________________
૧૦૪૪
www
શ્રી મનુભાઈ નરાત્તમદાસ શેઠ અચપણમાં નાટટ્યકલાક્ષેત્રે અનેાખી ભૂમિકા ભજવતાં કવિ નાનાલે શાખ શી આપી જેમના વાંસે થાબડવો હતા
મૂળ પાલીતાણાના શેઠ કુટુંબના પુત્ર ભાવનગરને વતન બનાવી અને ક્ષેત્રમાં સેવાકાર્ય માં મગ્ન રહેતા મનુભાઈ શેઠે તેમના વડીલ દાદા પરમાણુ દરોને ધાર્મિક તથા સંસ્કારના વારસે દીપાવી જાણ્યા છે.
શ્રી જૈન સેવા સમાજ પાલીતાણામાંથી ‘સેવા ’ પાઠ ભણી કુલ પાલીતાણુા ભાવનગરની ધણી સસ્થાઓ સાથે સંકળાયેલા છે અને રાગ્ય ક્ષેત્રે ખીમાર નદી આને ગમે ત્યારે મદદરૂપ થવા
સમ્યના ભાગ આપી માનવતાની મહેક પ્રસરાવી રહ્યા છે.
બાલ્યવયથી નાટયક્ષેત્રની તાલીમ કુદરતીમેળવી પાલીતાણા રાજ્યારાણુની સિલ્વર જ્યુબિલી પ્રસ ંગે વિખ્યાત કવિ નાનાલાલની હાજરીમાં તેમની જ નાટિકા ‘ ગોપીકા 'માંથી રાજકુમારનું પાત્ર ભજવી પ્રથમ ઇનામ પ્રાપ્ત કરી કવિશ્રીની શાબાશી પ્રાપ્ત કરેલ.
જૈન સેવા સમાજની સિલ્વર જ્યુબિલી પ્રસંગે ૧૯૫૫માં કવિશ્રી ત્રાપજકરની કલમનું પ્રખ્યાત નાટક જય ચિત્તોડ ’માં મુખ્ય પાત્ર ભજવી કવિશ્રી તથા પ્રેક્ષકવર્ગને મુગ્ધ કરી અનેરી પ્રશંસા પ્રાપ્ત કરેલ, ભરત ચક્રવતી તથા રાણા પ્રતાપનાં પાત્રા ભજવી નાટકામાં મેાખરે રહેતા.
પાલીતાણા રાજ્યમાં સં. ૧૯૯૯માં ભયંકર રોગચાળા મૅલેરિયા ફાટી નીકળેલ ત્યારે ડોકટર સાથે સહાયક તરીકે ગામડે ગામડે સતત દોઢ મર્મા ફરી સવારથી રાત્રી સુધી સેવા આપેલ, વ્યવસાયે જથ્થાબંધ કાપડના ધંધામાં પશુ સારી પ્રગતિ કરી. મિલેાની લિોંગ એજન્સી દ્વારા વેપારી વર્ગ તથા મિલેમાં સારી ચાહના પ્રાપ્ત કરેલ છે.
સેંકડા મેળાવડાઓમાં સંચાલનની અદ્ભુત શક્તિ દ્વારા સફળતાપૂર્વક સમાર ંભે પાર પાડવામાં મનુભાઈ પાલીતાણા તથા ભાવનગર જૈન સમાજમાં આગલી હુાળમાં તેમનું નામ વિના સાચે મૂકી શકાય તેવી વિવિધ ક્ષેત્રની તેમની સેવાકીય પ્રવૃત્તિના સચોટ પુરા વે છે. ૫૫ વર્ષની ઉંમરે પણ કાર્યમાં સતત પ્રવૃત્ત રહેતા યુવાન ગણાતા માભાઈનું કાર્ય ક્ષેત્ર વિશાળ છે. અને આરાગ્યક્ષેત્ર બીમાર મધ્યમ વર્ગના લાકા માટે ઉપયોગી થવાની પ્રવૃત્તિઓમાં સારા રસ લ્યે છે. ભારતભરના ઘણાં શહેરી તથા જૈન યાત્રાધામે। – પટના દ્વારા કરી ચૂકયા છે.
1
મનુભાઈ શેઠના 'સ્કાર વારસો ઉજ્જવળ કરે તેવા તેમનાં સંતાન છે. જેમાં માટા પુત્ર નરેન્દ્ર શેઠ, ઇન્ડિયન જેસિઝમાં ઝોનલ પ્રેસિડેન્ટ ( ૧૯૮૧ ) તરીકે ચૂંટાઇને સારી નામના મેળવી છે. તેમના પત્ની અનસુયાબહેનના તેમના વિકાસમાં હમેશાં અગ્રગણ્ય ફાળા અને પ્રાત્સાહન આપી રહેલાં છે.
wwwwww
Jain Education Intemational,
mmmm
ફાન ૪૫૪૧/૪૧૬૯
ફાન ૯૭૬૩૭૪૦૭
સુધીરકુમાર એન્ડ કાં
લાતીબજાર-ભાવનગર
For Private & Personal Use Only
ફાન ૫૩૨૦
ધનવંતરાય ભગવાનભાઈ ઠક્કર
ટીમ્બર એન્ડ ટાઈલ્સ મરચન્ટ એન્ડ
કમિશન એજન્ટ
લાતીબાર ભાવનગર
વિશ્વની અસ્મિતા
આર. આસુતેષ એન્ડ કુાં
લાતીખાર ભાવનગર
ગ્રામ : બાપુતાષ
શુભેચ્છા પાઠવે છે.............. છબીલદાસ વલ્લભદાસ દેસાઈ
સુગર મરચન્ટ એન્ડ કમિશન એજન્ટ, કબુતરખાના, ચાખાબાર, કાલુપુર,
અમદાવાદ-૩૮૦૦૦૨
જે રીતે જે કેાઈ જાય તે તેવીજ રીતના છે તેમ કદાપિ પશુ ન માનવું.
લિ. શુભેક, કાન્તીલાલ ચુનીલાલ શેઠ
મુ, પા, મેડાસા
જિ. સાબરકાંઠા
www.jainelibrary.org