________________
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ
૯૩૯
સારા હોદ્દાઓ ઉપર સ્થાન પામ્યા છે. પિતે ૧૯૪૬ થી ધંધાની શરૂઆત કરી આજે લેધર ઇન્ડસ્ટ્રીઝની રીટેઇલ શોપમાં ભાગીદારી સીસ્ટમથી કામ કરી રહ્યાં છે. ધંધાની ચડતી પડતી કરતાં તેમના જીવનની વિશિષ્ટતા એ છે કે વૈષ્ણવ ધર્મના મંદિરેમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં વિશેષ રસ લઈ રહ્યાં છે. એટલું જ નહી પણ હાંસેટાની શાળાઓને, વિદ્યાર્થીઓને પુસ્તકે તથાં કેલરશીપ માટે સારી એવી રકમ અર્પણ કરેલી છે.
જવાબ આપ્યો કે હું એમ કદાપિ ન કરી શકું લગ્ન પછી આવી ખામી આવી હોત તો ? પાર્વતીબેન સાથે જ તેમણે લગ્ન કર્યા અને અઠ્ઠાવીસ વર્ષના સુખી દાંપત્ય જીવન ને અંતે શ્રી પાર્વતીબેનના મૃત્યુ પછી તેઓ વાનપ્રસ્થ જીવન ગાળે છે.
સદૂગત પત્નીના સ્મરણાર્થે મોટી પાનીલીમાં શ્રી પાર્વતી બહેન સાર્વજનિક દવાખાનું ચાલે છે. એડનની ગુજરાતી સ્કુલ ની સ્થાપનામાં તેમને મહત્વનો હિસ્સો હતો અને રૂપિયા પચીસ હજારની રકમ આપી હતી. શેઠ દેવકરણ મુલજી સૌરાષ્ટ્ર વિશાશ્રીમાળી જૈન બેડીંગના તેઓ ટ્રસ્ટી હતા અને અવાર નવાર આ સંસ્થાને આર્થિક સહાય આપે છે. મહા વીર જૈન વિદ્યાલય તેમજ અમરેલીની શ્રી બી. મુ. જૈન બોડીના તેઓ પેટ્રન છે. મોટી પાનેલીમાં બંધાયેલા મંદિરની જગ્યા તેઓએ ભેટ આપી છે. અને એ મદિરના પણ તેઓના મોટો ફાળો છે. તેમના સદગત પુત્રવધૂ સૌ પ્રભાકું વરના સમારકરૂપે પાનેલીમાં પ્રભાકુંવર પ્રાણલાલ વેરા માતૃ કલ્યાણ બાલમંદિર અને પ્રસુતિગૃહ’ ચાલે છે, તેમજ એક વિદ્યાર્થી મહાવીર જૈન વિદ્યાલયમાં કેલર તરીકે રહે એવી વ્યવસ્થા કરી છે. ઈ.સ. ૧૯૪૮માં શ્રી સૌરાષ્ટ્ર વિશાશ્રી માળી જૈન જ્ઞાતિનું સંમેલન જુનાગઢ મુકામે ભરવામાં આવ્યું હતું ત્યારે અધ્યક્ષ પદે શ્રી કુલચંદભાઈની વરણી કરવામાં આવી હતી
ગોવર્ધનનાથજી વૈષ્ણવમંદિર હાંસેટના પ્રમુખ અને ટ્રસ્ટી તરીકે શ્રી આચારજી મહાપ્રભુજી વૈષ્ણવમંદિર હાંસેટના પ્રમુખ અને ટ્રસ્ટી તરીકે માધવરામજી વૈષ્ણવમંદિર હાંસોટના પ્રમુખ અને ટ્રસ્ટી તરીકે વહીવટ કાર્યમાં તેમની સુવાસ છે.
