SearchBrowseAboutContactDonate
Page Preview
Page 936
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩૧ મૃતિ સંદર્ભ ગ્રંથ સ્વ. શ્રી. નત્તમદાસ, વિઠ્ઠલદાસ, - મુળ મહુવાના વતની નાની વયમાં કૌટુંબિક જવાબદારીઓ શીરે આવી પડતા ધંધાર્થે વલસાડ તરફ પ્રયાણ કર્યું. હનુમાન ભાગડા બંદર મુકામ કર્યો. કેળવણી મંડળમાં તેમનું સારું એવું દાન હતું. અને આગવું સ્થાન હતું. પરચુરણ ચીજવસ્તુની નાના પાયા ઉપર હેરફેર શરૂ કરી. આજીવીકા પૂરંતુ મળવા લાગ્યું. દરમ્યાન કુટુંબ ઉપર એક મોટી મોટી આફત ઉતરી આવી. કુટુંબના સભ્યો સાથે મધદરીએ એક વખત વહાણ તૂટયું. અને કુદરતી રીતે જ બચી ગયા તેમાં પણ કુદરતનો કાંઈક સંકેત હશે. એ જ બીજે જબર જસ્ત ફટકે ૧૯ ની સાલમાં આસો સુદ પુનમને દિવસે વરસાદમાં મોટું તોફાન થતા માલ સામાન સાથેનું વહાણ ડુબ્સ અને એક લાખ રૂપિયાનું નુકશાન થયું. પાસે મુડી ન્હોતી છતાં વેપાર ચાલુ રાખ્યો અને માત્ર બે વર્ષમાં પગભર થયાં નાના પાયા ઉપર શરૂ કરેલા ગોળના ધંધામાં પછી તે બરકત વધતી ગઈ. ગળવાળા તરીકે તેમનું નામ ખ્યાતનામ બન્યું. વલસાડ-મુંબઈ, સુરત-બીલીમેરા અને દેશાવરમાં પણ ધંધાનું વટવૃક્ષ ફાલ્યું ફુલ્યું કુટુંબ વધતું ગયું. તેમ તેમ ધંધે વધારતા ગયા. તેમની કાર્ય સિદ્ધિના સ્વરૂપે દાળમીલ, ચેખામીલ, તેલમીલ, સીકમીલ વિગેરે માતબર ઉદ્યોગ યશસ્વી પ્રગતિ સાધવા રહ્યાં. આજે બધાને ફેરફારમાં નાઈલેનના સંચા, અનાજ કરીયાણુને જનો ધંધે લાસ્ટીકના પાવડર તથા કેમીકલ બનાવવાનું કારખાનું આટલી પ્રગતિ વધારે કરી છે. મળેલી લક્ષ્મીને બહુજન સમાજના હિત માટે પણ ઉપગ કરતા રહ્યાં. વલસાડની કસ્તુરબા હોસ્પીટલમાં ઓપ રેશન હોલ માટે રૂા. ૫૧૦૦૦/- નું ઉદાર દાન આપી કુટુંબના નામને ઉજજવળ કર્યું છે. વલસાડની જાણીતી આ નરોત્તમ વિફૂલદાસની પેઢીએ મથુરામાં રૂા. એક લાખ ધર્મ શાળા ઉભી કરવામાં આપ્યા. જે તેમની પ્રત્યેની શ્રદ્ધાની પ્રતીતિ કરાવે છે. નાના નાના ફંડફળાઓનો કઈ હિસાબ નથી. નરોત્તમ વિફૂલદાસે વલસાડ પ્રદેશમાં પોતાની હયાતી દરમ્યાન ભારે મોટી લેક ચાહના ઉભી કરી હતી. તેમણે ઉભી કરેલી લેકસેવાની પગદંડી ઉપર તેમના પુત્ર શ્રી નાગર દાસભાઈએ પણ એ સંસ્કાર વારસાને બરાબર પચાવી જા. શ્રી નાગરદારભાઈનું તાજેતરમાં જ અવસાન થથું. સ્વ. નાગરદાસભાઈ આજના વલસાડના મહામુલા રતન ગણુતા શાળા કોલેજોમાં તેમનું માર્ગદર્શન અને પ્રેરણા સતત મળતા રહ્યા હતા. કસ્તુરબા હોસ્પીટલની કમિટિના પ્રેસીડેન્ટ તરીકેનું માનવંતુ સ્થાન શોભાવતા હતા. મરચન્ટ ચેમ્બરના પ્રમુખ તરીકે, ઓલ ઇન્ડીયા ફેડરેશનના મેમ્બર તરીકે, લાયન્સ અને રેટરી પ્રવૃત્તિમાં વગેરે અનેક સ્થળે તેમનો સાર એ હિસ્સો રહેલે છે. પૂજ્ય ડોંગરેજી મહારાજની પ્રેરણાથી ભાગવત રહસ્ય નામની બે લાખ પુસ્તકાઓ છપાવી ધર્મ પ્રચારનું એક મેટું ઉમદા કાર્ય તેમના શુભ હાથેથી થયું. ધંધાકીય અને સામાજીક ક્ષેત્રે ઘણા રોકાયેલા હોવા છતાં ધાર્મિક ક્રિયા વિગેરેમાં પણ નિયમિત રહેતા. - ધર્મ અને સમાજ સેવાના ઉચ્ચત્તમ સંસ્કારોને સમન્વય તેમના આખાએ કુટુંબ ઉપર ઉપસી આવેલે જણાય છે. શ્રી ઠાકોરભાઈ શાહ આ કુટુંબમાં ભાઈશ્રી ઠાકોરભાઈ પણ એક શક્તિશાળી અને તેજસ્વી પ્રતિભા ધરાવનાર અગ્રણી-વ્યાપારી તરીકે જ નહિ પણ સેવા ભાવનાથી રંગાયેલા વ્યકિત તરીકે જાણીતા છે. | વલસાડ મ્યુનિસિપાલીટીના વાઈસ પ્રેસીડેન્ટ તરીકે પંદર વર્ષ સુધી સેવા આપી લાયન્સ કલબના પ્રેસીડેન્ટ તરીકે એક વર્ષ અને અન્ય રે ડીરેકટર તરીકે ચાલુ છે. એજ્યુકેશન સોસાયટી, કસ્તુરબા વૈદકિય મંડળ ગીતા સદનના ટ્રસ્ટી, રેલવે કનસલટીંગ કમિટિના મેમ્બર કલાયતનના પ્રમુખ સંગીત સભાના પ્રમુખ તેમજ બીજા અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. અન્યભાઈએ શ્રી કાંતિભાઈ. શ્રી રમણભાઈ, શ્રી શાંતિભાઈ વગેરે મળીને નરોત્તમ વિટ્ઠલદાસની પેઢીના નામે આજ સુધીમાં નાના મોટા ફંડફાળાઓમાં રૂપિયા પાંચેક લાખનું દાન કરીને ભારે મેટી યશકલગી પ્રાપ્ત કરી છે. શ્રી ઠાકરભાઈએ આખા હિંદને પ્રવાસ કર્યો છે. શ્રી ઠાકોરભાઈના બે પુત્રો મોટા શ્રી તરુણભાઈ પેઢીમાં કામ કરે છે. જ્યારે બીજા પુત્ર યોગેશભાઈને અભ્યાસ ચાલુ છે. શ્રી કાંતિભાઈ નરોત્તમદાસ શાહ જેમની ઉંમર ૬૦ વર્ષની છે. તેઓ પણ ધાર્મિક પ્રવૃત્તિ ઓમાં રચ્યા પચ્યા રહે છે. પૂ. શ્રી ડોંગરેજી મહારાજની સાથે તેમના અંગત કાર્યકર્તા તરીકે બહુમૂલ્ય સેવા આપી રહ્યાં છે. ભાગવત રહસ્યનું પુસ્તક છપાવી અને તેના બહોળા પ્રચાર તેમણે ઘણો જ રસ લીધા છે. હિંદના લગભગ ઘણા દેશનું પરિભ્રમણ કર્યું છે. શ્રી ઠાકોરભાઈ અને શ્રી કાન્તિભાઈ ઉપરોકત પેઢીના સુત્રધાર તરીકે સફળ સંચાલન કરી રહ્યાં છે. શ્રી નાનુભાઈ કે. ઝવેરી ૧૯૧૩માં ભાવનગરમાં જન્મી તેમણે શિક્ષણ પણ ત્યાં જ લીધું એ પછી માત્ર ૧૫ વર્ષની વયે ધંધાથે મુંબઈ ગયા અને ત્યાં ધંધાની સૂઝ પિતાની કુશાગ્ર બુદ્ધિ અને સખત Jain Education Intenational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy