SearchBrowseAboutContactDonate
Page Preview
Page 942
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભ ગ્રંથ ૯૩૭ આ રહી તેમના કાર્ય વૃક્ષની ભિન્ન ભિન્ન શાખાઓ શ્રીમદ્ ભગવદગીતા પાઠશાળા માધવબાગ, તત્વજ્ઞાન વિદ્યાપીઠ- થાણા, સંસ્કૃતિ વિસ્તારકસંઘ-શહેરો તથા ગામડાઓમાં ભકિતફેરી ધર્મયાત્રાઓ અને શિબિરોનું જે દ્વારા આયોજન થાય છે. જ્ઞાન વિસ્તારક સંઘ-સાંસ્કૃતિક દૃષ્ટિએ શાળાઓનું સંચાલન કરે છે. સદ્દવિચાર દર્શન–ભારતીય સંસ્કૃતિ દર્શનનું નિર્માણ કરનાર પ્રકાશન સંસ્થા. વિનયાધિગમ-બાલિકાઓનું શૈશવ ખિલવનાર શિક્ષણ સંસ્થા. દેશના ભિન્ન ભિન્ન પ્રદેશોમાં સ્વાધ્યાયની પ્રગટેલી પાવન જ્યતનું સફળ સંચાલન કરનાર પૂ શ્રી. શાસ્ત્રીજી સ્વયં એક જીવંત સંસ્કાર મૂર્તિ છે. એમની પ્રેરણાભરી પાવન વાણી બે હજારેને જીવન જીવવાની નવી દૃષ્ટિ આપી છે. કર્તવ્ય પરાયણ બનાવ્યા છે. સાચા અર્થમાં અને કેને તત્વ જિજ્ઞાસુ બનાવી શ્રેયને માગે વાળ્યા છે. સ્ત્ર પ્રેમચંદ રાયચંદ સરવૈયા બહુ રત્ના વસુંધરાના એક છુપા રત્ન જેવા. એમનો જન્મ ભાવનગર સ્ટેટના ગામ થેરડીમાં વિ. સં. ૧૯૬૩ કારતકશુદ ૧૩ ના રોજ થયો હતો. નાનપણથી જ તેમની બુધ્ધિ તેજસ્વી હતી અને અભ્યાસમાં ઉજજવલ કારકીર્દિ હતી પિતાશ્રીને સ્વર્ગવાસ થવાથી ૧૪મા વરસે જ અભ્યાસ છોડ પડે. તે સમયે તેઓ ભાવનગરના દક્ષિણા મૂર્તિ વિદ્યાથી ભવનમાં થર્ડ સ્ટાન્ડર્ડમાં હતા. આચાર્ય શ્રી નાનાભાઈ ભટે એમના જેવા તેજસ્વી વિદ્યાર્થીને અભ્યાસ અધુરો ન રહે તે માટે સામેથી કહ્યું કે આર્થિક યા બીજી કઈ પણ મુશ્કેલી હોય તે એ દૂર કરવાની વ્યવસ્થા કરશું પરંતુ પ્રતિકુળ સંજોગને કારણે એ ઉંમરમાં જ ધંધે લાગી જવાની ફરજ કુટુંબને સ્થિર કર્યું” કાકાશ્રીઓના ચાર પુત્રોને લાઈને લગાડ્યાં પોતાના નાનાભાઈ લલ્લુભાઈને હાઇસ્કૂલને અભ્યાસ પુરો કરાવ્યો તથા લક્ષમીચંદને દુકાન કરાવી આપી. તેઓ સ્વભાવે ખૂબજ દયાળ તથા ઉદાર હોવાથી સ્નેહી સંબધીઓને તન મન, ધનથી ઉપભેગી થતા હતા. જ્ઞાતિના કાર્યોમાં પણ ભેગ આપતા હતા તથા ગુપ્તદાન પણ કરતા હતા. ટીમ્બર સપ્લાય માટે ટંકશાળામાં તથા અન્ય મટી કંપનીઓમાં તેઓ જતા હતા ત્યાં પણ અનેક મધ્યમ વર્ગના માણને મદદરૂપ થતા હતા. એમના અકાળ અવસાન બાદ અનેક કામદાર વગેરે ટોળાબંધ આવી આંસુ સાથે કહેતા કે