તેમના સ્વપત્ની શ્રીમતિ કપિલાગૌરીબહેન પણ સામાજિક સેવામાં તેમની સાથે મેરે હતા. ભરૂચ જીલ્લા લેકલર્ડના વાઈસ પ્રેસીડેન્ટ તરીકે એ સન્નારીએ યશસ્વી સેવા બજાવી હતી. શ્રી ભવાનભાઈ ભીખાભાઈ ઠકકર
રાજકેટ મુકામે દેવકરણ મુળજી જૈન બોડીંગ ના મકાનને શીલારોપણ તેમના અધ્યક્ષ પદે થએલ. હમણાં અગાશી જૈન દહેરાસર એન્ડ ચેરીટી દ્રસ્ટ તરફથી બાકીની નૂતન ધર્મશાળા પર તેમનું નામ જોડવાની તેમણે સંમતિ અને તેમના નામથી જૈન ધર્મશાળા ચાલુ થઈ છે. શ્રી ભગુભાઈ પ્રાણવલ્લભભાઈ દેસાઈ
નર્મદા નદીની દક્ષિણે દોઢ માઈલ દૂર અને અરબી સમુદ્રથી પાંચ માઈલ દૂર અને અંકલેશ્વર તેલક્ષેત્રથી ચાર માઇલ દૂર આવેલા હાંસેટ ગામમાં તેમને જન્મ થયો. હોટ અને વડોદરામાં શિક્ષણ મેળવી મેટ્રીક પાસ થયાં. તેમના પિતાશ્રી હિન્દુ મુસ્લીમ બને કેમમાં સન્માનીય ગણાતાં. બે કેમ વચ્ચેનો ભાઈચારો અને તેમના પ્રશ્નો ઉકેલવામાં શ્રી ભગુભાઈ પણ રસ લેતા રહ્યાં. લેકચાહનાને પરિણામે ૧૯૧૨માં પહેલાના તાલુકા લેકલબે અંકલેશ્વરમાં પ્રજાએ તેમને હાંસેટના પ્રતિનિધિ તરીકે ચુંટી કલ્યા તેમાં ૧૯૧૨ થી ૧૯૧૬ સભ્ય તરીકે અને ૧૯૧૬ થી ૧૮ સુધી ઉપપ્રમુખ તરીકે, પછી જીલ્લા કલ જોર્ડમાં પણ સભ્ય તરીકે, ઉપપ્રમુખ તરીકે, પ્રમુખ તરીકે ક્રમે ક્રમે પ્રતિછાનું સ્થાન મેળવતા ગયા હાટ પંચાયતમાં ૧૯૪૫ સુધી કામ કર્યું પછી તે દીકરા-દીકરીઓના ઉચ્ચ અભ્યાસ અર્થે મુંબઈમાં વસવાટ કર્યો. આજે તેમના બાળકે વિવિધક્ષેત્રે
સ્વર્ગસ્થ ભવાનભાઈ ભીખાભાઈને સ્વર્ગવાસ થયે ૧૭ વર્ષ થયા પરંતુ હજુ પણ તેમની જીવનની સ્મૃતી લોક માનસમાં ચિરસ્થાયી જ છે. કારણ કે તેમનું જીવન ખુબ જ નીખાલસ આનંદી સત્યપ્રિય અને દયાળુ હતું. અને તેથી જ જયારે તેઓને સ્વર્ગવાસ યો ત્યારે અત્રેના ઇમારતી લાકડાના વેપારી મંડળે શેક ઠરાવ પસાર કર્યો ત્યારે આ પ્રમાણે શબ્દો લખેલા કે “અમોએ એક મેટા અને સાહસિક વેપારી તે ગુમાવ્યા જ છે, પરંતુ તેથી વિશેષ અમોએ અમારા પ્યારા દાદા ગુમાવ્યા છે.” દરેક તેમને દાદા કહીને જ બેલાવતા અને તેઓ પણ દરેકની પ્રત્યે ખુબજ વાત્સલ્ય પ્રેમ રાખતા અને તેથી જ જે કે માણસ તેમની સાથે સંપર્કમાં આવતા તે દરેક એમજ કહેતા કે દાદાને ભલે દરેક ઉપર પ્રેમ હોય પણ અમારા પ્રત્યે દાદાને પ્રેમ વિશેષ છે તેમ લાગતું આ એક તેમના જીવનની વિશેષતા હતી.
નાની બાર વર્ષની ઉંમરે તેઓ લાકડાના વેપારમાં જોડાયા ત્યારે તેમની સ્થિતિ સામાન્ય પરંતુ સત્યનિષ્ઠા, સહહિકતા તથા આંતરીક ઉંડી સુઝને લઈ તેઓએ વેપારી આલમમાં પ્રતિષ્ઠિત સ્થાન પ્રાપ્ત કર્યું. તેઓ તેમની લહાણા જ્ઞાતિને ભુલ્યા નથી. લેહાણા વિદ્યાર્થીભવનનાં માનદ મંત્રી તથા ટ્રસ્ટી તરીકે વર્ષો સુધી તેમણે સેવા કરેલી તેમજ લેહાણા જ્ઞાતિના તેઓ ઉપપ્રમુખ તરીકે તેઓ જયાં સુધી જીવ્યા ત્યાં સુધી રહીને જ્ઞાતીની તન-મન અને ધનથી સેવા કરેલ તેમજ લેહાણું વિદ્યાર્થી ભવનનાં ફાળા માટે તેઓ મુંબઈ ગયેલ અને મુંબઈ ૨૫ દિવસ રોકાઈ સારી એવી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org