SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1002
Loading...
Download File
Download File
Page Text
________________ યુગ પ્રભાવક શ્વેતામ્બર જૈનાચાર્યો કવારી મુજબ અત્રે મૂકવામાં આવેલી જૈનાચાર્યની જે નોંધ અમે સમયસર પ્રાપ્ત કરી શકયા છીએ તેટલી નોંધ અત્રે મૂકી છે. છેક છેલ્લી ઘડીએ જે પરિચયા મેડા સાંપડયા છે તે સમયના અભાવે અત્રે સમા વૈશ નથી કરી શકાયો. પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ અશોકચંદ્રસૂરિજી ( ડહેલાવાળા ) સ. આ પુણ્યાત્માનો જન્મ ઉત્તર ગુજરાતના પાટણ શહેરથી ૧૦ માઈલ દૂર આવેલા સરીયદ ગામમાં થયા હતા જ્યાં શા શ્રીમાળી જ્ઞાતિના શેઠશ્રી વીરચંદભાઈ મગનલાલ નિવાસ કરતા હતા. તેમનાં ધર્મ પત્નીનું નામ ઝભલબેન હતું. તેમની કુક્ષિથી એક પુત્રને જન્મ થયા હતા, જેમનું નામ અમૃતલાલ રાખવામાં આવ્યું. વિ. ૧૯૬૯ ની એ સાલ હતી. એની એ વિશિષ્ટતા હતી. ભાદરવા સુદ ૧ એટલે ભગવાન મહાવીર સ્વામીના જન્મ વાંચન દિને જ શ્રી અમૃતલાલના જન્મ થયા હતા. બાલ્યાવસ્થામાં સાત ગુજરાતીનું શિક્ષણ લીધુ હતુ તેમ જ શ્રી યશોવિજયજી જૈન પાઠશાળા મહેસાણામાં સારા એવે ધાર્મિક અભ્યાસ કર્યો હતા અને જીવનને ઊર્ધ્વગામી બનાવવાના ઉમદા સસ્કાર એમને અહીંથી મળ્યા હતા. પાટણમાં નાની ઉંમરમાં તેમણે ઉપધાન તપની આરાધના પણ કરી હતી. સ ંસ્કારાનું સિંચન થતાં, વૈરાગ્ય ભાવનાની વૃદ્ધિ થતાં માતાપિતા બાળકને દીક્ષામાં અંતરાય કરે એ સ્વાભાવિક છે. આથી એ ન છૂટ* અડધી રાત્રે દીક્ષા લેવાની ભાવનાથી ભાગી છૂટયો. આ વખતે પાટણ ખેતરવસીના ઉપાશ્રયે શાસ્ત્રવિશારદ પૂજ્ય પંન્યાસજી શ્રી ધર્મવિજયજી ગણિવર પરિવાર સાથે બિરાજતા હતા. એમની પાસે પેાતાની ભાવના પ્રગટ કરી અને પ. પૂ. સુરેન્દ્રવિજયજી મહારાજના વરદ હસ્તે વિ. સ. ૧૯૮૭ કારતક વદ ૧૧. પાટણમાં દીક્ષિત બન્યા અને પન્યાસશ્રીના શિષ્ય તરીકે મુનિ શ્રી અશોકવિજયજી તરીકે પ્રસિદ્ધ થયા. આ પવિત્ર માર્ગમાં અનેક અંતરાયે ઊભા થયા પણ શાસનદેવની કૃપાથી વિઘ્ના વિલીન થયાં. પૂ. ગુરુદેવની સેવામાં જીવન અપી જ્ઞાન-ધ્યાનમાં આગળ વધ્યા, વિદ્વાન અન્યા, વિ. સં. ૨૦૦૮ માં પૂ. આચાર્ય શ્રી વિજય રામસૂરિજી મ. ની સાથે ચાણસ્મામાં ચાતુર્માસ રહ્યા અને યોગેાદહન કરવાનો Jain Education Intemational ~~~ સંપાદક તક સાંપડી. વિ. સં. ૨૦૦૯માં ભગવતીજીના યોગાદન કર્યા પછી ત્યાંના સંધને આગ્રહ થતાં પૂ. આ. શ્રી ના શુભ હસ્તે ગણુ અને પંન્યાસપથી વિભૂષિત થયા. તેમ જ પ. પૂ. ઉપા. શ્રી ભુવનવિજયજી મ. ના વરદ હસ્તે વિ. સં. ૨૦૨૩ ના વૈ. સુદ ૬ ના પૂ. શ્રી અશોવિજયજી ગણુ આચાર્ય પદથી અલંકૃત થયા અને ત્યારથી તેઓશ્રી આચાર્ય શ્રી અશોકચદ્રસૂરિજી તરીકે પ્રસિદ્ધિ પામ્યા. તેએશ્રીની પુણ્ય નિશ્રામાં ઉપધાન, ઉજમણા, પાઠશાળાએ, ઉપાશ્રયા વગેરે અનેક ધર્મ કાર્યો ઊજવાયાં છે. સ્વભાવે શાંત અને સરળ છે. સારા શિષ્યા પણ તેમને મળ્યા છે. પૂ.આ. શ્રી. સુરેન્દ્રસૂરિજી મહારાજ તથા પ. શ્રી ધર્મવિજયજી મહારાજના એમના ઉપર અથાગ ઉપકાર છે. વિનેય મુનિ શ્રી અશોકસાગરજી કયારેક કયાંકથી પણુ પ્રકાશપુ ંજ લાધી જાય અને સ્વયાતિની જાગૃતિ થઈ જાય તો આપણા કંગાળ આત્મા પરમાનંદના પરમ તૃપ્તિમય સુખને પામી અજરઅમર થઈ જાય અને અભયની અદ્ભુત સ્થિતિને પ્રાપ્ત કરી શકે તેવી દૃઢ માન્યતા ધરાવનાર મુનિ શ્રો અશોકસાગરજી વાદરા પાસે છણીના મૂળ વતતી, સ`સારી નામ અરુણુકુમાર, માતા મ'ગુબહેન અને પિતા શ્રી શાંતિલાલમહેસાણાની જૈન પાઠશાળામાં ધાર્મિક અભ્યાસ કર્યા. પૂ. ધસાગર મહારાજશ્રીએ ૨૦૧૭ માં વૈશાખ સુદિ ૧૪ નાં માઉન્ટ આબુમાં દીક્ષા આપી, તેમના કુટુંબમાં ( માતૃ પક્ષમાં ) પચાસ જેટલી દીક્ષાએ લીધેલ છે. તેનાથી પ્રેરાઇને પોતે પણ સત્તર વર્ષની વયે દીક્ષા અંગીકાર કરી અને પેાતે પૂજ્ય અભયસાગરજી મહારાજના શિષ્ય બન્યા. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, જેસલમેર સુધી પેાતે જઈ આવ્યા છે. છરી પાળતા નવ સંઘ કાઢયા, પાંચ પ્રતિષ્ઠાએ, છે ઉપદ્યાન કરાવ્યાં. પદરેક જેટલી દીક્ષા આપી, ઉજ્જૈનમાં અને રતલામમાં જૈન સમાજમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy