેળવણી સાથે રાજિ’દા ગૃહજીવનમાં પણ કાંઇક ઉપયેગી બની રહે તેવી તાલીમ આપવી જોઇએ એમ શ્રી ચીમનભાઈને મનમાં વસ્યું આ ભાવનાને સાકાર કરવા શ્રી મહુવા કેળવણી સહાયક સમાજ સંચાલિત શ્રી જે. પી. પારેખ હાઈસ્કૂલ મહુવામાં ગૃહકલા વિભાગ માટે માતબર રકમનું દાન કર્યું અને શિક્ષણ ક્ષેત્રે એવી ઘણી માટી રકમ આજ સુધીમાં તેઓ આપી ચૂકા છે.
Jain Education International
૧૦૬૧
મહુવાના સંસ્કારસપન્ન કાળ પરિવારમાં ૨૭-૨૧૯૧૭ના તેમના જન્મ થયા. પ્રાથમિક શિક્ષણુ મહુવામાં લીધું, ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં પ્રાપ્ત કર્યું – થોડા સમય રંગુન વગેરે સ્થળે જઈને મુંબઈમાં જ ઉદ્યોગને આખાદ રીતે ખીલી.
.
શ્રી ચીમનભાઈએ પાતાના પ્રબળ પુરુષાથથી અને ઉત્સાહથી જે સિદ્ધિ ધધામાં હાંસલ કરી એવી જ ચાહના વ્યાપારી ચાલમમાં મેળવી ધધામાં એ પૈસા કમાયા તે એ સપત્તિ સમાજની છે એમ માનીને મહુવા નગરપાલિકા સંચાલિત હોસ્પિટલમાં કેન્સર નિદાન કેન્દ્ર માટે રૂા. એક લાખનું દાન આપી કૅન્સર જેવા જીવલેણ દના
પ્રતિરાધ માટે જનસમાજને માટે એક સારી એવી આરાગ્ય
સુવિધા પૂરી પાડીને મહાન સેવાધમ બજાવ્યા છે. નાના માટા અનેક ક્'ડફાળામાં તેમણે ઉદારતાથી ધનના સદ્વ્યય કર્યા છે તેમ જરૂર કહી શકાય.
શ્રી ચીમનભાઈ ઘણા જ માનવતાપ્રેમી અને શિક્ષણ તરફની અભિરુચિ ધરાવે છે,
શ્રી ચીનુભાઈ શાહ (ઘેઘાવાળા)
મૂળ ઘેષાના વતની શ્રી ચીનુંમાઈ શાહે નાનપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી. કુટુખની સઘળી જવાબદારીઓ પેાતાના માથે આવી પડતાં આ સાહસિક જીવાને મુંબઈ ખેડી ‘સાહસે વસતિ લક્ષ્મી' કહેવત સાથૅક કરી બતાવી.
સ્થિતિસંપન્નતા મેળવ્યા પછી પણ અભિયાનને પાસે ફરકવા પણ ન દીધું. પરગજુ અને સાલસ સ્વમાવને કારણે સૌનુ' કામ કરી છૂટે.
ઘેઘા દરિયાકાંઠાનું ગામ, મીઠાં પાણીની ભારે મુસીખત, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતને સમજાવી પાણી પુરવઠા યાજના બનાવી. છેક દ્વથી પાઇપલાઇન લાવી ઘેઘાના પીવાના પાણીના પ્રશ્ન ઉકળ્યેા.
For Private & Personal Use Only
www.jainelibrary.org