SearchBrowseAboutContactDonate
Page Preview
Page 979
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૭૪ એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ જવા નાના મોટા પુસ્તકે લાવે ને દેશ વિદેશથી સામયિક મંગાવે. નવી-જૂની કળા કામગીરીની ચીજોને નમૂના સાચવે થડા વખતે એ અભ્યાસખંડ, વર્કશોપ સાથે અવનવી કળા કારીગીરીની ચીજોનું સંગ્રહ સ્થાન અને વિવિધ પુસ્તકને સામયિક ધરાવતું પુરતકાલય બન્યા. માનવીની કરામત સાથે કુદરતની કળા જોડે ઉત્તમભાઈને અજબ મહોબત, બધા પશુપક્ષી તરફ અનહદ પ્રેમ સફેદ ઉંદર, સુંદર સસલા, જંગ- બારી પેપને કાકા કહઆ તેમ જાત જાતનાં ને રંગરંગના પક્ષીઓ પાળે. જાત કરતા એ બધાની વધારે ખેવના રાખે ને તેની ખાસિયત સમજવા પ્રયત્ન કરે એ બધાનું લાલન પાલન એ એમને આનંદ. એવા આનંદ મેળામાં એક નવું પાત્ર ઉમેરાયું. એક જાતિવંત કુતરો ઇટાલીયન મિત્રે ભેટ આપે ભારે ચપળ તગડે ને મેહક અચ્છી રીતે કેળવ્યા રાત દિવરાને ભેરૂબંધ. કેટલાક વખતે એ ચકોર પ્રાણી કોઇ અકળ રોગનું બેગ બન્યું. ઘણી સારવાર આપવા છતાં ન બચ્યું. ત્યારે ઉદાસી છવાઈ દિવસ સુધી અન્ન પાણી અકારા લાગ્યા ને એવા વાયા કે દિવસ સુધી ઊપરથી નીચે ન ઉતર્યા. એ પ્રાણ જાત તરફ એમને અનહદ પ્રેમ ને અજબ આકર્ષણ પણ નંદવાએલા એ હૈયાએ કદી બીજા પ્રાણી સાથે પ્રીત ન કરી તે નજ કરી. શિક્ષણ પ્રેમી ને કાયદા કાનૂનની જાણકારીના ભારે શેખીન પિતાને ઉચ્ચ અભ્યાસ કરાવી પુત્રને મેટો વકીલ બારિસ્ટર બનાવવાની બહુ ઉમેદ. પણ યાંત્રિક વિશેષ તરફના અભિગમને પ્રકૃતિ તરફની અભિરુચી દિવસનું દિવસ ઓછી થતી રહી અને પરિણામે અંગ્રેજી ચોથા ધરણથી એમનો અભ્યાસ અટક્યાં ઓગણીસ વર્ષની ઉંમરે એમનું પ્રથમ લગ્ન થયું થોડા વખતે પ્રસુતિ પછીની બિમારીમાં પત્ની રાધાગૌરીએ ચિર વિદાય લીધીને જીવનમાં સુનકાર છવાયો દિવસે ગણતા માસ વિત્યા અને કળા કારીગીરીને કરામત તરફ વળી મન વળ્યું શુભેચ્છકોના આગ્રહને વશ થઈ આયાત નિકાસના વ્યવસાયમાં જોડાયા. દેશ-વિદેશના વેપારીઓ જોડે પત્ર વ્યવહાર કરે અને ધંધાકીય બધી બાબતે સમજે પણ વ્યાપારી આંટીઘૂંટિને કુનેહમાં તેમને કોઈ કળા કે કરામત ન કળાયા છેડે વખતે રાજીખુશીથી સ્વેચ્છાએ ફારેગ થયા. (સંકલન : હીરાલાલ. મુ. : સ્વર્ગસ્થ પારેખ દંપતિની સમૃતિમાં તેમના પુત્ર શ્રી રસિકલાલ હર્ષદરાય, અને રોહિતકુમારે રૂ ૨૦૦૦૦ ને ચિકિત્સાલય માટેના સંપૂર્ણ સાધન અને ઓજારે ગુજરાત રાજય તરફથી ચાલતી હોસ્પીટલમાં દંત ચિકિત્સાલય નો વિભાગ સ્વ મથુરદાસ મણીલાલ પારેખ અને બિજકરબેન મથુરદાસનું નામ જોડી શરૂ કરાવ્યું. શ્રી અભેચંદભાઈ ગાંધી અમેચંદભાઈ ગાંધીની ઝળકતી વ્યાપારી કારકિદી છે મેટ્રીક સુધી જ અભ્યાસ કર્યો ૧૯૪૧ થી કુટુંબથી સ્વતંત્ર પેઢીનો પ્રારંભ કર્યો કમે & ગાંધી એન્ડ સન્સ” નામના મેળવતી ચાલીને આજે નવ શાખાનો બહોળો પરિવાર ધરાવે છે. ધાર્મિક સંસ્થાઓમાં શ્રી સ્વામિનારાયણ ગુરૂકળ ટ્રસ્ટ (ટ્રસ્ટી) શ્રીમદ ભાગવત ગીતા પાઠશાળા (પ્રમુખ વર્ધક ગુપ) શ્રીમદ્ ભાગવત સપ્તાહ મંડળ (ઉ. પ્રમુખ) ખાસ ઉલલેખ પાત્ર છે. સામાજીક સંસ્થાઓ જેવી કે ગુજરાતી કેળવણી મંડળ, માનવ સેવાસંગ ગુજરાતી કલબ સેરડ વિકાસ મંડળના વિકાસને સંવર્ધનમાં તેમને નોંધપાત્ર ફાળો હતે. એક આગેવાન ઉદ્યોગપતિ તરીકે વ્યાપારી મંડળમાં તેઓ અગત્યના સ્થાને શોભાવતા જેમાં ધી બોમ્બે કરીયાણા કાર કેમીસ મરચન્ટસ એસેસીએશન (ઉપ પ્રમુખ) સ્પાઈસીસ એક્સર્ટ પ્રપોશન કાઉન્સેલ ( વાઇસ ચેરમેન) જેવા અગત્યના વ્યાપાર જુને સમાવેશ થાય છે. ઉદ્યોગના વિકાસ અર્થે અમેરીકા જાપાન જેવા દેશોની મુલાકાત તે લેવી પડે પણ ૧૯૫૬માં ભારત સરકારના કરીયાણા વ્યાપારના પ્રતિનિધિ તરીકે યુરેપનેય પ્રવાસને તેજ કમે ૧૯૬૦ ૬૨, ૬પ માં પ્રતિનિધિ મંડળમાં દુનિયાના વિવિધ દેશોની પરિક્રમાં તેમણે કરી છે વિશ્વના આંતરરાષ્ટ્રિય વ્યાપારના ઝઘડાનાં શાંતિમય સમાધાન અર્થે અમેરિકા-જીત આબીટેશન” એસેસી એશને ભારતના પ્રતિનિધિમાં તેમને સમાવેશ કરેલ છે તે તેમના વ્યક્તિત્વની ઘણી બધી વિશેષતાઓ છતી કરી જાય છે. વતન ઉનાની શાળા, હોસ્પીટલ છાત્રાલય વગેરે ભાગ્યે જ કોઈ સાર્વજનિક સંસ્થા એવી હશે કે જે તેમના આશિર્વાદ નહી પામી હોય ઉનાની–અહીંની અનેક સંસ્થાની પ્રારંભની પ્રગતિમાં તેમના દાનનો હિસ્સો હંમેશા નોંધપાત્ર રહ્યો છે. જ્યારે વિકાસના પ્રત્યેક પાને તેમની દોરવણી દક્ષતાભરી નીવડી છે તેમના અનેક વિંધ કાર્યક્ષેત્રના વિશાળ ફલકમાં છતા થતાં બુદ્ધિ-પ્રતિભા વ્યવહાર કુશળતા દુરંદેશિતા આદીના નાના-મોટા પ્રસંગે જ્યારે સાંભળીએ ત્યારે તેમના સમૃદ્ધ છતા સંગુપ્ત વ્યકિતત્વને અભાવે વંદન કર્યા સિવાય રહી શકાતું ન હતું. સ્વ. શ્રી અમૃતલાલ પોપટલાલ ઓઝા સ્વ. શ્રી અમૃતલાલભાઈ એક પ્રભાવશાળી વ્યકિત હતા કેઈપણ જ્ઞાતિના ભાઈ બહેન તેમની પાસેથી ખાલી હાથે પાછા ફરતા નહિ કેળવણી પ્રત્યે તેમને અનહદ પ્રેમ હતા તેમનું દર્શન તેમના વતન ઉમરાળાની કન્યાશાળાને જાતે તથા નાનાભાઈની સાથે અડધા લાખ જેટલી રકમ ફંડમાં સ્વેચ્છાએ આપી તેમાં થાય છે. તેટલી જ બીજી રકમ પણ તેઓએ વતનને આપી પિતાનું ગૌરવ જાળવી રાખ્યું. પૂનાના છે. જયશંકર પિતાંબર અતિથિગૃહને પણ સારી એવી રકમ આપેલ છે. મુંબઈ શ્રીમાળી બ્રાહ્મણ સમાજને તેમણે ઉચ્ચ શિક્ષણ નિધિ માટે સત્તર અઢાર હજારની રકમ આપી છે. જ્ઞાતિ સેવા અને કેળવણી પ્રત્યે તેમને પ્રેમ અઢળક છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy