________________
ક્રિયાઓમાં પિતે નિસ્પૃહી રીતે કામ કરતાં હોવાનું જાણવા મળ્યું છે. પરમસંતોષની રેખા તેમના મુખ ઉપર હમેશા મળશેજ. શ્રી બિપીનભાઈ બચુભાઈ
પ્રારબ્ધ બળ અને પ્રબળ પુરૂષાર્થથી બહુ જ ટૂંકા સમયમાં લોખંડના ધધામાં જેમણે બહુ સારી પ્રતિષ્ઠા મેળવી છે જેમણે ધંધામાં કરેલી પ્રગતિ આનંદ અને આશ્ચર્ય પમાડે તેવી છે જે તેમની સાહસિક વૃત્તિને આભારી છે. આવા શ્રેષ્ઠીવર્ય શ્રી બિપીનભાઈ સુરત તરફના વતની છે. મેટ્રીક સુધીનો અભ્યાસ પણ કર્તવ્ય નિષ્ઠા, સાદી સમજણ અને ખેલદીલીને ત્રિવેણી સંગમ જેમનામાં દષ્ટિગોચર થાય છે વ્યાપારમાં પિતાની કુશાગ્ર બુદ્ધિને પરિચય કરાવવાની તમન્ના નાનપણથી જ હતી એટલે ૧૯૫૦ માં લોખંડના ધંધાની શુભ શરૂઆત કરી. મુંબઈમાં તેમની દીર્ધદષ્ટિએ ઘણું મોટું ક્ષેત્ર કરી આપ્યું.
જાત પરિશ્રમ, બુદ્ધિપ્રભા અને શ્રદ્ધાના બળે ધંધાના વિકાસમાં મગ્ન બની ગયાં. તેમની આગવી સૂઝના કારણે સરકારે જ્યારે સ્કેપને માટે થઈને હોંગકોંગ-કેરીયા વગેરે દેશમાં જે ડેલીગેશન મોહ્યું હતું તેમાં તેમનું પણ આગવું
સ્થાન હતું. તેમની કામ કરવાની પદ્ધતિ અને હોશિયારીને લીધે તેઓ ઓલ ઈનિધ્યા સ્ટેપ એકસપર્ટ કેપે. ના ડીરેકટર પદે અનન્ય સેવા આપી રહ્યાં છે.
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ શ્રી કુલચાંદ લીલાધર વોરા
પ્રાથમિક શિક્ષણ છત્રાસાની શાળામાં લઈ માત્ર ચૌદ વર્ષની ઉંમરે ભાગ્ય અજમાવવા એડન તરફ પ્રયાણ કર્યું. શરૂઆતમાં એડનમાં તેમના બનેવી મોટી પાનેલીના શેઠશ્રી બેચરદાસ પ્રેમજી સાથે ગયા અને ઈ. સ. ૧૯૧૪માં પિરબંદરવાળા સુપ્રસિદ્ધ શેઠ નથુ મુલજીને ત્યાં મેનેજર તરીકે નોકરી શરૂ કરી. શેઠ નથુ મુલજીની એડનની પેઢીનું ઉદ્ઘાટન શ્રી કુલચંદભાઈના વરદ હસ્તે થયું અને એ સંબંધ આગળ જતાં વેવાઈ સંબંધમાં પરિણમ્યું.
શ્રી. કુલચંદભાઈના જીવનમાં પ્રારબ્ધ અને પુરુષાર્થ બંનેને સુમેળ થયેલ છે. અને તે કારણે એડનમાં તેમની પ્રગતિ દિનપ્રતિદિન વધવા લાગી. શ્રી ફુલચંદભાઈએ પછી
કરી છોડી સ્વતંત્ર કમીશન એજન્ટ અને કાપડનું કામ શરૂ ર્યું. ભારતમાં પણ શ્રી છગનલાલ કસ્તુરચંદ અને રવજી ઝવેરચંદ જેવી મોટી પેઢીઓ સાથે સંબંધ બંધાય જીવનમાં ચડતી પડતી આવ્યા જ કરે છે પણ એવા પ્રસંગે જે સ્થિર અને સમતલ રહી શકે છે અવશ્ય આગળ વધી શકે છે. ધંધાની શરૂઆતમાં જ તેઓ પર એક મોટો ફટકે પડે. બેંક ઓફ એબીસીનીઆના કેશીયરના ગોટાળાને કારણે તેમની રૂા. ૮૦,૦૦૦ જેવી મોટી રકમ ગઈ. પરંતુ આ કપરા કાળમાંથી પણ તેઓ સુખરૂપ પાર ઉતર્યા. પ્રમાણિકતા, ચીવટતા અને કાર્યકુશળતાના કારણે ત્યાંની એક મોટી કંપની એ બીસ (A. BESSE) ની પર ઢગી તેમના પર ઉતરી અને સેલ સેલીંગ કામ તેમને સંપાયું. શ્રી શ્રી ફુલચંદભાઈની સિદ્ધિના પાયામાં આ પેઢીને મહત્વને હિસે છે. - ઈ. સ. ૧૯૫૩ થી તેઓ વેપાર ધંધા સાથે હુન્નર ઉદ્યોગમાં પણ રસ લેવા લાગ્યા. તેમણે એડનમાં જયન્ત પાટવી એલ્યુમિનિમ શરૂ કર્યું. એને ઈસ. ૧૯૬૯માં એડનમાં જીવન લાલ એન્ડ કંપનીનું ભવ્ય કારખાનું પણ એક પ્રતિષ્ઠત વ્યક્તિ ની ભાગીદારીમાં ખરીદી લીધું. એડનને બધે વહીવટ તેમના મેટા પુત્ર પ્રભુલાલના પુત્ર શ્રી સુરેશભાઈ સંભાળે છે. એડન ની પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યા પછી શ્રી ફુલચંદભાઈ અને તેમના ત્રણે પુત્રે મુંબઈમાં સ્થિર થઈ નવા ઉદ્યોગો (Industry ) શરૂ કર્યા છે માટુંગામાં તેઓની માલિકીના બે મકાનો છે.
ધંધાને વિકસાવાના ઉદ્દેશ્યથી નવું જાણવા જેવા અને સમજવાની લગનીએ પાંચ વખત જાપાન અને એક વખત અમેરિકાની સફર કરી આવ્યા. તેમનામાં રહેલા સમાજ સેવાના ઉમદા ગુણે પણ પ્રસંગેપાત ઝળક્યા છે. સાયનમાં લાયન્સ કલબના મેમ્બર તરીકે સેવાઓ આપી રહ્યાં છે
જ્યારે જ્યારે તક મળે ત્યારે સમાજ સેવામાં તન-મન-ધનથી તેમને યશસ્વી ફળ મળતું જ રહ્યો છે. ભાવનગરમાં સ્વાતિનારી સંમેલનને સારી રકમનું તેમનું દાન પ્રશંસાપાત્ર
* ભાગીદારી થતા પુત્ર “ગયા પછ
તેમના સુશિલ ગ્રેજ્યુએટ ધર્મપત્ની શ્રીમતિ વસંતબેન ગુણાનુરાગી હોવા સાથે તેમના પ્રેરણામૂતિ પણ છે. સારા કામમાં તેમનું માર્ગદર્શન ઉપગી નિવડયું છે.
મુંબઈમાં શ્રી બિપીનભાઈ ધંધાદારી ક્ષેત્રે નવું સાહસ કરવાનું આયોજન કરી કરી રહ્યાં છે. તેઓ યશસ્વી સિદ્ધિ હાંસલ કરે તેવી શુભેચ્છા.
સં. ૧૯૭૦માં શ્રી ફુલચંદભાઈના લગ્ન પાનેલીવાળા શ્રી રૂપશી નાથુભાઈ મહેતાની પુત્રી પાર્વતીબેન સાથે થયા. વેશવાળ થયા પછી શ્રી પાર્વતીબેનની આંખો બગડી અને ચક્ષુતેજ ઓછા થયા. કુટુંબના વડીલેએ શ્રી ફુલચંદભાઈ
છે તે એ વેશવાળ જતું કરી બીજે લગ્ન કરવાને માર્ગ ખુલ્લે કરી આપ્યો. પણ યુવાવસ્થા હોવા છતાં તેમણે એકજ
તેમના ધર્મપત્નિ સ્થાનિક મહિલા પ્રવૃત્તિમાં અગ્ર ભાગ
Jain Education Intemational
ation Intermational
For Private & Personal use only
For Private & Personal Use Only
www.jainelibrary.org