________________
૧૦૧૪
વિશ્વની અમિતા
જ્ઞાનનું એક અંગ વિજ્ઞાન છે, તે સર્વાગજ્ઞાન નથી. વિજ્ઞાન શબ્દ શિલ્પ અને શાસ્ત્ર એમ બે અર્થોમાં વપરાય છે, તેમાં માત્ર શિપને વળગી રહેવું અને શાસ્ત્રને તિરસ્કાર કરવો સર્વથા અનિષ્ટકારક છે.
ભારતીય – પ્રજ્ઞાના ઉપાસક, વૈરાગ્યના પરમ રસિક, સાતિ પરવાળતિ સાપુ એવા નામને સાર્થક કરનારા પરમાથી મુનિઓ – સાધુઓ – શમણે માત્ર શાસ્ત્રને વિજ્ઞાનને જ પર્યાય માની તેઓની આજ્ઞામાં વતે છે અને લોકેને પણ વર્તવાની પ્રેરણું આપે છે.
વિચારે, ધારણાઓ, મંતવ્ય અને તેમની પ્રસ્થાપનાઓના આધારે જ વિજ્ઞાનનું સત્ય તત્ત્વ દર્શાવવું જરૂરી છે.
આવાં કાર્ય માટે “જંબુદ્વીપ – નિર્માણ યોજના” તથા તેની અંતર્ગત કાર્ય “ભૂ-ભ્રમણ-શોધસંસ્થાન” નિરંતર તત્પર છે.
અનેક વિદ્વાને, ગૃહસ્થ, વિચારકે તથા કાર્યકર્તાઓ આ સંસ્થાનના પવિત્ર કાર્યને આગળ વધારવામાં સહગ આપી રહ્યા છે, છતાં હજુ તેમાં ધણા સહગની તથા સહયોગીઓની આવશ્યકતા છે, તે માટે સૌ કોઈને સહકાર મળે તે વાંછનીય છે.
તપની મહત્તા
જગતના કલ્યાણને કાયડો તેમની આગળ સદા ઊભો રહ્યો છે. સન્માર્ગે લઈ જવાની તેમની ટેવ છે, સત્યાસત્યની પરીક્ષા કરવાપૂર્વક સત્યને જગત સમક્ષ મૂકવાની તેમની પ્રવૃત્તિ છે અને અહર્નિશ આત્મચિંતન અને શાસ્ત્ર-મંથન વડે તેઓ જી માટે અમૃત – નવનીત રજૂ કરતા રહે છે.
એમ તે આત્મ-જ્ઞાન કે પરમાત્મ-જ્ઞાનના વિષયે સરળ નથી. પણ પરમાર્થને માગે વધતા સાધુ-મુનિરાજે પોતાના સ્વાધ્યાય, મનન અને નિદિધ્યાસનના પ્રભાવથી સર્વ–સાધારણને તે સમજાવવા પ્રયત્ન કરે છે.
દૈહિક નશ્વરતા, સંસારની અસારતા, ત્યાગ-તપની મહત્તા, સંયમની આવશ્યકતા વગેરે જે શાસ્ત્રોમાં વર્ણવેલ છે, તેને અત્યંત સુ-મધુર શૈલીએ પ્રવચને દ્વારા રજુ કરી માનવમાત્રને કલ્યાણના પંથે દેરવતા જ રહે છે. એ આપણું સદ્દભાગ્ય છે.
સંસ્કાર અને સદાચાર ભાઈબહેન છે. તેની ઉત્પતિ નિષ્ઠા અને સદાચારથી થાય છે.”
તપ એટલે આરાધના – સાધના. તપ એટલે પુરુષાર્થ, જેનાથી તેજ પ્રગટે એ તપ.
તપ માટે શરીરબળ કામ લાગતું નથી; એમાં તે આત્મબળ જરૂરી છે.
તપની પ્રથમ શરત છે અભય. તપની બીજી શરત છે સાદાઈ. તપમાં સુંવાળી જિંદગીને અવકાશ નથી.
તપ નિશ્ચય વગર જન્મતું નથી. દઢ મનોબળ વગર પિલાતું નથી. શરીર અને મનની એકવાર્થતા એમાં જરૂરી છે. આચાર એની ધરીરૂપ છે. વિચાર વારિરૂપ છે. સત્ય એનું સાધન છે. સ્નેહ એની ક્ષિતિજ છે. “સ્વ'નું વિલિનીકરણ એનું દયેય છે.
ગુણુ પુરુષ જ તપનું તેજ પ્રગટાવી શકે. સૂરજની માફક સતત ગતિમાં રહીને સત્ય માટે તપ કરવાનું સહજ નથી. તપસ્વીએ છે તેથી તે આ જગત જીવવા જેવું ભાસે છે. - જ્ઞાન-વિજ્ઞાનમાં તપ છે. આદર્શોની આરાધનામાં તપ છે. તપ એ શ્રદ્ધાનું બીજું નામ છે..
શૈધની સાધનામાં તપ છે. તપ જીવનયજ્ઞની આહુતિ છે. ફેન : ઓફિસ ૪૧૧
રહેઠાણ : ૪૭૩ ૭૨ ૭
ગડાઉન : ૨૧૪ શુભેચ્છા પાઠવે છે............. કાલીદાસ હરજીવનદાસ એન્ડ કું.
ગેરડીઆ બ્રધર્સ મેસર્સ ગોરડીઆ સન્સ (મરચન્ટ એન્ડ કમિશન એજન્ટ)
દાણાબજાર મહુવા-૩૬૪૨૯૦
આ સનાતન સુત્રને પ્રચાર- પ્રસાર, આવકાર અને સ્વીકાર આર્ય સંસ્કૃતિની ફાળવણી–ખિલવણી ભૂમિ ભારતમાં જેટલી થઈ છે તેટલી અન્યત્ર નથી.
પરિણામે ભૌતિકવાદની ટોચે પહોંચવા છતાં ખેરવાઈ ગયેલ ચિત્તશાંતિને તીરનું જીવનશક્તિઓ સાથે જાડાણ નહીં કરી શકનારા
ભૂલદષ્ટિથી ઋદ્ધિ – સમૃદ્ધિની છોળામાં ઊછરી રહેલ પાશ્ચાત્ય – દેશે ભારતની સનાતન જગદ્ગુરુતાને બિરદાવતા ઉત્કંઠાપૂર્વક ભારતીય સંસ્કૃતિનાં સનાતન સત્ય તરફ તલસી રહ્યા છે.
આવી પરિસ્થિતિમાં વિજ્ઞાનવાદની અંજામણી અસરને મટાડી યથાર્થ રીતે વિજ્ઞાનની ભૂમિકાએ તત્ત્વજ્ઞાનની દૃષ્ટિ કેળવાય તેવા પ્રયતને આવશ્યક છે.
વળી ચારશે વરતાશ ઝા આ સિદ્ધાંત અનુસાર સાંસ્કૃવિક–ઘડતર આપવા માટે વર્તમાનયુગને સર્વ પ્રથમ વિજ્ઞાનવાદના
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org