SearchBrowseAboutContactDonate
Page Preview
Page 933
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨૮ શ્રી નટવરલાલ તવજાભાઈ પટેલ વડોદરા જીલ્લાના ઇટોલા ગામે ભારતીય સંસ્કૃતિના ઉપાસક અને આ સમાજી કુટુમ્બના એક સામાન્ય ખેડૂત કુટુમ્બમાં જન્મ થયો. માતાનું નામ અ.સૌ. જડાવન તલાભાઈ પટેલ. સંસ્કારી કુટુમ્બના નાતે વિદ્યાભ્યાસ માટે સંસ્કાર ધામ ગુરૂકુળ વિદ્યા મંદિર રૂપામાં 8.ઉં..! સુધીનો અભ્યાસ કરી ગુરૂકુળ વિશ્વ વિદ્યાલય કાંગડી ( હરદ્વાર ) માં વેદાલ કાર સમકક્ષ B.A. અભ્યાસ પતાવી સમાજ સુધારણાના કાર્યમાં (નિહાર તેમજ અનહાર) જોડાયા અને અનેક પ્રકારની સામાર્જિક પ્રવૃત્તિબામાં રસ લઈ રહ્યા. કેળવણીના ક્ષેત્રમાં અનેક સંસ્થાઓના સંચાલનમાં રસ લઈ જળ-પ્રસિદ્ધ આર્યકન્યા મહાવિદ્યાલય યુછેદરાની સસ્થામાં નીરીક તરીકે તેમજ મંદનાની શારીરિક નુકસ્તી સારી હશે તો જ ભાવી પૈત્રી સશકત થશે એ હિંસાને ઇટોલા ગામમાં હાજર નદીના સુરમ્ય તટ ઉપર વ્હેનો માટેની શારીરિક શિક્ષણ માટેની ( C.P.Ed) આર્યકન્યા વ્યાયામ મહાવિદ્યાલય નામની વ્યાયામની તાલીમાથી સસ્થાન સંચાલન કરી રહ્યાં છે. તેમજ સહકારી ક્ષેત્રે ઘણી સસ્થાઓના ટીકર પર તેમજ પ્રમુખ પદે રહી સહકાર ભાવનાથી કામ કરી રહ્યા છે. રાજકીય ક્ષેત્રે વડોદરા તાલુકા કોંગ્રેસ સમિતિ (સંસ્થા)ના મંત્રી તરીકે તેમજ બીજી રીતે સક્રિય રસ લઈ રહ્યા છે. આવી બધી અનેક પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે ભાગ લઈ રહ્યા હોઈ નામદાર ગુજરાત સરકાર તરફથી એનરરી સેકન્ડ કલાસ મેજીસ્ટ્રેટ તરીકે નિમણૂક કરી છે. શ્રી નગીનદાસ મણીલાલ શાહ ખૂબ જ ભાવના અને લાગણીશીલ શ્રી નગીનભાઈ શાહ ભાવનગરની અનેક વિધ નાની મોટી સસ્થાઓ સાથે સંકળા એલા છે. કેટલીક કૌટુબિક અને વ્યવસાયની જયાબારી દાવા છતાં જાહેર જીવનને મહત્વનું અંગ માન્યું છે. ભાવનગર શહેરમાં જનસંઘની સ્થાપના થઇ ત્યારથી જ જનસ`ઘના કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યાં છે. ભાવનગર શહેર જનસંઘના ૧૯૫૮ થી મંત્રી અને ૧૯૬૯ થી જિલ્લા મંત્રી તરીકે તેમજ ૧૯૭૨ શ્રી ના પ્રમુખ તરીકે તેમની સેવાઓ ાણીતી છે. ભાવનગર મ્યુનિ. ના સભ્ય, નાગરિક બેન્કના ડાયરેકટર, ભાવનગર સ્માત ઈન્ડસ્ટ્રીઝ એસો. ના માનદ્મશ્રી એમ ઘણી જગ્યાએ સેવા આપી રહ્યાં છે. મહાલાની આયર્ન એન્ડ બ્રાસ ફેકટરીના મેનેજર તરીકે ચાવી સંચાલન કરી રહ્યાં છે. હિન્દુ સંસ્કૃતિ પરત્વેની વિશેષ મમતાને કારણે જનસંઘમાં સક્રિય સેવા આપી રહ્યાં છે. હાલ અત્યારે ભાષનગર મ્યુનિ. ના પ્રમુખ પદે બિરાજે છે. Jain Education International એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ શ્રી છેટુભાઈ કે. પટેલ સુરત જીલ્લામાં મંદિર પાસે ભેંસાણનાં વતની સને ૧૯૨૫ માં સામાન્ય ખેડૂતને ઘરે જન્મ વિનાનો મુખ્ય ધો ખેતી અને ખેતી મજુરી શિક્ષણની પુરતી સગવડ ગામડામાં ન કાયાથી નાની ઉંમરે દરરોજ ચારથી પાંચ માઇલ ચાદી રાંદેર ગુજરાતી સાત ધારાના અભ્યાસ પુરો કર્યાં. સને ૧૯૪૦ માં ગુજરાતી વર્નાકયુલર ફાઈનલ પરીક્ષા પાસ કરી તે પછી સુરત આઇ. પી. મિશન હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ મેળવી ૧૯૪૫ માં મુંબઇ રાજ્યની મેટ્રીકની પરીક્ષા પાસ કરી ઉચ્ચ શિક્ષણ અર્થે એમ. ટી. બી. ઢોલેજ સુરતમાં દાખલ થયા પરંતુ આર્થિક સંકડામણના કારણે બીજે વર્ષે કાલેજ વી પડી. ખેતીવાડીમાં રસ હોવાથી એક વર્ષના ખેતીવાડી ડીપ્લોમાંનો અભ્યાસ કરી સને ૧૯૪૭ શ્રી ખેતીવાડી ખાતામાં નોકરીમાં દાખલ થયા. નોકરી સાથે પોતાની ઘેાડી ભીનમાં આધુનિક ઢબની ખેતી દ્વારા જીવન વ્યવહાર શરૂ કર્યા જાહેર જીવનની શરૂઆત સહકારી મંડળીથી જ કરી. શરૂઆતથી જ મડળીના વહીવટમાં ઉંડો રસ લેતા ખેડુતોને લાભદાયી નિવડે તેવી યોજનાઓ અંગે તેમના સૂચન ઉપયોગી નિવસ્તા ગરીઓ તરફથી સહાનુભૂતિ, મિલનસાર સ્વભાવ, નિખાલસ વૃત્તિ; જમાનાને અનુરૂપ વ્યવહુારૂ બનવા હમેશા તૈયાર રહ્યાં છે. છતાં પ્રમાણીક વહીવટના પોતે આપહી છે. શ્રી પાલ ચપ કર્યા. આ. કોટન સેલ સોસાયટી લી. ના ચર્મેન પદે આ સેવા આપી રહ્યાં છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં કપાસ અંગેનું કામ કરતી શ્રી દક્ષિણ ગુજરાત સ કોટન માર્કેટીંગ યુનિયન લી. સુરતના વ્યવસ્થાપક સમિતિના સભ્ય તરીકે અને સુરત જીલ્લામાં કપાસનુ જીની’ગ પ્રેસીંગનું કામ કરતી મંડળીઓ પૈકી ધી પુરષોત્તમ ફાસ કે. એ. કોટન જીનીંગ એન્ડ પ્રેસીંગ સા. લી. સુરત જેવું કા ક્ષેત્ર આલપાડ, ચાર્યાશી અને મ રેજ તાલુકાનાં લગભગ ૨૨૫ ગામામાં વિસ્તરેલું છે તે મડ નીમાં એ બધી વ્ય. સમિતિના સભ્ય તરીકે અને હાલ દર મંડળીનાં ઉપપ્રમુખ તરીકે સેવા આપે છે. કુશ્તીઓ અને કુરીયાએનાં વિધી છે. સ્પષ્ટ વક્તા સમ કાકર અને બુદ્ધિશાળી આગેવાન તરીકેની તેમની એ વિભાગમાં સુદર છાપ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy