________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૧૦૨૯
*
અગરબત્તી જવીને સુગંધ પ્રસરાવી ગઈ
*******
*
*
**
**
*
*
સ્વ. શ્રી ચુનીલાલ કેદરલાલ શાહ
(એફૂટ) જન્મ તા. ૨૦-૬-૧૯૨૪
સ્વર્ગસ્થ ૨૫-૯-૮૦
હિમતનગર
સ્વ. રંજનબેન દિનેશચંદ્ર દોશી
www
*
(વડાલીવાલા)
*
અ
*
*
*
જેમણે જીવતા સુધી તે સંસારના પ્રત્યેક પ્રાણીમાં પ્રભુદર્શન કર્યા છે. ઠેષરહિન અને દયોસભર વર્તન બતાવ્યું છે. મધઝરતી વાણીની મીઠાશ દ્વારા વિશાળ સમૂહના પ્રીતિપાત્ર બની અગરબત્તીની જેમ જલી જઈને સંસ્કાર સુગંધ મહેકાવી ફેલાવી પ્રસરાવીને સંવત ૨૦૩૫ શ્રાવણ સુદિ ૩ ના રોજ આ સંસારમાંથી વસમી વિદાય લીધી.
તેમની પુણ્યસ્મૃતિને અંજલી અપીએ છીએ.
*
**
જેમણે જીવતાં સુધી તે સંસારના પ્રત્યેક પ્રાણીઓમાં પ્રભુદર્શન કરી ષ રહિત, દયાસભર વતન દર્શાવ્યું છે એવાં પ્રેમાળ સ્વર્ગ ચુનીભાઈને સંસારના મિશ્યા બંધનેને મેહ શાને હેાય?
પ્રભુને આ બટકુ રોટલે ખાધા કરતાં ખવડાવો વધુ મીઠે લાગે છે.” આ કથનને આજીવન લક્ષ્યમાં રાખનાર
સ્વ. ચુનીભાઈ એ ૨૫ સપ્ટે – ૧૯૮૦ના રોજ પોતાની જીવનલીલા સંકેલી લીધી.
જેઓશ્રીભૂતપૂર્વ સ્વતંત્રપાટના તેમ જ ભારતીય કદળના મંત્રી હતા. હિમંતનગર કેળવણી મંડળના સેક્રેટરી હતા. હિમતનગર નાગરિક બેંકના ચેરમેનશ્રી હતા, જૈન સમાજ અને જાહેર ટ્રસ્ટના ટ્રસ્ટી હતા. અનેક વિવિધ સંસ્થાઓ સાથે તેઓથી સંકળાયેલા હતા જેમની સેવાઓ નોંધપાત્ર છે.
જનતા ટ્રેડિગ કેર્પોરેશન
સ્ટેશન રોડ હિંમતનગર (જિ. સાબરકાંઠા)
ફોન ૧૫૬ લિ. આપના સુપુત્ર જયંતીલાલ સી. શાહ રમેશચંદ્ર સી. શાહ સુરેશચંદ્ર સી. શાહ
શુભેચ્છકે –
****
****
*
પૂજ્ય વડીલ મટાભાઈ અને બા શ્રીમતી લીલાબહેન દિનેશચંદ્ર દોશી અપેશ, ચેતન અને અમિત
ટે. નં. ૮૧ જનતા આયર્ન એન્ડ હાર્ડવેર સ્ટાર્સ
ઈડર (સાબરકાંઠા )
***
****
****
*****
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org