________________
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ
વ્યાપારમાં તેમને ત્યાંથી જથ્થાબંધ સાડીઓ ભારતના તમામ ખૂણામાં પહોંચે છે. અને એ રીતે ઘણી મોટી પ્રગતિ સાધી છે.
નવીનચંદ્ર જમનાદાસ મહેતા
માંગલિક ધર્મની શાસનની તને ઝળહળતી રાખવામાં પિતાની યથાશકિત સેવા આપનાર શ્રી જમનાદાસ વૃજલાલ મહેતાની ભાવનગરમાં એક નિરાભિમાની અને સાત્વિક પુરૂષ તરીકે ગણના થતી હતી.
ઘણા વર્ષો પહેલા તેમણે કંતાન, થેલીઓ વગેરેના ગૃહઉદ્યોગ દ્વારા પ્રમાણિક ધંધાની તેમણે શરૂઆત કરી જે ધંધાને તેમના સુપુત્ર શ્રી નવીનચંદ્રભાઈએ વ્યહવાર કુશળતા થી વ્યવસ્થિત રીતે વિકસાવ્યું. સાથે ધર્મ સંસ્કારનો પિતાશ્રીને એ ઉજજવળ વારસો પણ શ્રી નવીનભાઈએ દિપાવી જા. અંગ્રેજીનું સામાન્ય જ્ઞાન પણ ધર્મ, નીતિના સદગુણોને ધંધામાં બરકત મળતી રહી.
કાકાશ્રી બચુભાઈ વૃજલાલ મહેતાની પ્રેરણા અને પ્રોત્સા હક હુંફને કારણે ધંધાને આબાદ રીતે વિકસાવ્યો. ધંધામાં બે પૈસા કમાયા છતાં તીર્થયાત્રાઓના મહત્વને ભૂલ્યા નહી. પ્રસંગોપાત વિશાળ કુટુંબના સમુહને સાથે રાખી ધર્મયાત્રા કરાવવી પારેવાને સતત જુવાર નાંખવી ગરીબેને મુંગી સહાય, નાનામોટા ફંડફાળાઓમાં યથાશક્તિ મદદ, જૈન ભેજનશાળા, આયંબિલભુવન વગેરેમાં તેમની દેણગી હિન્દુસ્તાનના મોટાભાગના સ્થળનું પરિભ્રમણ અને તળ ભાવનગરના નવાપરા જૈન સમાજના એક અગ્રણી તરીકેનું માનભર્યું સ્થાન એ એમના ગૌરવશાળી પાસાઓને છે.
ખૂબજ નિખાલસ સ્વભાવના શ્રી નવીનભાઈને ધાર્મિક પ્રવૃત્તિઓમાં વિશેષ રસ છે.
નાની મોટી સામાજિક પ્રવૃત્તિઓમાં પણ યથા સમયે શકય ફાળો આપે છે. અને આપતા રહ્યાં છે. છતાં તેમની દષ્ટિ હંમેશા ભવિષ્ય તરફ રહેલી છે. સાડી ઉદ્યોગ લાઈનમાં નવું આયેાજન નવા વિચારો અને કાંઈક નવું સંશોધન કરવાની જાગૃતિ હંમેશા રાખી રહ્યાં છે. દેશના ઘણા ભાગનું પરિભ્રમણ કર્યું છે. તેઓશ્રી ધંધામાં આથીએ વધુ યશ કિર્તિ પ્રાપ્ત કરી કુટુંબ અને સમાજને વધુ ઉપયોગી બને તેવું આપણે ઈચ્છીએ. (LION) નટવરલાલ ઠાકરદાસ મહેતા જે. પી.