અમારા તે તારણહાર ગયા. કુટુંબના કમભાગે સં. ૧૯ના ભાદરવા વદ ૧૩ ના રેજ બેબીતળાવ પાસે ભયંકર મેટર અકસ્માત થયે તેઓને માથામાં મુંઢમાર લાગ્યો અને બેભાન થઈ ગયા. આઠ દિવસ બેભાન જ રહ્યા અને માત્ર આડત્રીસ વર્ષની ભરયુવાન વયે સર્વ પરિવારને રડતા મૂકીને સ્વર્ગે સિધાવી ગયા. (વિ. સં. ૧૯ના આસો સુદ ૬) મરમના નામથી ગામ રડીમાં ગુજરાતી શાળા સ્થાપી છે. જેને વહીવટ હાલ સરકાર કરે છે. આ ઉપરાંત જૈન ધર્મોમાં મરહમના નામથી કાયમી તિથિએ નોંધાવેલ છે. એમના જીવનમાંથી કુટુંબીજનોને ઘણું ઘણું શીખવાનું મળ્યું છે તથા તેઓના પરિચયમાં આવનારાઓ આજે પણ તેઓના સદ્દગુણોને યાદ કરે છે. શ્રી પ્રેમશંકર કેશવરામ શાસ્ત્રી સામવેદના પ્રખર અભ્યાસી, કર્મકાંડ જ્યોતિષ વગેરેના ઉંડા મર્મજ્ઞ શ્રી પ્રેમશંકરભાઈ કપડવંજના વતની છે. વડીલે. પાસેથી વેદ તથા શાસ્ત્રીય જ્ઞાન મેળવી બાલ્યકાળથીજ ધર્મ શા ના સારને સમજવા પ્રયત્ન શીલ રહ્યાં છે. ઘણાં વર્ષો મુંબઈને વતન બનાવ્યું છે. જન્મભૂમિ પંચાગ કાર્યાલયમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ભારતીય સંસ્કૃતિના વિચાર પ્રચારને પુષ્ટિ મળે તથા ધર્મક્ષેત્રે એક નવી દિશા સમાજ પાસે મૂકવાના શુભાશય થી વિદ્વાનોના સહકારથી ૨૦૦૬માં શક્તિસેવા સંઘની મુંબઈ માં સ્થાપના કરી. જેમાં જન્મગ્રહને અભ્યાસ, અશુભ તના નાશ માટે યોગ્ય માર્ગદર્શન અને જિજ્ઞાસુઓ સ્વકર્તવ્યમાં પરાયણ રહે તેવી દોરવણી આપવાને પ્રયત્ન જારી રાખે છે. પ્રસંગોપાત વિદ્વાન સંત મહાત્માઓને સત્કાર કરી ધર્મપ્રેમી ભાઈઓને લાભ આપવાના સતત પ્રયત્નશીલ રહ્યાં છે. સ્વાધ્યાય કેન્દ્રોમાં અને વ્યવહારિક શુભ પ્રસંગોમાં કર્મકાંડની પડી. ગામડામાં એક નાનકડી હાટડીમાં અનુભવ લીધે અને પંદરમે વરસે મુંબઈ આવ્યા બારેક બજારમાં તથા ફ્રેન્ચ પિોલીસના ધંધામાં નોકરી કરી પછી ટીમ્બરના ધંધામાં રે રોડની એક મોટી કંપનીમાં સારા પગારથી જોડયા. થોડાજ સમયમાં સેસમેનની જવાબદારીવાળી જગ્યા સુધી પહોંચી ગયા અને શેઠને વિશ્વાસ સંપાદન કર્યો. કુટુંબની સ્થિતિ તદ્દન સાધારણ હતી ડું વડીલેનું કરજ પણું હતું તેથી કરકસરથી નિર્વાહ કરીને રકમ બચાવી કરજ પેટ ભરાતી હતી. એ સમયે એમણે આખા બહોળા Jain Education Intenational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy