________________
સ્મૃતિ સંદર્ભ ગ્ર થ
દ્વારકાની એફીસનું કામકાજ સંભાળી લેતા શ્રી દામેાદરદાસભાઈ મુંબઈ આવ્યા અને પોટરી ઉદ્યોગમાં ઝંપલાવ્યુ. આજે આ નવભારત પોટરી પ્રા. વિ. ભારતની ફેકટરીઓમાં બા નખરનું સ્થાન ધરાવે છે. સામાન્ય એવા સે। કામદારોથી શરૂ થયેલી આ ફેકટરી આજે શિવરીની વિશાળ જગ્યામાં પેાતાની માલિકીના મકાનમાં અદ્યતન મશીનરી સાથે ૩૫૦ કામદારો સાથે કાર્ય કરી રહી છે. હાલમાં તેમના વડિલ પુત્ર શ્રી નારણદાસભાઈ ફેકટરીનું કામકાજ સભાળે છે. વેપાર વાણિજ્ય ક્ષેત્રે વ્યસ્ત શ્રી દામેાદરદાસભાઇ જ્ઞાતિ સેવા પ્રત્યે ઉદાસ નથી રહ્યા. દ્વારકા ખાતે કન્યા છાત્રાલય અને મેડિંગની થપનામાં તન મન અને ધનથી ફાળા આપ્યા છે. જ્ઞાતિની જૂદી જૂદી સરથાઓમાં જૂદી જૂદી જગ્યાએ દાનનું ઝરણુ વહાવ્યુ છે. તેમના સુપુત્ર શ્રી નારણદાસભાઈ નાગડાનુ પણ એવુ જ મહત્વાકાંક્ષી વન છે. અભ્યાસકાળ દરમ્યાન રાષ્ટ્રીય ર ંગે રંગાયેલા લેાહાણા યુવક મંડળ સ્થાપી ગરીબેની સારી એવી સેવા કરી. ધંધાના અનુભવ માટે તેખાથી જાપાન પણ જઈને સારા અનુભવ મેળવી આવ્યા. નવભારત પેટરીઝનુ સફળ સંચાલન કરી રહ્યા છે. ધંધાના વિકાસ અર્થે તેમણે ઘણા દેશોનો પ્રવાસ કર્યાં છે. આલ ઈન્ડીયા પાટરીઝ મેન્યુફેકચર્સ એસાસીએશનના પ્રમુખ તરીકે પશુ તેમની સેવા જાણીતા છે.
શ્રી. દામાદરભાઈ વાલજીભાઈ
પાદીતણા તરફના વતની છે. ગાંધીજીની ચળવળ વખતે કોલેજ છેાડી અને કરેંગે યા મરેંગે ' માં ભાગ લીધા. સમય જતાં પિતાશ્રી જોડ મુંબઇમાં પેાતાની ફ્લાર સીલમાં વખતો વખત જવાથી કામ કરવાની જુદી જુદી મશીનરીનું જ્ઞાન સંપાદન કર્યું. પ્યાર ચણાની દાળમાંથી કલાકે સુથી દશ ગુણી હઁત્તમ પ્રકારનું બેશન બનાવવા માટેની અદ્યતન મશીનરી બનાવનાર તરીકે મુ ંબઇમાં જાણીતા થયા. એન્જીનીયરીંગ મેન્યુફેક્ચરીંગ એક પાઇગર્સ એન્ડ એલાઈડ મશીનરીના અગ્રણી વ્યાપારી છે. જેસર હાઈસ્કૂલમાં આ કુટુંબનું સારૂ એવુ' દાન અંકિત થયેલું છે. શ્રી દામાદભાઈએ કોળીયાકના મદિરના કામમાં સારી એવી રકમન દાન કર્યુ છે નાના-મોટા ઘણા ફંડફાળાગામાં તેમની દેણુગી હાય જ છે.
શ્રી તલકમંદ દામે દદાસ
મુંબઇમાં હુંબના ધંધામાં સ્વયં બળે ભાગળ વધનાર અને સૌની સાથે કરીને નાના મોટા કડકાળાઓમાં પોતાની સેવાતિના ભોગ આપનાર શ્રી તલકાઈ પાલીતાણા
ઘેટી ગામના વતની છે. અભ્યાસ બહુ લાગે નહી. પણ અજબ નિશ્ચયશક્તિ અને લોકોના દુઃખો પોતાના કરી. તેનુ નિવારણ કરવા અથાગ પરિશ્રમ કરનાર લે।કહિતના કામેામાં
Jain Education International
૯૮૧
કેળવણીના પ્રશ્નનેામાં ધાર્મિક પ્રવૃત્તિએમાં સદા તત્પર રહેનાર શ્રી તલકચંદભાઈ મહાનમાં માનનારા છે. જૈન સમાજમાં તેઓની એક શુક સેવક તરીકેની સુંદર છાપ છે. સંસ્કાર સઘન બની ખાસ કરીને વિદ્યા અને કેળવણીના ક્ષેત્રે સારે એવા રસ લ્યે છે. જે ખરેખર અનુમેાદનીય છે. માનવ કન્યા અને સામાજીક રોવાના કુષ્ટ કાર્યો કરતા રહી સમજને તેમની સેવાઓ અનિશ મળતી રડુ તેવી પ્રાથના છે. મુંબઈની હરકીસન હોસ્પીટલમાં ડો. સાંગાણી સા. ને સામે ચાલી વાપીને શ. દશ હજારનું દાન કર્યું. વાવારી વાખાનામાં પાકીનારા જૈન સેવા સમાજ દવાખાનામાં અને તળાજામાં તેમનું સારૂ એવું દાન અપાયું છે. પરદેશ જનારા ગરીબ વિદ્યાથીબાને કોલરશીપ અને અન્ય માઁ તેમના નથી મળતી રહે છે. વતન ઘેટી ગામમાં નાની એવી ધમ શાળામાં સારૂ એવું દાન આપ્યુ છે. ધાર્મિક અને કેળવણી વિષયક પ્રવૃત્તિઓમાં તેમનું સારૂ એવું દાન હેાય જ. ઘોઘારી સમાજમાં જૂના કેટલાક રિવાજોને તીલાંજલી આપથામાં તેમની શિત્તના કાળા ઘણા છે. વિધવા બનાને રાહત ગરીબ કુટુંબોને અનાજ કપડાં નાના મોટા પગા એ મુંબઇમાંથી મોટી રકમ એકકી કરવામાં એક કમિટિના સભ્ય તરીકે તેમની મુક સેવા દાદમાંગી લ્યે છે.
શ્રી તલકચંદ જગજીવનદાસ પારેખ
પોતાના મોસાળ મોટા ખુંટવડાની છાયામાં ઉછરેલા શ્રી તલકચંદ જગજીવનદાસ પારેખ મૂળ રહીશ એરડાના છે. અભ્યાસ બા... પણ કામ કરવાની ધગશ અને મહેનત કાની તપતા મૂડી હતી એટલે શ્રી તલકાબાઈએ કિલયરીંગ એજન્ટના વ્યવસાયનો પ્રારંભ કર્યા. પ્રમાણિક નીતિ અને કાર્ય નિષ્ઠાથી ગ્રાહકોના વિશ્ચાસ જીતવામાં સફળતા મેળવનાર થી. નચ બાઈએ પાનાના વ્યવસાયને સારી રીતે વિકસાવી સુદઢ કરવા સાથે વ્યાપાર વિસ્તારના હેતુથી લાખનો વેપાર પણ શરૂ કર્યાં અને સફળતા પ્રાપ્ત કરી. ધનને અભાવે પાને અનુભવેલી મુશ્કેલીને હું મૈશા સ્મરણમાં રાખીને શ્રી તલકચભાઈએ વ્યાપારમાં પ્રાપ્ત એલ ધનને મોકળું મને વહેવા દીધુ છે. મહુવા બાળાશ્રમના સહાયક પેન બનવા ઉપરાંત પાદીતાણા, તળાજા, અમરેલીનાં સુકુળ તથા અન્ય શિક્ષણ સ્થાસ્થાને તેમણે વિવિધ પ્રકાર સહાય કરી છે. ધનિષ્ટ પત્નીની પ્રેરણાથી સાયન હેરાસરની પ્રતિષ્ઠામાં શ્રી તલકચ’દભાઈએ ચાલીસ હેબર રૂપિયાની રકમ આપી છે મેાસાળના વડલા પીપળાને યાદ રાખી મેાટા ખુંટવડામાં પ્રસુતિગૃહની અનિવાર્ય આવશ્યકતા પૂરી પડીને અને તેના ભવન સાથે સદ્દગત માતા ઝમકુબાનું નામ સોંકલિત કરીને શ્રી તલકચંદભાઈએ મોસાળનું ઋણ અદા કર્યું છે. શ્રી તલકચંદભાઈના પુત્રો શ્રી નવનીતલાલ તથા શ્રી સુભાષ ચંદ્ર પિતાએ શરૂ કરેલા બ્યાપારને વિકસાવી રહ્યા છે અને
For Private & Personal Use Only
www.jainelibrary.org