SearchBrowseAboutContactDonate
Page Preview
Page 930
Loading...
Download File
Download File
Page Text
________________ મૃતિ સંદર્ભ ગ્રંથ સેવાના વિવિધ ક્ષેત્રમાં જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં છૂટે હાથે દાનનાં ઝરણાં વહેવડાવ્યાં. માતૃભૂમિ પડધરીમાં પૂ. પિતાજીના સ્મરણમાં એક કન્યાશાળા અને બાલમંદિરની સ્થાપના કરાવી. મુંબઈ ઘાટકોપરમાં પૂ. માતુશ્રીના મરણમાં શ્રી ધનજી દેવજી રાષ્ટ્રીય શાળામાં સભાગૃહ આવે. ‘ડુંગરી વિસ્તારમાં ‘ગાડી હાઈસ્કૂલ’ સ્થાપીને આજ તેઓ તથા તેમના સેવાભાવી ધર્મપત્ની શ્રીમતી વિદ્યાબહેન બેરીસ્ટર શાળાના પ્રાણ બની રહ્યાં. આ શાળામાં હજારેક બાળકો જ્ઞાનનાં પ્રકાશ ને ઉચ્ચ સંસ્કાર મેળવી રહ્યા છે. સામાજીક ક્ષેત્રે પણ ઘણું ઘણું મધ્યમવર્ગના કુટુંબોને તેમની ઉદારતા આશિર્વાદ સમાન બની રહી છે. શ્રી દીપચંદભાઇ શિક્ષણ સાહિત્ય તેમજ સમાજ અને હજારે બાળકોના ઉદાર ચરિત સૌજન્ય મૂતિ ગાર્ડ– સંરક્ષક છે. ગાંધીજીના સંદેશ મુજબ સંપત્તિના ટ્રસ્ટી બનવા પ્રયત્ન કરતાં કરતાં “બહુજન સુખાય બહુજન હિતાય’ મળેલી લક્ષ્મીને સદ્ ઉપગ થાય એવી શ્રી દીપચંદભાઈ એસ. ગાડની તમન્ના આપણને પ્રેરણા આપી જાગ્રત કરી જાય છે. લેવામાં આવ્યો હતો જેમાં શ્રી દુર્લભજી ખેતાણી મોખરે રહ્યા હતા. લેક સંસ્કૃતિના ક્ષેત્રે ભગીરથ પ્રયાસો કરે છે. કેળવણી તરફ તેમનું દષ્ટિ બિન્દુ અજબ છે અને તેને સાકાર બનાવવા માટે રાત-દિવસ મથી રહ્યા છે. લાખો રૂપિયાના લેક કેળવણીના કાર્યોમાં મોટી રકમનાં દાન આપેલ છે અને એવા કાર્યો પાછળ તેમનો દાન પ્રવાહ ચાલુ જ છેતેઓ જન્મભૂમિ કુલછાબ પત્રોના ટ્રસ્ટી પણ છે તથા ઘાટકે પર અને મુંબઈમાં સંખ્યાબંધ સંસ્થાઓના પ્રમુખ તેમજ કાર્યકર્તા છે. સદૈવ સ્મિત વેરતા શ્રી દીપચંદભાઈને શાસનદેવ ખૂબ લાંબુ આયુષ્ય અને તંદુરસ્તી અર્પે અને તેઓના શુભ હસ્તે સમાજના શુભકાર્યો થાય એવી ઈચ્છા રાખીએ. પોતે શક્તિ પૂજામાં માને છે. પાપ પુણ્યમાં માને છે. આજ સુધીમાં લાખ રૂપીઆની સખાવતે કરી છે. ભવિષ્યમાં એક મોટી આકાંક્ષા સેવી રહ્યા છે. ચેરીટી સંસ્થા બનાવી રોજના એક હજાર રૂપિયાનું દાનધર્મ થાય તેવી તેમની મનીષા છે. મોટા પુત્ર શ્રી બીમિકાન, ભગવત્પરાયણ ભક્તરાજ શ્રી દુર્લભજી દેવસીભાઈ (શ્રી દુલા ભગત.) પૂર્વજન્મના પુણ્ય સંચયે અને સદ્ભાગ્યે આપ સદ્દગુરૂ શ્રી રણછોડદાસજી મહારાજની પ્રેરણાના અમીજલરેલ ભજને રૂપે રેલાવી રહ્યાં છે. જમે લુહાર કમે ભક્તરાજ એવા તેઓ આઠ વર્ષની અપવયથી ઈશ્વર ભજન કિર્તન વગેરેમાં રસ લઈ જીવનને ક્રમ બનાવ્યું આજે તે કમને તમે એ માનવ કલ્યાણ અને જ્ઞાતિ કલ્યાણ વગેરેની પૂર્ણ પ્રવૃત્તિના સુપ્રસિદ્ધ ભજની તરીકે પ્રવૃત્તિ આદરી. તેઓ રાજકીય, ધાર્મિક અને સામાજીક કલ્યાણ પ્રવૃત્તિ એમાં રસ લઈ રાજતંત્રની રાજકોટની લડતમાં પ્રજા પક્ષે રહી જેલની યાતનાઓ હસ્તે મુખડે સહન કરી, ગોવધ બંધ થાય તે માટે તેઓએ ગુજરાતમાં પ્રચંડ પુરૂષાર્થ કરે છે. ભજન કિર્તનમાં ભેગા થયેલા પૈસા ' તેમણે ગાયે છેડાવવા પાછળ ખર્ચેલ છે. આજે પણ અમદાવાદની મ્યુનીસીપલ હદમાં ગોવધ બંધ છે. એ એક ગૌરવની વાત છે. તેઓ પૂર્વ જન્મના સંસ્કારે સાદી અને સરળ ભાષામાં જનતાના હૈયામાં સોંસરવી ઉતરી જાય તેવી વેધક ભાષામાં ધાર્મિક ભજન અમૃતનું પાન કરાવી રહ્યાં છે. તેઓએ વર્ષો થયાં જુનાગઢના ગરવા ગીરનારની તળેટીમાં ભરાતા ભવનાથના મહાશિવરાત્રીના મેળામાં વિશાળ જગ્યામાં તંબુ નાખી પ્રભુના સંકિર્તન ભજન ધુન, ઈત્યાદિની સાથે સાથે એક અન્નક્ષેત્ર ખેલી સવાર સાંજ સંખ્યાબંધ સાધુ સંત અને યાત્રીઓને તથા યાત્રાએ આવનાર જ્ઞાતિ બંધુઓને જમાડવાનો કાર્યક્રમ ઇશ્વરની કૃપાદૃષ્ટિ ઉપર જ નિભાવી રહ્યાં છે. - તેઓશ્રી મહારાષ્ટ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રની પ્રજામાં લોકપ્રિય ભજનિક છે અને માત્ર સમાજ પુરતા ન રહેતા જ્ઞાતિના કાર્યોમાં તથા સમારંભમાં પણ હાજરી આપી ગૌરવ વધારે છે તે અભિનંદનિય છે. મેટા પુત્ર શ્રી ડે. શ્રી રશ્મિકાન્ત ગાડી ખ્યાતનામ સર્જન છે. સ્ત્રી રોગોના નિષ્ણાત છે. ઇંગ્લાંડમાં પ્રેકટીસ કરે છે. ત્યાંની સામાજિક પ્રવૃત્તિઓ સાથે ઘનિષ્ટ રીતે સંકળાયેલા છે. નાના પુત્ર સેલીસીટર શ્રી હસમુખ દીપચંદ ગાડી મુંબઈની એક જાણીતી સેલીસીટરની પેઢીમાં જોડાયેલા છે. , શ્રીમતિ વિદ્યાબહેન ગાડી ૧૯૭૨ના ઓગસ્ટમાં જે. પી. થયા છે. માનનીય દીપચંદભાઈ ગયે વર્ષે ૧૯૭૩માં ઓલ ઇન્ડીયા જૈન કેન્ફરન્સના પ્રમુખ નિમાયા અને બહુમાન પામ્યા. આખુએ કુટુંબ ઉચ્ચ વિચારો ધરાવે છે અને દાનધર્મની પ્રવૃત્તિમાં ભારે મેટું પ્રદાન રહેલું છે. શ્રી દુર્લભજીભાઈ ખેતાણી. ગુજરાતની વિરલ વ્યકિતઓ પૈકી વડીયાના શ્રી દુલૅભજી કેશવજી ખેતાણી છે. આઝાદી પછી જુનાગઢના નવાબશાહી ડી નાખવા એ રાષ્ટ્ર પ્રજા મંડળની રચના થઈ તે પ્રજા મ ડળના શ્રી દુર્લભજી ભાઈ ખેતાણી પ્રમુખ હતા. તેમની રાહબરી નીચે જુનાગઢ રાજ્યના અમરાપુર ગામનો કજો Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy