________________
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ
૯૭૫
ભાવનગરની પ્રેમશંકર ધનેશ્વર શ્રીમાળી બ્રાહ્મણ બોર્ડિંગને તેઓએ વારંવાર મદદ આપી છે. આ ઉપરાંત વૈદકીય સંસ્થાઓ ઇસ્પિતાલે અનાથાશ્રમ ધર્મસ્થાને અને એવી અનેક બીજી સંસ્થાઓને ઉદાર દીલથી મદદ કરી છે. સામાન્ય માણસમાંથી ધનાઢય ઉદ્યોગપતિં બનવા છતાં દયા અને ઉદારતાના સાગર સમાન હતા તેમની રહેણીકરણી સાદી હતી તેઓ ધર્મ. શીલતા અને ધર્મરાગમાં પણ યજ્ઞ યજ્ઞાદિ, શ્રીમદ્ શંકરાચાર્યજીની પધરામણી અને સરભરા. કથાકીર્તન મંદીરો અને ધર્મસ્થાનને ભેટ વગેરે અનેક ધાર્મિક સદ્દકાર્યો વડે ધર્મ ભાવનાને ઉચ્ચ બનાવી હતી. દેશ પ્રત્યેની સમાજ પ્રત્યેની ફરજ બજાવવાનું કદી ભૂલ્યા નથી. સ્વર્ગસ્થ અમૃતલાલભાઈએ કમાઈ પણ જાણ્યું અને જીવી પણ જાણ્યું. સંસારમાં અનેક જીવાત્માઓ આવે છે અને વિલય પણ પામે છે. છેડા જ ભાગ્યશાળી પુણ્યાત્મા એ હોય છે જે ‘ મરજીવા” બની જીવંત રહે છે અમર બની જાય છે. સ્વ. અમૃતલાલભાઈ અમૃત કૂપ સમાન હતા. અમૃત એ સજીવની છે. તેઓ દેહાવસાન બાદ પણ માનવ હદયમાં વાસે કરી રહ્યા છે અને જીવન સાર્થક કરી અમરતા પામ્યા છે. આવા એક પ્રતાપી પુરૂષાર્થ પુણ્યશાળી, દરિયાઈ દિલના, કેમળ હદયના સ્નેહ મૂર્તિ સમા શ્રી અમૃતલાલભાઈ ખરેખર સૌરાષ્ટ્રના કિંમતી રત્ન સમાન
લખે છે. આ રીતે તેમણે સારી પ્રગતિ સાધી છે. તેમના સુધારક વિચાર શ્રેણીના લેખે ભદ્ર ભાસ્કરમાં “જ્ઞાતિ મૈયા બલીદાન માંગે છે” એ શ્રેણીમાં કાયમ આવે છે અને અંતે બ્રહ્મભટ્ટ યુવક માસિકમાં “રિવાજો પલટો માંગે છે” એ શ્રેણીમાં કાયમ કાંતિકારક ભાષામાં પ્રસિદ્ધ થાય છે. શ્રી કપુરચંદ રાયશી શાહ
સૌરાષ્ટ્રના જામનગરના ડબાસંગના વતની છે. મેટ્રીક સુધીનો અભ્યાસ વિધભ્યાસ દરમ્યાન સામાયિક પ્રવૃત્તિઓ, લાઇબ્રેરી ગૌશાળા વગેરેમાં રસ લીધે ૧૯૬૧ થી ૧૯૬૫ સુધી કોચીન ખાતે એકસપર્ટ ઈમ્પોર્ટનું સફળ સંચાલન કર્યું ત્યારબાદ ૧૯૬૫માં મુંબઈની પેઢીમાં મેટાભાઈનું એકસીડન્ટથી અવસાન થતાં મુંબઈ આવવું પડયું. મુંબઈની પેઢીનું સંચાલન કર્યું દરમ્યાન ગુજરાતમાં કઈપણ સ્થળે મીલ કરવાને વિચાર આવતા ભાવનગરમાં ૧૯૬૬માં કોપરાની મીલ શરૂ કરી ગુજરાતમાં કોપરેલ તેલનું ઉત્પાદન કરતી આ એક જ મીલ હતી ભાવનગરમાં અનુકુળ વાતાવરણ ન જણાતાં છેવટે મુંબઈમાં ફરી ધંધામાં સ્થિર થયાં છે. સ્વભાવે ઘણા જ ઉદાર અને પરગજૂ છે. સ્વ. શ્રી કાન્તિલાલ ડી. બેટાદકર | ગુજરાત જાણે છે કે સ્વ. કવિ બોટાદકર જીવનમાં અનેક મુશ્કેલીઓ દુઃખે નિરાશાઓ જોઈ અસંખ્ય ધંધાના પ્રયોગ બાદ પ્રાથમિક શિક્ષકના જીવનથી સંતોષ માન્યું હતું. અંત કાળ વખતે એમની જીવન બચત માત્ર વિશેક રૂપિયા હતી. આવી ગરીબી વચ્ચે સ્વર્ગસ્થ ભાઈ કાન્તિલાલનો જન્મ થયો હતો બાળવયમાં જ કવિ પિતાને સ્વર્ગવાસ થયે વિધવા માતાએ જેમ તેમ કરી અંગ્રેજી પાંચ છ ચોપડીઓ સુધી શિક્ષણ અપાવ્યું. આર્થિક મુંઝવણમાં તેમણે પુરુષાર્થ શરૂ કર્યો પૂરી મેટ્રીક સુધીનીય કેળવણી લીધા વગર એમણે મુંબઈના રસ્તા ઉપર પદયાત્રા શરૂ કરી અનેક ધંધા અજમાવ્યા પણ નસીબે યારીન આપી પાંચેક વર્ષ ભુખ્યા પેટે ધંધા પાછળ તપ કર્યું ત્યારે એમને હેર–પીન બનાવવાનું સૂઝયું એમાં એમની ઝીણી, તાંત્રિક દષ્ટિ કામે લાગી ખૂબ ઝડપે એમણે વ્યાપાર વધાર્યો અને પાંચ છ વરસમાં પીનના ઉત્પાદનના એક સારા વેપારી બની શકયા.
હતા.
શ્રી અમૃતલાલ દેવિસિંહ બ્રહ્મભટ
તેઓશ્રીને અભ્યાસ મેટ્રીક સુધી છે. પિતાને મીલ ઇન સ્ટોરનો સ્વતંત્ર ધંધે “પ્રકાશ ટ્રેડર્સ"ના નામથી અમદાવાદમાં ઘી બજાર સુતરીયાના ડહેલામાં મેડા ઉપર (ટે ન. ૨૪૫૦૭ શરૂ કર્યો છે.) જ્ઞાતિ ક્ષેત્રે હંમેશા તેઓ સાથે આપતા આવ્યા છે. એટલું જ નહિ પણ સક્રિય કામ પણ કર્યું છે તે પ્રેત ભજન અને વર વિયના વિરોધી છે જાહેર ક્ષેત્રમાં તેઓ ગુજરાત વહેપારી મંડળના પણ સભ્ય છે બ્ર. વિ. મંડળના ભૂતપૂર્વ છાત્ર અને ગૃહપતિ હતા, ત્રણ ચાર વર્ષ સુધી તેના કાર્યવાહક રહ્યાં હતા બે વર્ષ મંત્રી તરીકે હતા. મંડળના તેઓ આજીવન સભ્ય છે. દંઢાવ બ્ર. મંડળના બે વર્ષ કાર્યવાહક સભ્ય તરીકે હતા અને તેના આજીવન સભ્ય છે. અત્યારે દંઢાવ બ્ર. મંડળના ઉપ પ્રમુખ છે. “યુવક”ના આજીવન સભ્ય છે. ૧૯૫૦માં અમદાવાદમાં મળેલ મહા ગુજરાત બ્રહ્મભટ્ટ યુવક સંમેલનમાં મહામંત્રી તરીકે તેમણે કામ કર્યું છે. દેવડા ગામમાં વેટર વર્કસના કામમાં યથાશક્તિ ફાળો આપેલ તથા મુંબઈમાં દેવડાવાસીઓનું સહકાર મંડળ સ્થાપી દેવાડ ગામના લાભાર્થે ચેરીટી શો રાખી સારી એવી રકમ ફાળો કરી આપવામાં અગ્રગણ્ય ભાગ લીધેલ. તેમને સાહિત્યને પણ સારે શેખ છે ૧૯૫૮માં તેમણે “પ્રગતિને પંથે” નામનું નાટક લખ્યું ને ભજવાયું. હિન્દી ગુજરાતી કાવ્ય પણ તેઓ અવાર નવાર
એમનું તપ ફળ્યું અને પરસેવાએ પૈસે આપવા માંડે એજ કાળમાં “બેટાદ પ્રજા મંડળ” અને “વિદ્યાભારતી” સંસ્થા તરફથી એમના પિતા કવિશ્રી બેટાદકરની સ્મૃતિમાં કેલેજની વાવ કરી ભાઇશ્રી કાંતિલાલે પિતૃઋણ ફેડવાની તક સાધી લીધી એજ વખતે રૂપિયા સવા લાખનું દાન જાહેર કર્યું આજે બોટાદમાં એ કવિ કલેજ ત્રણ વર્ષથી ચાલે છે. એણે ભવ્ય અને કલાત્મક મકાનો કર્યા છે. અને ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે અવનવી ભાત પાડી છેસ્વભાવે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org