સન ૧૯૨૦ માં મહારાષ્ટ્રના ધુળીયા જિલ્લાના નવાપુર મુકામે એમને જન્મ થયેલ હતો. સુરતમાં માધ્યમિક શાળામાં શિક્ષણ લઈ અમદાવાદમાં બી. કેમ સુધી ભણ્યા. વિધ્યાભ્યાસ દરમ્યાન શાળા તથા કોલેજની વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ પારિતોષિક મેળવ્યા અને ક્રિકેટ ક્ષેત્રમાં સારી એવી 'ખ્યાતી મેળવી.
બી. કેમના પહેલાં સત્રમાજ સન ૧૯૪૨ના ‘હિંદ છોડો' ની સ્વતંત્ર્યની ચળવળમાં ભાગ લઈ વિદ્યાભ્યાસ અધુરે છોડીને સુરતમાં ધીરે ધીરે વણાટ કામના વ્યવસાયમાં પડયા. સુરતના લગભગ ૧૦ વર્ષના વસવાટ દરમ્યાન સુરતમાં સન ૧૯૪૫માં તાપી નદીની ભયાનક રેલમાં શહેરની સેન્ટ્રલ રીલીફ કમિટીમાં કામ કર્યું. હાડકામાં ફરી ગરીબ જનતાની જાનના જોખમે સેવા કરી યુવાન વર્ગના સુકાની બની સમાજ સેવાની ચારે તરફ સુવાસ ફેલાવી અને યુવાનવર્ગમાં પ્રાણ પુ.
શ્રી નટવરલાલ શામજીભાઈ પારેખ
સન ૧૫૫-૬૦ ના વર્ષ દરમ્યાન એમના વતન નવાપુરમાં ધંધાની સાથે “કપોળ યુવક મંડળ” તથા “મહેતા ક્રિકેટ ટીમ”ની સ્થાપના કરી. સમાજ સેવક તરીકે આદિવાસી વિભાગમાં તથા નવાપુરની નાનીમોટી સંસમાં સક્રીય ભાગ લઈ સામાજિક પ્રવૃત્તિઓમાં હંમેશા ખરાંની હરોળમાં રહેતા.
મુંબઇ રાજ્યનું વિભાજન
શ્રી નટવરલાલભાઈ પારેખ મુળ સૌરાષ્ટ્રના ડુંગર ગામના વતની છે. જરૂર પૂરતો અભ્યાસ કરીને નાની ઉંમર માંજ ધંધામાં ઝંપલાવ્યું. પિતાશ્રી સ્વદેશી મારકેટમાં ભારત વસ્ત્રાલયની પેઢીના નામે સાડીઓને પરચુરણ ધંધે કરતા હતા. એને લઈને ધંધાને બહોળો અનુભવ શ્રી નટવરલાલ ભાઈને મળ્યો. તેમની આગવી સૂઝ અને દીર્ઘદૃષ્ટિને લઈને તેઓ આજે જથ્થાબંધ રીતે સાડી ઉદ્યોગના ક્ષેત્રે ઘણું જ આગળ પડતા વ્યાપારી તરીકે નામ કમાયા છે. સ્વભાવે સૌજન્યપૂર્ણ અને અન્યને ઉપયોગી થવાની વૃત્તિવાળા છે તેમનું આંતરિક જીવન પણ એટલું જ સરળ સૌમ્ય અને ધર્મ પરાયણ છે. તેમની સુંદર વ્યવસ્થા શકિતને કારણે
સન ૧૯૬૦ માં મુંબઈ રાજ્યનું વિભાજ થયું. ગુજરાત અને મહારાષ્ટ્ર જુદા પડ્યા ત્યારે મહારાષ્ટ્રના પાંચ ગુજરાતી ભાષિ તાલુકાઓ જેવાં કે - નવાપુર, તળદા, સાહવા, અક્કલ કુવા તથા નંદુરબાર એવા પાંચ તાલુકાને ગુજરાતમાં સ્થાન મળે એ રીતે એમણે નવાપુર નાગરિક સમિતિના પ્રમુખ તરીકે ચળવળ ઉપાડી નવ સભ્યની કેગ્રેસ સમિતિએ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org