SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1060
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ ૧૨૭ મહારાજ શ્રી અમરસિંહજી સાહેબ હાલના ટ્રસ્ટ બેડના પ્રેસીડેન્ટ સાહેબ શ્રી અમરસિંહજી સા, ક્ષત્રિય કુલદીપક રાઠોડ વંશના નબીરા છે. તેઓના પૂર્વજોના પરાક્રમની યશગાથા ઈતિહાસમાં ઉજજવળ નેંધાયેલ છે. - વિલીન થયેલા ઈડર રાજ્યના નામદાર મહારાજ શ્રી દલજીતસિંહ સાહેબના લઘુ બધું છે. તેઓશ્રીને જન્મ સંવત ૧૯૭૬ના આસો સુદ ૧૦ વિજયા દશમી શુભ પર્વે તા. ૪-૧૦-૧૯૧૯ના રોજ હિંમતનગર મુકામે થયેલ છે. અજમેર મે કૅલેજ તથા દેવી કોલેજ ઇન્દોર જેવી સંસ્થામાં અભ્યાસ કર્યો છે. સ્ટેટ આમ તથા ઇન્ડિયન આફિસમાં પણ પિતાની ઉમદા સેવાઓ આપેલી છે. - sk કમરનો તક સકાર્યની પ્રેરણામૂર્તિ ચુસ્ત ધર્મનિષ્ઠ સેવા પરાયણ, દીનદુઃખી પ્રત્યે લાગણીથી સભર બની સહાયરૂપ બનવામાં સદાય તત્પર રહેતા તેઓશ્રીને આદ્યશક્તિ અંબામાતાજીની સંસ્થાના ઉ-કર્ષમાં ઉમદા ફાળો છે. ઈડર રાજ્ય કુંટુંબની સેવાઓ માતાજીની હરહંમેશ મલતી રહી છે. ૩૦ વર્ષ ઉપરાંતથી આ ટ્રસ્ટ બેડના હરહમેશા પ્રફુલ્લિત અને સ્મૃતિમય નિરભિમાન, નિખાલસ, સ્નેહ અને મમતા અને કર્તવ્ય પરાયણ અને મંગલમૂતિરૂપ મહારાજશ્રી પ્રેસીડેન્ટ તરીકે એકધારી સેવા આપી રહ્યા છે. - આ સંસ્થા પ્રત્યેની ઉદાર ભાવનાથી ગૌરવ અનુભવીએ છીએ. આપની ઉદાર સખાવત ચિર સ્મરણીય અને પ્રેરણીમય બની રહેશે. શુભેચ્છક “શ્રી આદ્યશકિત અંબિકાજી માતાજી ખેડબ્રહ્મા” ટ્રસ્ટબોર્ડ – ખેડબ્રહ્મા જિ. સાબરકાંઠા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy